સરકારી આયુર્વેદ હૉસ્પિટલ, સેક્ટર ૨૨, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યો

આજે તા. ૨ ઓકટોમ્બર ૨૦૧૮ મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતિ નિમિતે સરકારી આયુર્વેદ હૉસ્પિટલ, સેક્ટર ૨૨, ગાંધીનગર ખાતે આર. એમ.ઓ મિરાબેન રાજગુરુ ની અધ્યક્ષતામાં ડૉ રાકેશભાઈ ભટ્ટ, ડૉ જયેશ આર પટેલ, અને ડૉ ધરાબેન જાદવ દ્વારા હોસ્પિટલ માં સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં હોસ્પિટલ ના સ્ટાફ તેમજ દર્દીઓ દ્વારા સફાઈ કાર્યક્રમ માં મહત્વનું […]

Continue Reading

Watch “ગાંધી જ્યંતી નિમિતે સાયન્સ સીટી પર આવેલી એસ.એસ. ડીવાઇન સ્કૂલ ના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન અને સ્વચ” on YouTube

ગાંધી જ્યંતી નિમિતે સ્વામિનારાયણ મંદિર,શ્રીજી ધામ,સાયન્સ સીટી પર આવેલી એસ.એસ. ડીવાઇન સ્કૂલ ના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા ના અવેરનેસ માટે રેલી કાઢવામાં આવી હતી. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

“કેન્સરથી હારો નહીં કેન્સરને હરાવો ” મિતુલ વ્યાસ. :- દિલીપ ઠાકર.

ટેબલ ટેનિસ ખેલાડી, ગ્રાફિક ડિઝાઇનર અને મોડલ, મિતુલ(મોન્ટી) વ્યાસ પોતાની પ્રેરણા દાયક કેન્સર સામેની જીતની વાત પોતાના શબ્દોમાં જણાવે છે. “કેન્સરથી હારો નહીં કેન્સરને હરાવો.” ખેલ મહાકુંભ 2018માં સિંગલ્સમાં 4 ક્રમાંક, ડબલ્સ રેન્ક 2 માં આવેલા છે. હું મિતુલ (મૉન્ટી) વ્યાસ. મારા પિતા ટેબલ ટેનિસ રમતા, તેથી ટેબલ ટેનિસ હું રમવા માગતો હતો. થોડા વર્ષોમાં […]

Continue Reading

નર્મદા નિગમ કચેરી બ્લોક ન.7 ખાતે અન્યાયકારી નીતિઓની વિરુધ્ધ સુત્રોચાર

નર્મદા નિગમ કચેરી બ્લોક ન.7 ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો અને કર્મચારીઓ પ્રત્યેની અન્યાયકારી નીતિઓની વિરુધ્ધ સુત્રોચાર કરવામાં આવ્યો હતો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

દ્વાર બે ભીડાય ત્યાં છે વેદના, સાત પગલાં જે સ્મરણમાં હોય છે.

“પ્રેમગાથા સંક્રમણમાં હોય છે, હોઠ વચ્ચે જે સ્વજનમાં હોય છે. બારસાખે યાદનાં પગલાં જડ્યાં, બારણે જે સાંભરણમાં હોય છે. દ્વાર બે ભીડાય ત્યાં છે વેદના, સાત પગલાં જે સ્મરણમાં હોય છે. કોણ મારામાં હવે ધબકી રહ્યું, જાતરા એની શરણમાં હોય છે. તું ગઝલની રાજરાણી છે હવે, શબ્દ જે વાતાવરણમાં હોય છે.”દિનેશ દેસાઈ

Continue Reading

દહેગામ નગરપાલિકા ના ઓડા ગાર્ડનમાં નોન સ્ટોપ સ્કેટીંગ કોમ્પિટિશનનું આયોજન થયું.

દહેગામ નગરપાલિકા ના ઓડા ગાર્ડનમાં નોન સ્ટોપ સ્કેટીંગ કોમ્પિટિશનનું આયોજન ઓડા ગાર્ડનના ઇજારદાર ક્રિષ્ના ડેકોરેટર્સના રવિ પટેલ,જશું પટેલ અને અમદાવાદની સ્ટેટ ખો એસોસિએશનના પ્રેસિડન્ટ જીગ્નેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું જેમાં અમદાવાદમાંથી 124 બાળકો અને દહેગામમાંથી 48 બાળકોએ ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો જેમાં 172 બાળકોએ યુવાનોએ,ભાગ લીધો અને સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતા બાળકો ને મેડલ,પ્રમાણપત્ર નગરપાલિકાના […]

Continue Reading

*રોહિણી કસ્તુરબા હટંગડી* :દેવલ શાસ્ત્રી.

*રોહિણી કસ્તુરબા હટંગડી* : *કસ્તુરબા મોટો ચાંદલો કરતાં ન હતાં, નાની બિંદી જ કરતાં* અમિતાભ બચ્ચનની અગ્નિપથ એક એવી ફિલ્મ હતી, જેમાં દરેક પાત્રનું અલગ મહત્વ હતું, નહીં તો અમિતાભ ની ફિલ્મમાં પોતે, હીરોઇન અને વિલન… બાકી માનો રોલ કરીને થાકી ગઈ હતી. મારાથી દશ વર્ષ મોટા હોય એવા અમિતાભ, ધર્મેન્દ્ર કે વિનોદ ખન્નાની માના […]

Continue Reading

કોશિષ કરો જીને કી ઇસ તરહ – રઈસ કૌલ કુસુમ.

ઈબાદત કરો, દેર્વેશ કી તરહ, ખીદમત કરો ઇન્સાન કી તરહ ગરીબી,અમીરી, દુઃખ,સુખ કો સમજો ફકીર કી તરહ, સૂફીઆના તેરા હર અંદાજ હો,એસે જિ રઈસ, કોશિષ કરો જીને કી ઇસ તરહ. રઈસ કૌલ કુસુમ

Continue Reading

શેઠ સી.એન.ફાઈન આર્ટસ કોલેજમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની સાર્ધ શતાબ્દીની ઉજવણી ના ભાગરૂપે કલાસર્જન દ્વારા ભાવાંજલિ આપી.

શેઠ સી .એન. ફાઈન આર્ટસ કોલેજમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની સાર્ધ શતાબ્દીની ઉજવણી ના ભાગરૂપે કલાસર્જન દ્વારા ભવ્ય ભાવાંજલિ આપી. જેમાં ફાઈન આર્ટસ કોલેજના લેક્ચરર અને બરોડા , અમદાવાદ ના નામી ચિત્રકારો અને વિદ્યાર્થીમિત્રો ના મળીને કુલ 500 થી પણ વધુ સંખ્યામાં ભવ્ય પ્રદર્શન રૂપે ચિત્રો પ્રદર્શિત થયા છે, આ કાર્યના ખુબ વિચારક એવા માનનીય ઘનશ્યામભાઈ […]

Continue Reading

ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ રેખા ગાંધી દ્વારા ‘ઇમ્પલ્સ ઓફ હાર્ટ’ ના ટાઇટલ હેઠળ ૩૦ થી વધુ પેઈન્ટીંગ્સનું પ્રદર્શન યોજયું.

રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન ખાતે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ રેખા ગાંધી દ્વારા ‘ઇમ્પલ્સ ઓફ હાર્ટ’ ના ટાઇટલ હેઠળ ૩૦ થી વધુ પેઈન્ટીંગ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની નાણાકીય સહાયથી યોજવામાં આવ્યું છે. પ્રદર્શન સવારે ૧૧ થી સાંજે ૭ વાગ્યા સુધી ૧ થી ૩ તારીખ સુધી નિહાળી શકાશે. જેમાં જાણીતા […]

Continue Reading

સુરેન્દ્રભાઇ પટેલ (વિશાલા) દ્વારા ગાંધી મિત્ર એવોર્ડ 2018નું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રભાઇ પટેલ (વિશાલા) દ્વારા ગાંધી મિત્ર એવોર્ડ 2018 નુ 1 ઓક્ટોબર ના રોજ આયોજન કરવામા આવ્યુ હતુ. તેની સાથે અમદાવાદ ના આઠ કલાકારો દ્વારા લાઇવ પેઇન્ટિંગ વકઁશોપ નું આયોજન કરવામા આવેલ. જેમા નામાંકિત યુવા ચિત્રકારો ને આમંત્રિત કરવા મા આવ્યા હતા. જેમા રોનક સોપારીવાલા, રાકેશ પટેલ, રોમા પટેલ, ભારવી ત્રિવેદી, સંવેદના વૈશ્ય, જીજ્ઞા ગૌદાણા, સુમેધ […]

Continue Reading

*એની પત્નીએ આખરે એક દિવસ એને પૂછ્યું:*

*પ્રેમ ચેપી હોય છે !* *શહેરના બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી એ યુવાન હમેશાં સંતરાં ખરીદતો.* *સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો* *“અરે ડોશીમા,જુઓ તો, આ સંતરું ખાટું છે !“* *ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને કહેતી ,” જા રે બાબા, આટલું બધું મીઠું તો છે આ […]

Continue Reading

વિચાર ફાઉન્ડેશન દ્વારા ગાંધીમિત્ર એવોર્ડ્સ – ૨૦૧૮.

વિચાર ફાઉન્ડેશન દ્વારા રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીના હસ્તે ‘‘ ગાંધી મિત્ર એવોર્ડ્સ-૨૦૧૮ ’’ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રંસંગે ઉપસ્થિત રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ ગાંધી વિચારોને લઈ પરિણામનીઅપેક્ષા રાખ્યા વિના સફળતા પૂર્વક સમાજમાં પ્રેરણાં પૂરી પાડતા સમાજ સેવકોને બીરદાવ્યા ગાંધી મિત્ર એવોર્ડ્સ પાટણના વતની અને દહેગામ પાસેનાં વાંકાનેરડા ગામેકોઈપણ પ્રકારનાં સ્વાર્થ વગર ગ્રામ શિલ્પીનું કાર્ય કરનાર સુરેશભાઈ પુનડિયા, પુન:પ્રાપ્ય […]

Continue Reading

સ્વાભિમાની બ્રહ્મ સંગઠન દ્વારા કપડાં ની થેલીઓ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

CII દ્વારા ટ્રસ્ટી શીપ અને નેશન બિલ્ડિંગ કાર્યક્રમ ગાંધીઆશ્રમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સ્વાભિમાની બ્રહ્મ સંગઠન દ્વારા કપડાં ની થેલીઓ નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શ્રી મતી ઈલાબેન ભટ્ટ (સેવા સંસ્થા) શ્રી ફિરોઝ ખંભાતા (રસના ઈન્ડસ્ટ્રીઝ) શ્રી કાર્તિકેય સારાભાઈ , શ્રી ડો.ત્રિદીપ શુહૃદ (નિયામક સેપ્ટ ) તથા અન્ય મિત્રોએ આ કાર્ય ખુબજ પ્રશંસા […]

Continue Reading

શું તમે 1 લાખથી વધુ પગાર મેળવવાની લાયકાત ધરાવો છો ?

*ફેસ ઓફ નેશનનો પ્રજાના હિતમાં 182 ધારાસભ્યોને જાહેર પત્ર : પ્રતિ, વિધાનસભામાં પ્રજાના બેલી હોવાનું નાટક કરતા 182 ધારાસભ્યો. જય ભારત સાથે જણાવવાનું કે, તમો 182 ધારાસભ્યો આ વિકાસશીલ ગુજરાતની પ્રજાની સેવા માટે વિધાનસભા સુધી પહોંચ્યા છો. જનતાની સેવા અને જનતાના વિકાસની નેમ લઇ મોટી મોટી જાહેરાતો કરીને પ્રજાને છેતરવાના કોઈ નુસખા લગભગ તમે બાકી […]

Continue Reading

? *ગાંધી જયંતિ : વંદના !*- નીલેશ ધોળકીયા

આઝાદીના ઉત્સવ માણતા અગાઉ ને ત્યારબાદ ગાંધી વિચારધારાને ઉજાગર કરવાનો એક નવતર અને નમ્ર પ્રયાસ એટલે ગાંધીજીએ પોતાના રાષ્ટ્રીય એકતા અને સૌને ઉપયોગી કર્મ માટેનું જેને ધામ માન્યુ હતું તે જવજીવન ટ્રસ્ટ, ગુજરાત વિદ્યાપીઠ પાછળ : આશ્રમ રોડ, અમદાવાદ. આપણાં માંથી અમુક “વિદ્વાનો” તેમજ ગાંધીજીના સિદ્ધાંતોને સમજ્યા વગર વિરોધ કરનારાઓએ ખાસ મુલાકાત લેવા જેવું સત્વ […]

Continue Reading