વિશ્વ NSS દિવસ અને દર્શન એકેડેમીના સ્થાપક ડૉ. પ્રતિક ત્રિવેદીની નવીનતમ પહેલ.

કલા સાહિત્ય સમાચાર

નવીન વિચારો અને સમાજ તરફની જવાબદારીઓને દર્શન એકેડેમી ખુબ સંભાળપુર્વક સમજે છે.
વિશ્વ NSS દિવસ અને દર્શન એકેડેમીના સ્થાપક ડૉ. પ્રતિક ત્રિવેદીના જન્મદિને સમય અને નાણા કોઈ ઉજવણીમાં વેડફવાને બદલે તેઓએ વડોદ ગામમાં જઈને વડોદ પ્રાથમિક શાળામાં ભેંટ સ્વરૂપે એ નાણા આપી એક આદર્શ ઉજવણી કરી. ત્યાંના વિદ્યાર્થીઓ પણ ખુબ ખુશ થયા અને દર્શન એકેડેમી ના વિદ્યાર્થીઓ સાથે સુંદર અને યાદગાર સમય પસાર કર્યો.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply