પૂણેમાં  યુથ ફેસ્ટિવલમાં જીટીયુ 38 સભ્યોની ટીમ મોકલશે.

પૂણેમાં આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારા વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) 38 સભ્યોની ટીમ મોકલશે . યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવા જવા ઈચ્છતાં વિદ્યાર્થીઓ માટે વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરિંગ કોલેજ તેમજ જીટીયુના ચાંદખેડા કેમ્પસમાં પસંદગી શિબિર યોજવામાં આવી હતી. તે શિબિરમાં અંદાજે 700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સંગીત, નૃત્ય, સાહિત્ય, નાટ્ય સહિતની વિવિધ કેટેગરીમાં […]

Continue Reading

કર્ણાવતી : વારસો.. : પ્રાધ્યાપક રામજી સાવલિયા.

આશાવલ અને કર્ણાવતીના સ્થાને કે નજીક અમદાવાદ સ્થપાયું હતું. ‘પ્રબંધચિંતામણિ’ માં કર્ણદેવ સોલંકી અને કર્ણાવતી નગરની વિગતો મળે છે. કર્ણદેવ શૈવધર્મી હતો. ઉત્તરાવસ્થામાં લક્ષ્મી અને વિષ્ણુની પણ આરાધના કરતો. જયસિંહ સિધ્ધરાજનો રાજ્યાભિષેક કરાવી, પોતે આશાવલના માથાભારે ભીલોને કાબુમાં કરવા નીકળ્યો. કર્ણદેવને આશાવલમાં જ્યાં ભૈરવ દેવીનાં શુકન થયેલાં ત્યાં કોછરબા દેવીનું મંદિર કરાવ્યું, જ્યાં ભિલ્લ પર […]

Continue Reading