સંસ્કૃતિ,સંસ્કાર,કેળવણી :ખ્યાતિ હિતેન સુવાગીયા.
ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય છે. આ ભૂમિ પર અનેક સંતો, ભક્તો, જ્ઞાનીઓ થઈ ગયા. તેઓ હંમેશા પથદર્શક બની, પ્રકાશ કેડી ચીંધતા રહ્યા છે. છતાં જ્યારે આપણી સમક્ષ યૌવનધન આવે છે ત્યારે મૂંઝવણ થાય છે. આપણે ક્યાંક માર્ગ ભૂલ્યાં તો નથી? જેના પર ભારતના ભાવિનો આધાર છે, જેના પર આશાની મીટ મંડાઈ છે. ભારતના ભવ્ય વારસાને […]
Continue Reading