પેટ્રોલ-ડીઝલ માં રૂં.5 નો ધરખમ ઘટાડો

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીજીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં નિર્ણય લેવાયો કે

-કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર ની એકસાઈઝ ડ્યુટીમાં દોઢ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો

-ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ પર એક રૂપિયો ઘટાડશે

-પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. ૨.૫૦ નો ઘટાડો કરવામાં આવ્યો

-મુખ્યમંત્રીઓને જણાવશું તમારા રાજ્યમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. ૨.૫૦ નો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવે

-કેન્દ્ર અને રાજ્ય સરકાર મળી પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. ૫ નો ઘટાડો કરશે

TejGujarati
 • 10
 •  
 •  
 •  
 •  
 •  
  10
  Shares
 • 10
  Shares

Leave a Reply