એક સત્ય ઘટના : તમે ખોરાક અને પાણી વગર કેટલા સમય સુધી રહી શકો છો?

તમે ખોરાક અને પાણી વગર કેટલા સમય સુધી રહી શકો છો? 1 કલાક કે 1 દિવસ કે પછી 10 દિવસ??? આવો મળીએ આપણા એક એવા સંત ને કે જેઓ 76 વર્ષ થી ખોરાક કે પાણી વગર જીવન પસાર કરી રહ્યા છે. પ્રહલાદભાઈ મગનભાઈ જાની કે જેઓ માતાજી તરીકે ઓળખાય છે જેમનો જન્મ ૧૩ ઓગષ્ટ ૧૯૨૯ […]

Continue Reading

માં ખોડીયારનાં ધામ માટેલમાં ગાયત્રી ઉપાસક પૂ. શ્રી સ્વરૂપાનંદજીની પધરામણી.

માં ખોડીયારનાં પરમ ધામ માટેલમાં ગાયત્રી ઉપાસક પૂ. શ્રી સ્વરૂપાનંદજીની પધરામણી થઇ અને જગ્યાનાં મહંત શ્રી ખોડીદાસ દુધરેજીયાએ ભાવભીનું સ્વાગત કર્યું તથા માંના નિજમંદિરે બેસાડી પુજા કરાવ્યા. ઉપરાંત જવલ્લે જ ભેટ અપાતી “મેરીયો શાલ” પૂ. શ્રીને ઓઢાડીને સન્માન કરાયું ત્યારે ખુબ ભાવભીના દ્રષ્યો સર્જાયા કારણ કે આ શાલનું મહત્વ અનેરૂં એટલા માટે છે કે ખોડીયાર […]

Continue Reading

શુભ મંગલ-કળશ-કુંભ:- ભારતીય સંસ્કૃતિમાં પૂર્ણ કુંભ –

કળશની પરંપરા ઘણી પ્રાચીન છે. ભારતમાં કોઈ પણ ધાર્મિક ક્રિયાકાંડ કે મંગલ પ્રસંગની ઉજવણી કુંભ સ્થાપન વગર થતી નથી. ભારતીય સાહિત્ય અને કલામાં પૂર્ણ કુંભ માટે પૂર્ણઘટ, પૂર્ણ કલશ, મંગલ કલશ, ભદ્રઘટ, ચંદન કલશ વગેરે શબ્દો પ્રયોજાય છે. ફૂલપાન કે જલથી વિભૂષિત પૂર્ણઘટ સુખ સંપત્તિ અને જીવનની પૂર્ણતાનું પ્રતીક છે. એના મુખ પર લહેરાતી પાંદડીઓ […]

Continue Reading

દિવ્યાંગ બાળકોની દિવાળીની ઉજવણી.

સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ શાળાના દિવ્યાંગ બાળકોને અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. દિવ્યાંગ બાળકો ને પ્રદૂષણ વિશે જાગૃતતા લાવવા સમજણ આપી થીએટર ફિલ્મ જોવા લઈ જઈ અને હોટલમાં જમાડી દિવાળીની ઉજવણી કરી હતી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ગોળ કે ખાંડ ?!!!- ડૉ બલભદ્ર મહેતા.

ગોળ કે ખાંડ ?!!! આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે. હવે આ વાત તેમણે સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી હતી. તમે જુઓ કે મહાન લોકો આપણા […]

Continue Reading