કડી સર્વવિશ્વવિધ્યાલય સલગ્ન સર્વ નેતૃત્વ ટીમ દ્વારા keep smiling.

ગુજરાત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કડી સર્વવિશ્વવિધ્યાલય સલગ્ન સર્વ નેતૃત્વ ટીમ દ્વારા કેટલીક સમાજ ને ઊપયૉગી સરાહનીય પ્રવુતિઓ કરવામા આવે છે. જેમાની એક પ્રવુતિ * keep smilling *. જે ગાંધીનગર મા હોસ્પિટલ,વ્રુધાશ્રમ,જેવી જગ્યા પર જઈને તેમના મુખ ખુશી લાવવાનો એક પ્રયાસ કરવામા આવિ રહ્યો છે.જેના ભાગ રૂપે ગાંધીનગર ની સિવિલ હોસ્પિટલ ખાતે આ પ્ર્વુતિ ત્યાં સારવાર લેતા બાળકો અને બીજા સારવાર લેતિ વ્યક્તિઓ સાથે કરવમા આવિ હતી.ત્યા એક સમય ખુશી અને આનંદ નું વાતાવરણ ઊભું થઈ ગયું હતું.

જેમ કેહવાય છે કે જીવન માં કઠિન માં કઠિન કાર્ય હોય તો દુખિ વ્યક્તિઓ ના મુખ પર હાશ્ય લાવવાનું છે. તેથી આ પ્ર્વુતિ અમે ત્રણ વર્ષ થી ગાંધીનગર માં કરતા આવ્યા છીએ. અને આગામી દિવસો મા પણ આ પ્ર્વુતિ નગર મા ચાલુજ રહે તેવા પ્રયાસ પણ કરતા રહિશુ. આ પ્ર્વુતિ માં કડી સર્વવિશ્વવિધ્યાલય સલગ્ન કૉલેજો માં અભ્યાસ કરતા સર્વ નેતૃત્વ ટીમ ના 15 થિ વધારે વિધ્યાર્થિઓ એ હાજર રહિને દર્દી ના મુખ પર સ્મિત લાવી દીધું હતું.અને પોતે પણ આ પ્ર્વુતિ નો ભરપૂર આનંદ માંણ્યૉ હતો. આ ગૃપ ના વિધ્યર્થિઓ નું કહેવુ છે કે “ જીંદગી ની દરેક મુશ્કેલિને હાશ્ય ની દવાથિ દૂર કરી શકાય છે.ત્યારે બીજાના દુખ માં સહભાગિ બનીને ચહેરા પર હાશ્ય લાવવુ તેનાથી અમૂલ્ય કામ કોઇ નથી. આ પ્રવુતી દીપ પટેલ,પરિમલ,તૃષના , પૂર્વી,ટ્વિનકલ,ઋત્વિક, કરતૂમ,પૂજા, તહેર,ચિરાગ,અભય બીજા કેટલાક મિત્રો દ્વારા કરવામાં આવી હતી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *