શ્રી દ્વારકાધીશ મંદિરમાં 11000 દિપ.

દેવભૂમિ દ્વારકા ખાતે શ્રી ગોપષ્ટમી નિમિત્તે શ્રી શારદા પીઠ ના દંડી સ્વામી દ્વારા શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીને 11000 દિપક અર્પણ કર્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ગળો:ઉત્તમ ઔષધિ – પ્રાધ્યાપક રામજી સાવલિયા.

પ્રાચીન આયુર્વેદમાં વિવિધ વનસ્પતિઓના ઉપયોગથી અનેક જાતના અસાધ્ય રોગો મટી શકવાનું જણાવ્યું છે. આ સર્વેમાં “ગળો” નામની વેલનો પણ સમાવેશ થાય છે. ગળોને સંસ્કૃતમાં ગુડૂચિ-વિશલ્યકરણી, વિશલ્યા- સંજિવની અને હિન્દીમાં ગિલોય કહે છે. રામાયણમાં ‘વિશલ્યકરણી’ ને સૌથી વધુ મૂલ્યવાન ઔષધિ – વનસ્પતિ કહી છે. લક્ષ્મણજીની મૂર્છા દૂર કરવા હનુમાનજી આ ઔષધિ લઈ આવ્યા હોવાનું મનાય છે. […]

Continue Reading