14 દેશોના સંગઠન ની બેઠકમાં ડિઝાઈન થિંકીંગ, ઈનોવેશન – સ્ટાર્ટ અપ કોર્સની જીટીયુની ઑફર.

એશિયા પ્રોફેશનલ એજ્યુકેશન નેટવર્ક (એપેન)ના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની આઠમી બેઠક મલેશિયામાં યોજાઈ હતી, જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી ડિઝાઈન થિંકીંગ, ઈનોવેશન અને ઉદ્યોગ સાહસિકતાના કોર્સમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો વચ્ચે જ્ઞાનના આદાનપ્રદાન સહિત એક્સચેન્જની ઑફર કરવામાં આવી હતી. જીટીયુ વતી આ બેઠકમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જીનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના ડિરેક્ટર ડૉ. મકરંદ કરકરેએ ભાગ લીધો હતો. […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 01- 12 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – નવમી/નોમ વાર – શનિવાર નક્ષત્ર – ઉત્તરા ફાલ્ગુની યોગ – વિષ્કુમ્ભ 7/41 પ્રીતિ કરણ – વણિજ ચંદ્રરાશિ – સિંહ 10/3 પછી કન્યા દિન વિશેષ – યમઘટ સુવિચાર – ક્યારેક જીંદગી પણ… “જોકર” […]

Continue Reading

આર્જેન્ટિના માં 13મી જી-20 શિખર સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

આર્જેન્ટિના 13મી જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આર્જેન્ટીનાની રાજધાની બ્યૂનસ આયર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા. અમેરિકા ના રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબે, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને અન્ય બ્રિક્સ નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત થઈ હતી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ગંગા નદીની પવિત્રતા અંગેનું વૈજ્ઞાનિક સંશોધન. શિલ્પા શાહ.

ગંગા નદી ધર્મ અને વિજ્ઞાનનો અનેરો સંગમ છે. ગંગા નદીના ધાર્મિક મૂલ્ય વિષે તો સૌ જાણકાર છે જ, પરંતુ ગંગા નદી પર અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન થયા છે અને આશ્ચર્ય વચ્ચે ગંગા નદીની તાકાત અંગે વિજ્ઞાનને જે માલુમ પડ્યું છે. તે આપણા સૌ માટે જાણવા જેવું છે કેમ કે આઈનસ્ટાઇન કહે છે કે માનવજાતની પ્રગતિ ધર્મ […]

Continue Reading

રાજકોટના સાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામમાં ભૂમાફિયાઓ બેફામ બન્યાં.

ગૌચરની સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓ એ કબજો કર્યો છે. ભૂમાફિયાઓ દ્વારા ગરીબોની પ્લોટીંગ પાડીને સસ્તા ભાવે વેંચવાનો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે પારડી ગામ ના જાગૃત નાગરિક એવા રાજકોટ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. ત્યારે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ લોધીકા તાલુકાના મામલતદાર કચેરીના મામલતદાર પણ જોડાયા […]

Continue Reading

મને નવી મા મળી હતી… અભય જોષી.

ઓહ…….આજે થોડુક મોડુ થઈ ગયુ છે…….આજે તો 10.40 વાળી 31/5 બસ પકડાશે જ નહી એ વીચારે ને વીચારે હુ દોડતો દોડતો બસ-સ્ટેશને પહોચ્યો,અને બસ પણ મારી સાથે જ પહોચી પછી એ આખી ભરેલી બસમા હુ અને મારી સાથે બીજા થોડાક મુસાફરો ચડયા.બસ ફુલ ભરેલી હતી એટલે છેટ છેલ્લા પગથીયે એટલે કે બારની બાજુમાં ઊભવુ પડયુ.અને […]

Continue Reading

જીટીયુનાં કુલપતિ અને GPSCનાં પૂર્વ સભ્ય ડૉ. શેઠનાં હસ્તે “ટારગેટ- GPSC” પુસ્તકનું વિમોચન.

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ નાં વાઈસ ચાન્સેલર પ્રો. ડૉ.નવીન શેઠે વરિષ્ઠ પત્રકાર હેમેન ભટ્ટ લિખિત પુસ્તક “ટારગેટ- GPSC” નું વિમોચન કર્યું હતું. આ અવસરે કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે ગુજરાતનાં ઘણા વિદ્યાર્થીઓ અગાઉ કોમ્પીટેટીવ પરીક્ષામાં બેસતા ન હતા, તેનું કારણ જાણકારીનો અભાવ અને અપૂરતું માર્ગદર્શન હતા. પરંતુ હેમેન ભટ્ટનાં લેખો અને પુસ્તકોએ […]

Continue Reading

ગોત્ર શું છે? – શ્રીધર વ્યાસ.

વૈદિક ગ્રંથોમાં ‘ગોત્ર’ શબ્દ ગાયનો વાડો, વાદળથી ઢંકાયેલ પર્વતનું શિખર, બૃહસ્પતિનું વાહન, કિલ્લો અને ટોળીના અર્થમાં વપરાયો છે. તૈત્તિરીય સંહિતાના ઉલ્લેખ અનુસાર ગોત્ર શબ્દ મહર્ષિઓના વંશજના સંદર્ભે તેમનાં આદિપૂરુષ માટે ઓળખાતો થયો. બૌદ્ધાયન શ્રૌતસૂત્ર મુજબ તો મૂળ આઠ જ ગોત્ર છે. પરંતુ મહાભારત કાળથી તે સંખ્યા વધી હશે અને પેટાગોત્ર પણ પ્રચલિત બન્યા હશે. ગોત્ર […]

Continue Reading

તુલસી : દિવ્ય ઔષધિ. ડૉ. હિતેન સુવાગીયા.

ભારતીય સંસ્કૃતિમાં તુલસીનું ધાર્મિક અને ઔષધિય મહાત્મ્ય બતાવ્યું છે. આયુર્વેદના આરોગ્ય વિજ્ઞાનમાં તુલસીને અતિ પવિત્ર દિવ્ય ઔષધિ માનવામાં આવી છે. ધાર્મિક પરંપરામાં દરેક સનાતની ધર્મી પોતાના ઘર આંગણે તુલસીનો છોડ રોપી, તેનુ પૂજન કરે છે. ધાર્મિક કર્મકાંડ, વિધિવિધાનો, પ્રસાદ કે નૈવેદ્યમાં તુલસી પત્ર હોવું પવિત્ર અને અનિવાર્ય મનાય છે. તુલસીને માતા સમાન ગણીને બહેનો તુલસી […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ – 29- 11 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – અષ્ટમી/આઠમ વાર – શુક્રવાર નક્ષત્ર – પૂર્વા ફાલ્ગુની યોગ – વૈઘૃતિ કરણ – તૈતિલ ચંદ્રરાશિ – સિંહ દિન વિશેષ – છઘયોગ સુવિચાર – ઝેર કેવું હોય એ ભોલેનાથને પૂછો… બાકી મીરાને પુછશો […]

Continue Reading

        વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં Dy. SP કે. ટી. કામરીયા સાહેબે પોલસ વાર્ષિક કામગીરીનું ઇન્સ્પેકશન કર્યું.

અમદાવાદ માં ગુરુવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં Dy. SP કે. ટી. કામરીયા સાહેબે પોલસ વાર્ષિક કામગીરીનું ઇન્સ્પેકશન કર્યું તેમજ પોલીસ સ્ટેશન ની હદ માં રહેતા સામાન્ય નાગરીકો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો ને આમંત્રિત કરીને લોક દરબાર નું આયોજન પણ કરેલ અને લોકોના પ્રશ્નો અને પડતી મુશ્કેલીઓ તેમજ આગેવાનોની પાસેથી જરૂરી લાગે તેવા સૂચનો પણ […]

Continue Reading

“ઉમંગ” ડે સેન્ટર નો ૩૨ મો જન્મદિવસ  ઊજવાયો.

“ઉમંગ” ડે સેન્ટર (નિવૃત્ત વડીલો માટે નું પ્રવૃતિ કેન્દ્ર અમદાવાદ) નો ૩૨ મો જન્મદિવસ વર્લ્ડ હેરીટેજ સિટી અમદાવાદ ની સૌથી સુંદર જગ્યા જે અમદાવાદ ની હેરીટેજ છે…અને આપણા અમદાવાદ ની આન,બાન અને શાન છે..એવા “હાઉસ ઑફ M.G.” ના ભાતીગળ સંસ્કૃતિ થી શોભતા…. દીવાઓથી ઝળહળતા વાતાવરણ માં ખૂબ જ ઉમંગ થી ઊજવાયો….. આ પ્રસંગે અમારા ૬૦ […]

Continue Reading

બ્રહ્મચર્યનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ : શિલ્પા શાહ.

બ્રહ્મચર્યનું પાલન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસની પૂર્વશરત છે. વૈજ્ઞાનિક સંશોધન અનુસાર ૧૦ કિલોગ્રામ પોષક આહારમાંથી ૨૫૦ મીલીગ્રામ લોહી બને છે અને ૨૫૦ મીલી લોહીમાંથી ૨૦ મિલી વીર્ય બને છે. આમ ૨૦ મીલીગ્રામ વીર્ય બનાવવા શરીરને ૧૦ કિલોગ્રામ પોષક આહારની જરૂર પડે છે. વીર્યસંગ્રહ વિના પૂર્ણ આરોગ્ય જાળવવું લગભગ અશક્ય છે. એક જીવનનું સર્જન કરવાની […]

Continue Reading

ફિલ્મ પત્રકાર મેધા પંડ્યા ભટ્ટને મોહાલીમાં નેશનલ હ્યુમનીટી એવોર્ડ 2018.

ગુજરાતની ફ્રિલાન્સર ફિલ્મ પત્રકાર મેધા પંડ્યા ભટ્ટનું ચંદીગઢ, મોહાલીમાં વિમેન પાવર સોસાયટી દ્વારા નેશનલ હ્યુમનીટી એવોર્ડ 2018થી સન્માન કરવામાં આવ્યું હતું. તેમને વીમેન પાવર સોસાયટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મોનિકા અરોરા, હાયર એજ્યુકેશન હરિયાણાના ડેપ્યુટી ડિરેક્ટર કિરણ કમ્બોજ, મિસિસ એશિયા વર્લ્ડ સરબજીત કૌર અને વીમેન પાવર સોસાયટીના નેશનલ ઇન્ચાર્જ રાજેન્દ્ર કુમારના હસ્તે આ સન્માન પ્રાપ્ત થયું હતું. […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.  –

દૈનિક પંચાંગ તારીખ – 29- 11 -2018 ગુજરાતી સંવત -2075, હિન્દી વિ સંવત 2075, માસ – કારતક પક્ષ – (વદ) કૃષ્ણપક્ષ તિથી – સપ્તમી/સાતમ વાર – ગુરુવાર નક્ષત્ર – મઘા યોગ – ઐન્દ કરણ – વિષ્ટ 7/46 બાલવ ચંદ્રરાશિ – સિંહ દિન વિશેષ – કાળ ભૈરવ જયંતિ સુવિચાર – જેમાં હંસ મોતી શોધે છે, અને […]

Continue Reading

 ગાયક મોહમંદ અઝીઝ ને અલવિદા.

મુંબઈના સાન્તાકુઝ ખાતે ગાયક મોહમંદ અઝીઝ ની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ફોટો – લાઈવફોટો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ગાંધીજીના વિચારો તથા ફિલોસોફીના પ્રચાર તથા પ્રસાર સંદર્ભે એમ.ઓ.યુ.

ગાંધીજીના વિચારો તથા ફિલોસોફીના પ્રચાર તથા પ્રસાર સંદર્ભે એમ.ઓ.યુ. થયા. ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની એચ.એ. ગાંધીઅન સોસાયટી સાથે અમદાવાદની સાબરમતી આશ્રમ, ઝીલીયાનો ગાંધી આશ્રમ તથા સુધડનો એન્વાયરમેન્ટલ એન્ડ સેનિટેશન ઇન્સ્ટીટયુટ સાથે એમ.ઓ.યુ. થયા છે. આ સમજુતી કરારમાં એચ.એ.કોલેજનાં વિદ્યાર્થીઓ તથા એમ.ઓ.યુ. થયેલી સંસ્થાઓ સાથે મળીને સમાજમાં ગાંધીજીના વિચારોને તથા ફિલોસોફીને સમજીને સમાજમાં […]

Continue Reading

નેવી અઠવાડિયા ની ઉજવણી માટે અભ્યાસ.

મુંબઈના ગેટવેઓફ ઈન્ડિયા ખાતે નેવી અઠવાડિયા ની ઉજવણી માટે નેવીના જવાનો એ અભ્યાસ કર્યો હતો. ફોટો – લાઈવફોટો. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

ઔરા(aura) કે આભામંડળનું વિજ્ઞાન – શિલ્પા શાહ

ધર્મોમાં અવતારો, ભગવાન કે સંતોના ફોટાની આજુબાજુ જે ઉજ્જવળ આભામંડળની રચના દર્શાવવામાં આવે છે તે માત્ર કલ્પના નથી.દરેક જીવનુ એક ચોક્કસ અને અન્યથી જુદું એવું આભામંડળ હોય છે. જેમ દરેકની આંગળીની છાપ અલગ હોય છે તેવી જ રીતે આભામંડળ પણ જુદું હોય છે. રશિયન વૈજ્ઞાનિક કીરીલીયાએ એક હાઈફ્રીકવન્સી ફોટોગ્રાફી તકનીકની શોધ કરેલી જેની વિશિષ્ટતા એ […]

Continue Reading

કાળ ભૈરવ જયંતિની ઉજવણી: પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ભારત વર્ષના ધર્મમાં હિન્દુ ધર્મ અને તેના સંપ્રદાયોમાં શૈવ સંપ્રદાય મોખરે છે. એના અધિષ્ઠાતા દેવ ભગવાન શિવ છે. પુરાણકથામાં શિવનું મહત્ત્વ, પરાક્રમ તથા સંપ્રદાયનું મહાત્મ્ય બતાવતી અનેક આખ્યાયિકાઓ છે. શિવની લિંગ સ્વરૂપે તથા તેમના રૌદ્ર અને સૌમ્ય મૂર્તિ સ્વરૂપોની પૂજા, આરાધના, અર્ચના, ઉપાસના કરવામાં આવે છે. લિંગોપાસના એક ઘણી પ્રાચીન પરંપરા છે. આમાં શિવલિંગના સ્વરૂપમાં […]

Continue Reading