ધોરાજીના રીલાયન્સ પેટ્રોલપંપ પરના કર્મચારીના અણછાજતુ વર્તન છુટા પૈસાછે? તોજ પેટ્રોલ મળશે.

ધોરાજી બાયપાસ પર જેતપુર તરફના નેશનલ હાઈવે પર આવેલા રીલાયન્સ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલ ભરનાર કર્મચારી ની તોછડી જીભ ગ્રાહકોને મુશ્કેલીમાં મુકી રહી છે “ચા કરતા કીટલી ગરમ” ની કહેવત આ કર્મચારી ને યથાર્થ લાગુ પડે છે ત્યારે ફરી આજે આ કર્મચારીએ પોતે જાણેકે લશ્કરનો મેજર હોય તેમ ગ્રાહકોને શીસ્તના પાઠ ભણાવતો હોય તેવુ […]

Continue Reading

કુમકુમ મંદિર ખાતે દેવદિવાળીએ ભવ્ય શણગાર ધરાવવામાં આવ્યા

કુમકુમ મંદિર ખાતે દેવદિવાળીએ ભવ્ય શણગાર ધરાવવામાં આવ્યા શુક્રવારના રોજ દેવદિવાળી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી ની નિશ્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો જેના દર્શન નો અનેક ભક્તોએ લાભ લીધો હતો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820 .

Continue Reading

ધામેલિયા વિશાખાએ ખેલ મહાકુંભ-2018માં  આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિકમાં બે સિલ્વર મેડલ મેળવ્યા.

કૌશલ વિદ્યાભવનમાં ધો.11માં અભ્યાસ કરતી ધામેલિયા વિશાખા રાજેશકુમારે તા.21-11-2018ના રોજ મોટા ફોફળિયા, જિ.વડોદરા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં જિમ્નાસ્ટિકમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. તેમાં અન ઇવનબાર અને બેલેન્સિંગ બીમમાં બે સિલ્વર મેડલ મેળવ્યા હતા. આજ સુધીમાં તે રાજ્ય કક્ષાએ 65 મેડલ અને રાષ્ટીય કક્ષાએ 1 મેડલ મેળવી ચૂકી છે. આ સિદ્ધિ મેળવવા બદલ કૌશલ વિદ્યાભવનના […]

Continue Reading

શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથનો વડતાલધામમાં ૨૩૦૦ કિલો સૂકામેવાથી અભિષેક થયો.

વડતાલધામને પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ દ્વારા અર્પણ થયેલા અને ટાઇટેનીયમ ધાતુમાંથી કંડારાયેલા મહામૂલા શ્રી હરિચરિત્રામૃતસાગર ગ્રંથ પર સંતવૃંદ અને સત્સંગીઓની ઉપસ્થિતિમાં 2300 કિલો સૂકામેવાથી ગ્રંથરાજ પર મહા અભિષેક કરવામાં આવ્યો હતો. રાત્રીના સમયે થયેલો આવો આટલો મોટો અભિષેક પ્રથમ હતો. આ અભિષેક પ્રસંગના યજમાન હતા મૂળ ખાંધલીના અને હાલ USA રહેતા નરેન્દ્રભાઈ પટેલ જેઓએ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી […]

Continue Reading