દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ગુજરાત ધાર્મિક સમાચાર

દૈનિક પંચાંગ
તારીખ -16-10 -2018
ગુજરાતી સંવત -2074,
હિન્દી વિ સંવત 2075,
માસ – આશો
પક્ષ – શુકલપક્ષ
તિથી – સપ્તમી/સાતમ – 10/15
વાર – મંગળવાર
નક્ષત્ર – પૂર્વાઅષાઢા
યોગ – અતિગંડ
કરણ – વિષ્ટ
ચંદ્રરાશિ – ધન – 25/7 – મકર
દિન વિશેષ – મહાલક્ષ્મી પૂજન
સુવિચાર – દુનિયામાં દરેક વ્યક્તિ પોતાની “લાયકાત” પ્રમાણે ચમકે છે “ઇચ્છા” પ્રમાણે નહીં.!!
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. – સંકલન-દિલીપ ઠાકર. 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply