ઘરતી ચેરિટેબલ ટ્રસ્ટ અને સોપ સ્ટોરી એન્ડ મોર  દ્વારા સાબુ બનાવવા માટે ગામ્ય બહેનોને પ્રશિક્ષણ.

બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ બાવળા અને સોપ સ્ટોરી એન્ડ મોર અમદાવાદ દ્વારા નાહવાના સાબુ બનાવવા માટે એક દિવસીય પ્રશિક્ષણ શિબિર બાવળા ખાતે યોજાયો.

જેમાં બાવળા તેમજ આજુબાજુના ગામમાંથી બહેનોએ આ તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો.

તાલીમાર્થીઓને સોપ સ્ટોરી એન્ડ મોરના નિધિ ઠાકર દ્વારા અલગ-અલગ સ્કિનને અનુરૂપ કેમિકલ વગરના સાબુ બનાવતા શીખવાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ કાંતિભાઈ મકવાણા પ્રોજેક્ટ કોર્ડીનેટર અલ્પાબેન રાઠોડ, હંસાબેન મકવાણા અને સામાજિક કાર્યકર પ્રફુલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  • 3
  •  
  •  
  •  
  •  
  •  
    3
    Shares
  • 3
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *