નિરામય જીવનનો વારસો :આયુર્વેદ ગ્રંથો – ડૉ. હિતેન સુવાગીયા.

મનુષ્ય દીર્ઘ આયુષ્ય મેળવે અને તે મેળવવાનું રહસ્ય જાણે તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે. બ્રહ્મા પાસેથી પ્રજાપતિઓ, તેમની પાસેથી અશ્વિનીકુમારો, તેમની પાસેથી ઈન્દ્ર અને ઈન્દ્ર પાસેથી ધનવંન્તરિ આયુર્વેદ શીખ્યાનું મનાય છે. પ્રાચીન કાળમાં આયુર્વેદ – શલ્ય ચિકિત્સા પદ્ધતિનો ખૂબ વિકાસ થયો હતો. આત્રેય કાશયપ હારીત અગ્નિવેશ તથા ભેડ મુનિઓ આયુર્વેદના તત્ત્વોના ઉપદ્ષ્ટા મનાય છે. આ […]

Continue Reading

માંદગીના મૂળ : ડૉ. હિતેન સુવાગીયા.

અનિત્ય અને અસ્થિર આ જગતમાં જીવન ક્ષણભંગુર છે. આવી વ્યાપક અસ્થિરતામાં જીવનમાં બે પાસાં છે : આરોગ્ય અને માંદગી. માંદગીના મૂળોની વચ્ચે જ જીવતો મનુષ્ય માંદગીના સકંજામાંથી પોતાને કેમ ઉગારી શકે એ એક વ્યક્તિગત સમસ્યા છે. તેમ કરવા તેને સામર્થ્ય અને પ્રેરણા પ્રાપ્ત થાય, તે જાગૃત બની નીરોગી જીવન જીવવાની આવશ્યક વૃત્તિવાળો બને એ જ […]

Continue Reading

“શાહ” સાધુ કે રાજા? : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

આપણા દેશમાં વર્ષોથી અટક રાખવાનો અને તેથી કુટુંબને ઓળખવાનો રિવાજ છે. પ્રાચીનકાલમાં રઘુવંશ, સૂર્યવંશ, ચંદ્રવંશ એ પ્રમાણે તે વંશમાં જન્મેલા સર્વે પોતાના વંશને નામે ઓળખાતા. વેદકાલમાં બ્રાહ્મણો ગોત્ર અને શાખાઓ તથા રાજપૂતો પોતાના કુળ મુજબ ઓળખાતા. સમય જતાં સ્થળ, ગામ, પૂર્વજો વગેરેને આધારે અટકો બનતી ગઈ. હમણાં કેટલાક મહાનુભાવો રાજકીય રીતે અમીત શાહ – ભાજપ […]

Continue Reading