વડોદરા બ્રહ્મસેના પરિવાર મહાદેવ ક્રેડિટ કો.ઓપરેટિવની સ્થાપના કરશે.

વડોદરા બ્રહ્મસેના પરિવાર બ્રહ્મસમાજના બેરોજગારોને રોજગારી આપવા તથા સમાજના જરૂરતમંદ ભૂદેવ યુવા ભાઈ બહેનોને આર્થિક રીતે પગભર કરવા માટે મહાદેવ ક્રેડિટ કો.ઓપરેટિવની સ્થાપના કરશે. આ માટે વડોદરા બ્રહ્મસેના પરિવારની મિટિંગ યોજાઈ ગઈ જ્યાં બ્રહ્મસેના ગુજરાતના કન્વીનરશ્રી બાલકૃષ્ણ રાવલનું ભાવભર્યું સન્માન કર્યું હતું. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 28- 11 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – ષષ્ઠી/છઠ વાર – બુધવાર નક્ષત્ર – પુષ્‍ય 8/8 આશ્લેષા યોગ – બ્રહમ કરણ – ગર ચંદ્રરાશિ – કર્ક 30/37 પછી સિંહ દિન વિશેષ – ચિદબર દિક્ષિત જયંતી સુવિચાર – મન થાયને ત્યારે […]

Continue Reading

ગુજરાત રાજ્ય બોડૅ-નિગમ, સરકારી સાહસો ના કમૅચારી મહામંડળ ની કારોબારી ની રચના.

ગુજરાત રાજ્ય બોડૅ-નિગમ, સરકારી સાહસો ના કમૅચારી મહામંડળ ની સામાન્ય સભા ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં અલગ અલગ અલગ બોડૅ/નિગમના હોદ્દેદારો હાજર રહ્યા હતા. નવી કારોબારી ની રચના કરવામાં આવી. પ્રમુખ તરીકે પ્રવિણ સુતરિયા તથા મહામંત્રી તરીકે રામસિંહ વેલુભા પરમાર (લાખુભા ) ની સતત બીજીવાર બીનહરીફ થયા. તમામ બોડૅ નિગમ ના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં […]

Continue Reading

ધોળકા ખાતે જિલ્લાના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ કરાવતા શિક્ષણ મંત્રી.

સમગ્ર રાજ્યમાં રાજ્યની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવા શરૂ થયેલ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતેની કન્યા શાળા નં. ૧ ખાતેથી જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં યોજાતો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ એ રાજ્ય સરકારનો માનવતાલક્ષી કાર્યક્રમ છે. આ સંદર્ભમાં […]

Continue Reading

અહંકારથી મુક્તિ કઈ રીતે? શિલ્પા શાહ.

વર્તમાન યુગની મોટાભાગની સમસ્યાઓનું મુખ્ય કારણ અહંકાર છે. વ્યક્તિ જયારે સફળ થાય છે ત્યારે તેનો સંપૂર્ણ શ્રેય પોતાની હોશિયારીને આપે છે, જાણે કે તેનાથી વધુ લાયક આ દુનિયામાં બીજું કોઈ છે જ નહિ. અને જો નિષ્ફળ જાય તો સ્વાભાવિક રીતે જ દોષનો ટોપલો અન્યના માથે ઢોળી પોતાના અહમની પૂર્તિ કરે છે. સમાજમાં જોવા મળતી પદ, […]

Continue Reading

જૈન વિશ્વકોશ :શ્રુતજ્ઞાનના મહાસાગરનાં મોતી. ડૉ. પ્રીતિ નયન પંચોલી.

આગમ દિવાકર રાષ્ટ્રસંત પૂજ્યશ્રી નમ્રમુનિજીના જન્મોત્સવે “જૈન વિશ્વકોશ” ભાગ ૩ અને ૪નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. પૂ. નમ્રમુનિજીની પ્રબળ પ્રેરણાથી, તેમજ સાધ્વી આરતીબાઈના પરિશ્રમપૂર્ણ પરામર્શનથી તથા પદ્મશ્રી કુમારપાળ દેસાઈ અને ગુણવંત બરવાળીયાના સંપાદનથી આ કાર્ય સિદ્ધ થયું. જૈન વિશ્વકોશ એટલે જૈન ધર્મની તમામ બાબતોને આવરી લેતો કોશ. આમાં પ્રત્યેક સંપ્રદાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગ્રંથોમાં […]

Continue Reading