દેવભૂમિ દ્વારકામાં મહાશક્તિની આરાધના.

ગુજરાત ધાર્મિક વિશેષ સમાચાર

દેવભૂમિ દ્વારકામાં ગુગલી 505બ્રાહ્મણ જ્ઞાતિના સદસ્યો અને દ્વારકાના રહીશો એ

કુળદેવી, આઘ્યાશક્તિ માતાજી, અચ્છાઈ માતાજી, ઘનેશ્વરી માતાજી, પિપલાઈ માતાજી, આશાપુરા માતાજી, લૂણાઈ માતાજી, વિસોત માતાજી, હરસિદ્ધિ માતાજી, વિર શ્રેત્રપાલ,

ને નવરાત્રી ની આઠમે ભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરી અનકુટનુ આયોજન કરવામાં આવ્યું હતું.- ફોટો કપીલ વાયડા- સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 4
 •  
 •  
 •  
 •  
 •  
  4
  Shares
 • 4
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *