અમદાવાદ મણિનગર ખાતે ડોકટરની બેદરકારીથી પ્રશુતાનું મોત.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદ મણિનગર ખાતે ડોકટરની બેદરકારીથી પ્રશુતાનું મોત.

પીએમ. માં ઇંન્ટરનલ ઈંજરી બહાર આવતા સગાઓ દ્વારા હોસ્પિટલ અને ડોક્ટર સામે આક્રોશ.

મણિનગર ખાતે આવેલી ખાનગી રમણલાલ હોસ્પિટલ ના ડૉ. ગિતેશ આર. શાહ પર આક્ષેપ

મૃતક ના પતિ દ્વારા ડોક્ટર પર લગાવવામાં બેદરકારી દાખવવાનો આક્ષેપ

પરિવાર દ્વારા સિવિલ ના ઓ.પી.ડી પોલીસ ચોકી માં બપોરે 1.15 વાગે નોંધાવવામાં આવી હતી ફરિયાદ

ફરિયાદ માં નોંધાવ્યા પ્રમાણે ડોક્ટર ની બેદરકારી થી થયું છે મોત

ઓ.પી.ડી પોલીસ ચોકી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન માં તાત્કાલિક ફરિયાદ કરવામાં આવી ટ્રાન્સફર

ફરિયાદ

મણિનગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ કર્યા ને 5 કલાક થયા છતાં ના લેવાઇ ફરિયાદ

મળતી માહિતી પ્રમાણે મણિનગર પોલીસ અને કાગદાપીઠ પોલીસ સ્ટેશન ની હદ નક્કી ન થતા ફરિયાદ ના લેવાઈ.

ઉપરોક્ત તસ્વીર મૃતક માતા અને જીવિત બાળકી ની છે.

TejGujarati
 • 1.3K
 •  
 •  
 •  
 •  
 •  
  1.3K
  Shares
 • 1.3K
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *