આયુર્વેદમાં આરોગ્ય : ડૉ. હિતેન સુવાગીયા.

મૂળ તો ‘આરોગ્ય’ એટલે કે નિરોગી શરીર જ છે. સાથે મન પણ નિરોગી હોવું એટલું જ જરૂરી છે. છતાં પણ ‘શરીરમ્ ખલુ રોગ મન્દિરમ્’ એવી સંસ્કૃતિમાં ઉકિત છે. શરીર એ રોગોનું ઘર, નિવાસ સ્થાન છે. પૂર્ણ આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય એજ માનવજીવનની સ્વાભાવિક સ્થિતિ છે. તે સિવાયની સ્થિતિ એ અસ્વાભાવિક કે કૃત્રિમ છે. કુદરતી નિયમનો […]

Continue Reading

દારૂ એ બચાવ્યા 5 મુસ્લિમો નાં જીવ – કે.ડી.ભટ્ટ.

સત્ય ઘટના 2002ની કડવી-મીઠી યાદ: હું નામે પરાગ શાહ, પાલડી અમદાવાદ નો નિવાસી 2002 નાં કોમી તોફાનો દરમિયાનની એક સત્ય ઘટનાને ઉજાગર કરવા માંગું છું. કે જેમાં હું સંકળાયેલો હતો. ગોધરાકાંડની ઘટનાના પડઘા સ્વરૂપે 28- 2- 2002 ના રોજ ગુજરાત બંધનું એલાન,ધંધા – રોજગાર, ઓફિસો, કચેરીઓ તમામ બંધ, કોમી હુતાશનનો રાક્ષસ ધૂણી રહ્યો હતો. એ […]

Continue Reading

શ્રી સારસ્વત ચેરીટેબલ ટ્રસ્ટ ભાટીયા દ્રારા આયોજિત 5 દિકરી નાં સમૂહ લગન નાં ફોર્મ ભરવાની શરૂઆત.

આદરણીય બ્રહ્મ બંધુ તથા ભગીનીઓ શ્રી સારસ્વત ચેરીટેબલ ટ્રસ્ટ ભાટીયા દ્રારા આયોજિત 5 દિકરી નાં સમૂહ લગન નાં ફોર્મ ભરવાનું લાભ પાંચમ નાં શુભ દિવસ થી પ્રારંભ કરવાનાં છીએ ,તેં માટે વહેલા તેં પેહલા નાં ધોરણે ફોર્મ સ્વીકરશુ,ત્યારબાદ કોઈ પણ ભલામણ સ્વીકારવા નહીં આવે તેની ખાસ નોંધ લેશો,આપ ને ફોર્મ ભરવાનું હોય તો એક દિવસ […]

Continue Reading

થોડુંક લકી,ને ઝાઝું અનલકી હોય છે. -મિત્તલ ખેતાણી

પ્રારબ્ધ અનલકી હોય છે પ્રારબ્ધ નું ક્યાં કંઈ નક્કી હોય છે. થોડુંક લકી, ઝાઝું અનલકી હોય છે. આપે વ્હાલ સૌને,ક્યાં કંઈ જોઈતું, બાળક માટે એટલે જ,એ લકી હોય છે. છે સાલ્લું અસલ માણસ જેવું ગરજાઉ આજે નફરત,ને કાલે બકી હોય છે. પીગળે-બદલે દિલ થી કોઈ પ્રાર્થે તો, જ્યોતિષી માટે જ, એ જક્કી હોય છે. ગોતવો […]

Continue Reading

ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ…. તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો.

ગીરનાર પર્વતનો રોચક ઈતિહાસ…. તમે નહિ જાણતા હોય એવી ગીરનાર પર્વતની કેટલીક અજાણી વાતો. ⛰ ગિરનાર પર્વત ગુજરાતનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઉંચા શિખરો આવેલા છે. ⛰ જેમાં ગોરખ શિખર 3600, અંબાજી 3300, ગૌમુખી શિખર 3120, જૈન મંદિર શિખર 3300 […]

Continue Reading

પારિવારિક મૂલ્યોની જાળવણી માટે જાગૃતિ લાવો નહિતર સમાજ પર માઠી અસર થશે. આઈક્યુ ફોરમ ફોર જસ્ટીસ અને લાયન્સ ક્લબ.

છેલ્લા થોડાક વર્ષોમાં મહિલાઓ પરના અત્યાચારો, પારિવારિક કંકાસ અને છુટ્ટાછેડા સહિતના દુષણોમાં અભૂતપૂર્વ વધારો થયો છે. જો પારિવારિક મૂલ્યોના જતન અને આપણા સંસ્કાર તથા સંસ્કૃતિ વિશે પૂરતા પ્રમાણમાં જનજાગૃતિ લાવવામાં નહિ આવે તો આગામી સમયમાં સમાજજીવન પર માઠી અસરો જોવા મળશે. સમાજસેવી સંગઠન આઈક્યુ ફોરમ ફોર જસ્ટીસ અને લાયન્સ ક્લબ તરફથી ગૂજરાત વિદ્યાપીઠમાં યોજવામાં આવેલી […]

Continue Reading

*લીંબુની વધેલી છાલ ભૂલથી પણ કચરામાં ફેકવી નહિ, લીંબુ કરતા પણ વધારે ફાયદાકારક છે લીંબુની છાલ – ડૉ બલભદ્ર મહેતા.

*લીંબુની વધેલી છાલ ભૂલથી પણ કચરામાં ફેકવી નહિ, લીંબુ કરતા પણ વધારે ફાયદાકારક છે લીંબુની છાલ* ??????????? જ્યારે આપણે ઘરની રસોઈ માં કે બીજી કોઈ પણ જગ્યાએ લીંબુનો રસ કાઢ્યા પછી લોકો તેના છાલા ફેકી દેતા હોય છે. સામાન્ય રીતે આ છાલા માંથી બધો રસ નથી નીકળી જતો તેમાં થોડો ઘણો રસ રહીજ જાય છે. […]

Continue Reading

56 ગામ દરજી સેવા સમાજ આયોજિત અઢાર મું વાર્ષિક સંમેલન તેમજ ઇનામ વિતરણ કાયર્ક્રમ યોજાયો

શ્રી 56 ગામ દરજી સેવા સમાજ આયોજિત અઢાર મું વાર્ષિક સંમેલન તેમજ ઇનામ વિતરણ કાયર્ક્રમ તારીખ 11/11/18 રવિવાર ના રોજ મહેમદાવાદ જી. ખેડા મુકામે રાખવામાં આવ્યું. જેમાં સમાજ ના નિવૃત કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 56 ગામ દરજી સમાજના નાનાં મોટાં બધાં લોકો હાજર રહ્યા હતાં. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading