*પેરેલીસીસ (લકવો ) નો રામબાણ ઈલાજઃ*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

પેરેલીસીસ થયેલ હોય તો એનો ઘરે ઈલાજ શક્ય છે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર નથી. જો શરીર અથવા શરીરના કોઈ પણ ભાગને જમણી બાજુથી લકવાગ્રસ્ત છે, તો તે માટે તે વ્રિહત વાતચિંતામણિ રસ લઈ લો. તે નાની ગોળીઓના સ્વરુપમાં (બાજરીના દાણા કરતાં થોડી મોટી) મળશે. શુદ્ધ મધ સાથે એક ગોળી સવારે અને એક સાંજે ઓર્ગેનીક મધ સાથે લઈ લો.

જો કોઈ ને ડાબી બાજુ લકવા હોય, તો તેને વીર-યોગન્દ્ર રસ ની સવારે મધ સાથે એક ગોળી લઈ લો. આ અને ઉપર જણાવેલ બંને ગોળી વૈદ્યનાથ ફાર્મસી માં મળશે.

તમને પ્રશ્ન થશે કે મધ સાથે કેવી રીતે ગોળી લેવી? એના માટે ગોળી એક ચમચીમાં મૂકો અને તેને બીજી ચમચી થી પીસી નાખો, જેના પછી મધને મિશ્રિત કરી લઈ લો.જ્યાં સુધી પીડિત તંદુરસ્ત ન થઈ જાય ત્યાં સુધી આ દવાઓ સતત ચાલુ રાખો.

પીડિતને પુષ્કળ માત્રામાં મિસી રોટી (ચણાના લોટની) અને શુદ્ધ ઘી(માખણ ન વાપરવું) નો ઉપયોગ કરવાનો છે. મધનો ઉપયોગ પણ સારામાં સારો રહેશે.

લાલ મરચાં, ગોળ-ખાંડ, કોઈપણ અથાણું, દહીં, છાશ, એસીડીક ખોરાક, અળદ દાળ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ફળ માત્ર પપૈયું અને ચીકુ જ લેવુ, અન્ય તમામ ફળ ન ખાવા જોઈએ.

પ્રારંભિક દિવસોમાં કોઈપણ માલીશ ટાળો. જ્યાં સુધી પીડિત ઓછામાં ઓછા 60% તંદુરસ્ત ન થાય ત્યાં સુધી કોઈ માલીશ ન કરો.

લાખો લોકો માટે આ દવા જીવનદાતા બની શકે છે. ઘણા લોકો આ પ્રયોગ થી આજે તંદુરસ્ત જીવન જીવે છે.

આ એક પ્રયોગ લાખો લોકો ને કામ આવી શકે છે,

*ડૉ બલભદ્ર મહેતા *

આવી જ જીવનોપયોગી માહિતી લોકો સુધી પહોંચાડવા 9909931560 પર મોકલો.

TejGujarati
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares
 • 4
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *