ફિલ્મ પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને મોહાલીમાં નેશનલ હ્યુમનીટી એવોર્ડ 2018.

ગુજરાત ભારત મનોરંજન વિશેષ સમાચાર

ગુજરાતની ફ્રિલાન્સર ફિલ્મ પત્રકાર મેધા પંડ્યા ભટ્ટનું ચંદીગઢ, મોહાલીમાં વિમેન પાવર સોસાયટી દ્વારા નેશનલ હ્યુમનીટી એવોર્ડ 2018થી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને વીમેન પાવર સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મોનિકા અરોરા, હાયર એજ્યુકેશન હરિયાણાના ડેપ્યુટી ડિરેક્ટર કિરણ કમ્બોજ, મિસિસ એશિયા વર્લ્ડ સરબજીત કૌર અને વીમેન પાવર સોસાયટીના નેશનલ ઇન્ચાર્જ રાજેન્દ્ર કુમારના હસ્તે આ સન્માન પ્રાપ્ત થયું હતું. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 93
 •  
 •  
 •  
 •  
 •  
  93
  Shares
 • 93
  Shares