ઉત્કર્ષ ટ્રસ્ટ અને સી ઈ ડી દ્વારા બહેનો માટે એક દિવસીય જાગૃતિ કાર્યક્રમ નું આયોજન.

ગુજરાત બિઝનેસ વિશેષ સમાચાર

ઉત્કર્ષ ટ્રસ્ટ અને સી ઈ ડી દ્વારા એક દિવસીય જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .

જેમાં વ્યવસાય કરતી તથા કરવા માગતી બહેનોને કઈ રીતે આગળ વધવું, સંચાલન કેમ કરવું કઈ કઈ મદદ ઉપલબ્ધ છે તેની જાણકારી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું.

ઉત્કર્ષ ટ્રસ્ટના સ્થાપક રેખા અવઘર્યુ, સીઈડી ના મેનેજર શ્રી કૃષ્ણ યાદવ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી માયંક મહેતા અને શ્રી જાની .બહેનો ને માર્ગદર્શન આપ્યું હતું.

આ સાથે ઇનોવેટિવ ઇકોફ્રેન્ડલી પ્રોડકટ રજૂ કરવામાં આવી હતી જેમાં” સોપ સ્ટોરી એન્ડ મોર ” નિઘિ ઠાકર, “વિવા પેકેજીંગ પ્રોડક્ટ્સના ધર્મેન્દ્ર પંડ્યાએ પોતાના અનુભવ અને પોતાની ઇકોફ્રેન્ડલી વસ્તુ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares
 • 20
  Shares

Leave a Reply