દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 03- 11 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – આસો પક્ષ – વદ – શુકલપક્ષ તિથી – દશમી/દશમ વાર – શનિવાર નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની ]યોગ – ઐન્દ કરણ – બવ ચંદ્રરાશિ – સિંહ દિન વિશેષ – રમા એકાદશી સુવિચાર – વાણીથી માફ કરવા માટે સમય નથી લાગતો […]

Continue Reading

માતા પિતા ને ‘મમ્મા ‘ અને ‘ડેડા’ કેતા પણ શીખવો…

બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો ઈંગ્લીશ મા વાતો કરતા શીખવો ‘બર્થડે’..’મેરેજ એનીવર્સરી’ વિગેરે આવા બધા પ્રસંગો ને ઈંગ્લીશ કલ્ચર થી ઉજવતા જોઈ ને રાજી થાવ… માતા પિતા ને ‘મમ્મા ‘ અને ‘ડેડા’ કેતા પણ શીખવો… અને જ્યારે એજ ઈંગ્લીશ કલ્ચર થી સજ્જ બાળક મોટુ થઈ ને તમને સમય ન આપે, અથવા તમારી લાગણી ને […]

Continue Reading

વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે બી કેટેગરીના ૧૦૪ આવાસોનું લોકાર્પણ.

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા બી -કક્ષાના ૧૦૪ બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું કે, ૩૦ વર્ષ થી પણ વધુ સમય પહેલા બનેલ મકાનોમાં આધુનિક સગવડ ન હોવાને કારણે તથા મકાનો જૂના થવાથી […]

Continue Reading

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ નિહાળ્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથજી સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી,વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, સરદાર સાહેબના જીવન કવનના પ્રદર્શન, વોલ ઓફ યુનિટી સહિતના સમગ્ર પરિસરની મુલાકાતમાં સાથે રહીને વિસ્તૃત વિવરણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતાં કહ્યું કે, દેશની એકતા અખંડિતતાના આ શિલ્પીની વિરાટત્તમ પ્રતિમા રાષ્ટ્રની વૈશ્વિક ઓળખ બની છે. તેમણે પ્રધાનમંત્રી […]

Continue Reading