સર્વ વિશ્વ વિધ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમ ધ્વારા આયોજીત *વિશિષ્ટ વ્યક્તિઓનો સન્માન સમારોહ

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

ગાંધી જયંતિ નિમિત્તે કડી સર્વ વિશ્વ વિધ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમ ધ્વારા આયોજીત *વિશિષ્ટ વ્યક્તિઓનો સન્માન સમારોહ – 2018* કાર્યક્રમ માં ગાંધીનગર તથા કડી ખાતે આવેલ તમામ કડી કેમ્પસ ના સેવકભાઈ – બહેનો અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ માં પોતાની ફરજ બજાવતા તેવા કુલ 475 થી વધુ વ્યક્તિઓનુ સન્માન કરવામાં આવ્યું. કેમકે 365 દિવસ તેઓ માટે ગાંધી જયંતિ જ હોય છે. આ દિવસે સમગ્ર દેશમાં ઉજવણી ફક્ત કચરો સાફ કરતા ફોટા પાડી અને દુનિયાને સ્વરછતા અભિયાન નો દેખાવો કરી કરવામાં આવે છે. ત્યારે સર્વ નેત્રુત્વના વિધ્યાર્થિ યુવાઓ નો વિચાર કે જેઓ વગર સ્વરછ કેમ્પસ રહી જ ન શકે તેવા સેવકભાઈ-બહેનો ને સન્માનિત કરી સાચા અર્થમાં ગાંધી જયંતિની ઉજવણી કરી આનંદની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે કાર્યક્રમ માં સ્વરછતા ને લઈને એક અદ્ભુત નાટક બ્લ્યૂ બબલ્સ એકેડેમી ઓફ આર્ટ્સ ના કુંતલ નિમાવત સર અને તેમની ટીમ ધ્વારા કરવામાં આવ્યુ હતું.

આપના ન્યૂઝ 9909931560 પર મોક્લો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply