“સદા સર્વદા કવિતા”

કલા સાહિત્ય મનોરંજન વિશેષ સમાચાર

“સદા સર્વદા કવિતા” દર મહિનાના પહેલા રવિવારે કવિતા પર્વ યોજાય છે.

૪૯ મુ સદા સર્વદા કવિતા પર્વ યોજાયુ જેમાં રજનીકુમાર પંડયા ,હર્ષ બ્રહ્મભટ્ટ, કિરીટ દૂધાત , નવ્ય આચમન- શૌનક જોષી, વિમલ અગ્રાવત, ભરત વિંઝુડાએ કવિતા રજુ કરી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં કવિતા રશીકો હાજર રહ્યા હતા . સંકલન દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply