મુંબઈના 26/11 ના આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ.

આંતરરાષ્ટ્રીય ભારત વિશેષ સમાચાર

મુંબઈના 26/11 ના આતંકવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે

મહારાષ્ટ્રના ગવર્નર સી વિદ્યાસાગર રાવ ,મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ,

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પોલીસ અધિકારીઓ, હોસ્પિટલ સ્ટાફ, રાજકિય આગેવાન અને અનેક લોકો એ મુંબઈમાં અલગ અલગ જગ્યાએ હાજર રહ્યી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ફોટો – લાઈવફોટો – સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *