પ્રઞટ માસ્વરૂપ સ્વરૂપાનંદજી – માડી જેના ગાદીપતિ છે રાજકોટના શ્રી સિધ્ધ ગાયત્રી શકિતપીઠમાં પ્રથમ નવરાત્રિનો માંનો શણગાર. આરતી
રણજીતસિંહ પરમાર તથા મુળી ચોવીસીના મંત્રી રાજેન્દ્રસિંહ પરમાર અને તેમના ધર્મપત્ની ગીતાબાએ ઉતારી હતી. – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820