સંબંધના સાત પગલાં : ખ્યાતિ હિતેન સુવાગીયા.

સંબંધનું સાચું મહત્ત્વ સમજનારા બહુ ઓછા લોકો હોય છે. સંબંધને સરળતાથી નિભાવવો એટલો સહેલો નથી. સરળતા-સહજતા વગરના સંબંધ ધીરે ધીરે તૂટતા જતાં હોય છે. આ તૂટતા સંબંધો આપણા જીવનમાં અનેક સમસ્યાઓ સર્જતા હોય છે. આથી સુખી જીવન માટે જરૂરી છે અતૂટ સ્નેહ. સ્વસ્થ સંબંધ માટેના સાત પગલાં વિશે વિચારીએ : ૧. ધ્યેય – સમજદાર લોકો, […]

Continue Reading

દિવ્યાંગો માટે ડ્રામા મ્યુઝિક અને ડાન્સ પર પરિસંવાદ.

મેમનગર ગામમાં આવેલા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિ કૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી- મંદબુદ્ધિ બાળકોની શાળામાં ત્રણ દિવસીય પરિસંવાદ રાખવામાં આવેલ છે. જેનો વિષય મ્યુઝિક- ડાન્સ- ડ્રામાં છે. આજે પ્રથમ દિવસે ભાગ લેનાર 40 સ્પેશ્યલ ટીચર્સને ડાન્સ મ્યુઝીક અને ડ્રામાં વિશે સામાન્ય ખ્યાલ આપ્યો. આ વિશિષ્ટ બાળકોને કેવી રીતે ઉપયોગી છે તેની સમજ આપી. ડાન્સ થેરેપી,મ્યુઝીક […]

Continue Reading

36 કલાકારોનુ “સ્વેવિન આટૅ ફિએસ્ટા – ઈન્ટરનેશનલ આટૅ એક્ઝિબિશન”

“સ્વેવિન આટૅ ફિએસ્ટા – ઈન્ટરનેશનલ આટૅ એક્ઝિબિશન”નું આયોજન રેડ આટૅ અને મયંક વ્યાસ તથા સ્વપનીલ આચાર્ય દ્વારા કરવામાં આવ્યુ છે. જે ભારત, નેપાળ અને દુબઇના 36 કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા 85 ચિત્રો અને ફોટોગ્રાફસનુ પ્રદર્શન હઠીસિંગ આર્ટ સેન્ટરમાં યોજવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન જાણીતા કલાકાર બાબુલાલ જે. સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે […]

Continue Reading

ક્રિએટિવ કોર્નર એક્ઝિબિશન – એચ. કે. બીબીએ:

દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુશુપ્ત કુશળતાઓને બહાર લાવવાનાં પ્રયત્નો થતાં હોય છે. આ પ્રવૃત્તિ અંતર્ગત એચ. કે. કોલેજ કેમ્પસમાં આવેલા બીબીએ વિભાગના ડાયરેક્ટર શિલ્પા શાહ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી હાઈડલ ટેલેન્ટ અને ક્રિએટિવિટીને બહાર લાવવાનાં ભાગરૂપે બીબીએની લાયબ્રેરીમાં ક્રિએટિવ કોર્નર એક્ઝિબિશનનું આયોજન કર્યું. જેમાં દર અઠવાડિયે વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકને દર્શાવતા હેન્ડીક્રાફટ, કવિતાઓ, બેસ્ટ આઉટ ઓફ […]

Continue Reading