પાચનતંત્રના રોગો અને આહાર : ડૉ. હિતેન સુવાગીયા.

આયુર્વેદમાં બતાવેલી ઔષધિઓ અને તેના કોમ્બિનેશન હજારો વર્ષોથી માનવજાતના સ્વાસ્થ્યનું રક્ષણ કરતાં આવ્યા છે. ઋષિમુનિઓ દ્વારા નીવડેલા અમૂલ્ય ઔષધયોગો શરીરને સાજું તાજું રાખવા ઉપરાંત રોગનાબૂદીમાં પણ અકસીર છે. વર્તમાન સદીની હાઈટેક કલ્ચર પાછળની આપણી જેટસ્પીડ દોડ શરીરમાં પાચનતંત્રની અનેક તકલીફો ઊભી કરે છે. આ બધી વ્યાધિઓમાં રોગરૂપ તકલીફ તો ડૉકટર દ્વારા જ દૂર કરવી જોઈએ. […]

Continue Reading

વિકલાંગતા ધરાવતા બાળકોને એકટ કરતા શીખવી.

નવજીવન ટ્રસ્ટના ત્રિદિવસીય પરિસંવાદનો આજે ત્રીજો દિવસ હતો. આજના વક્તાઓ ગૌરાંગ શિંદે, અનિલ મકવાણા, ડો. સંઘમિત્રા પ્રભાકર, શિલ્પા ઠાકર, કેતન દૈયા, ડો. શુભાષ આપ્ટે,ડો. શિલ્પા દાસ, સંગીતા પટેલ અને નિલેશ પંચાલ હતા.ડાન્સ મ્યુઝીક બાદ આજનો દિવસ ડ્રામા પર કેન્દ્રિત હતો.જેમાં વિકલાંગતા ધરાવતા બાળકોને એકટ કરતા શીખવી. શિક્ષક પોતે કરે અને બાળક તે નિરીક્ષણ કરે તે […]

Continue Reading

રણવિર સિંહ નવી નવેલી દુલ્હન દીપિકા પાદુકોણ મુંબઈમાં.

ઇટાલીમાં લગ્ન પછી રણવિર સિંહ નવી નવેલી દુલ્હન દીપિકા પાદુકોણને લઈને મુંબઈ આવી ગયો છે. બંને ક્રિમ રંગના મેચિંગ ડ્રેસમાં હતાં. એરપોર્ટમાંથી બહાર નીકળતા જ મીડિયા તથા ચાહકો તેમને ઘેરી વળ્યાં હતાં. ફોટો – લાઈવફોટો – સંકલન-દિલીપ ઠાકર

Continue Reading

માર્ગ સલામતી માટે અમદાવાદ પોલીસ કમિશનરનો મંત્રઃ ઈચ વન ચેન્જ વન.

માર્ગ સલામતી માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંહે નવો મંત્ર આપ્યો છે – ઈચ વન ચેન્જ વન (દરેક વ્યક્તિ એક જણની માનસિકતા બદલે). દરેક બદલે એકનો આ મંત્ર અપનાવ્યા પછી તેની વિગતો સોશિયલ મિડીયા પર મૂકવામાં આવે તો તેનું ચેઈન રિએક્શન થઈ શકે અને સમગુણોત્તર રીતે તેમાં પ્રગતિ થાય તો તે જનઅભિયાનનું સ્વરૂપ ધારણ કરે. […]

Continue Reading