તેજ ગુજરાતીનાં રીડર્સ ની કવિતા – હાર્દિક વ્યાસ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત સમાચાર

વાચકોના પ્રેમનો આ પ્રતાપ છે
તેજ ગુજરાતી આજે પહોંચ્યું સફળતાને દ્વાર છે

એક લાખ વ્યુઅર્સ છે અમારા,
ખજાનો છે નવીનતાનો પોર્ટલમાં અમારા,
કે.ડી અને દિલીપ ઠાકરની મહેનતનો આ પ્રતાપ છે,
તેજ ગુજરાતી પહોંચ્યું આજે સફળતાને દ્વાર છે.

સાહિત્ય છે, છે કવિતા, સમાચાર, અને વિચાર,
હંમેશા કૈક નવું અમે પહોંચાડીએ છે આપના દ્વાર છીએ,
નાવીન્ય થી કરેલો અમે શણગાર છે,
તેજ ગુજરાતી પહોંચ્યું આજે સફળતાને દ્વાર છે,

દર્શકોને સતત નવું આપવા અમે કટિબદ્ધ છીએ,
લેખકો અને કવિઓ અમારા, સહુ અમે અદભુત છીએ,
કંઈક લોકોના સહકારનો આ પ્રતાપ છે,
તેજ ગુજરાતી પહોંચ્યું આજે સફળતાને દ્વાર છે. – હાર્દિક વ્યાસ.

TejGujarati
 • 1
 •  
 •  
 •  
 •  
 •  
  1
  Share
 • 1
  Share

Leave a Reply