વિજયાદશમીના આર. એસ. એસ. વિજય દિવસ મનાવે છે.

ભારત રાજનીતિ વિશેષ સમાચાર

1925ની વિજ્યાદશનીના દિવસે જ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની સ્થાપના થઈ હતી. ત્યારથી જ દરેક વિજયાદશમીના સંઘ તેને વિજય દિવસ તરીકે મનાવે છે. કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નાગપુરઃ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ આજે વિજયાદશમી ઉત્સવ મનાવી રહ્યો છે.

નાગપુરમાં થઈ રહેલાં કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતની સાથે નોબલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે ત્યાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી, જાણીતા ગાયક ઉસ્તાદ રાશીદ ખાન પણ હાજર રહ્યાં. – સંકલન-દિલીપ ઠાકર

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares