દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

ગુજરાત ધાર્મિક

દૈનિક પંચાંગ
તારીખ -12-10 -2018
ગુજરાતી સંવત -2074,
હિન્દી વિ સંવત 2075,
માસ – આશો
પક્ષ – શુકલપક્ષ
તિથી – ચતૃથી/ચોથ – 29/34
વાર – શુક્રવાર
નક્ષત્ર – વિશાખા – 30/24
યોગ – પ્રીતિ – 8/18
કરણ – વણિજ
ચંદ્રરાશિ – વૃશ્ચિક –
દિન વિશેષ – વિનાયક ચતુર્થી
સુવિચાર – બે અંગત વ્યક્તિ વચ્ચે પુરતો વિશ્વાસ ના હોવાથી, બહાર ની વ્યકિતને ગેરસમજ ઊભી કરવાનો સરસ અવસર મળી જાય છે.
પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. – સંકલન-દિલીપ ઠાકર. 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *