બ્રહ્મણોનું ગણપતિ બાપા ને આહવાન

મુંબઈના મલાડમાં રહેતા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર દિલીપ મિસ્ત્રી છેલ્લા 24 વર્ષથી પોતાના ઘરે ગણપતિ બાપાને પધરાવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોઈ દરેક વખતે અલગ-અલગ ડેકોરેશન કરે છે. છેલ્લા ૧૮ વર્ષથી પર્યાવરણને ધ્યાનમાં રાખી ઇકોફ્રેન્ડલી ગણપતિ નું સ્થાપન કરે છે. આ વર્ષે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં ગણપતિ બાપા નું સ્થાપન કર્યું છે. બ્રાહ્મણો દ્વારા ગણપતિ બાપા ને […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

તારીખ -22-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ –ભાદરવો પક્ષ -શુક્લ તિથી – ત્રયોદશી/તેરસ – -26/43 વાર – શનિવાર નક્ષત્ર – ઘનિષ્‍ઠા – 19/29 યોગ – ધૃવ – 27/56 કરણ – કૌલવ ચંદ્રરાશિ – કુંભ દિન વિશેષ – શનિપ્રદોષ સુવિચાર:- દુનિયા અપૂર્ણ છે એટલે જ આગળ વધી રહી છે, જો દુનિયા પૂર્ણ […]

Continue Reading

મહોરમ ના તાજિયા ઝૂલૂસ

કરબલાના મેદાનમાં શહીદ થયેલા હઝરત હુસેન અને તેમનો પરિવાર તથા મિત્રોની યાદમાં તાજિયા અને ઝુલૂસ કાઢવામાં આવે છે. અમદાવાદમાં મહોરમ નિમિત્તે ચાર ઝોનમાંથી ઝુલૂસ અને તાજિયા કાઢવામાં આવ્યા હતાં.

Continue Reading

ફિલ્મોના ભાવિ અંગે ચર્ચામાં અભિષેકની હાજરી.

બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન શુક્રવારે મુંબઇમાં, ફિલ્મોના ભાવિ અંગે ચર્ચા કરવા જાગરણ સિનેમા સમિટમાં હાજરી આપવા આવ્યા હતા. ફોટો – લાઈવફોટો – સંકલન દિલીપ ઠાકર.

Continue Reading

જુહુ બીચ પર શિવજી ગણેશજી રેતીની મુતિ.

મુંબઈના જુહુ બીચ પર કલાકાર લક્ષ્મી ગૌડા એ ભગવાન શિવની અને ગણપતિજીની રેતીમાં સુંદર મૂર્તિઓ બનાવી છે ફોટો – લાઈવફોટો – સંકલન દિલીપ ઠાકર.

Continue Reading

? *માણસ નામે અદાકાર !* – નિલેશ ધોળકીયા

આપણે સહુ જીવનપર્યંત જીવનની ઘટમાળમાં સદા સર્વદા, કોઈ પણ અવસ્થામાં જે પણ કૃત્ય આદરીએ છીએ તેમાં આપણાં સૌમાં છૂપાયેલો Actor કશુંક ભજવતો જ રહે છે : હોઈ શકે એ સમયનો તકાજો પણ હોય. હું + તમે વિવિધ સંજોગોમાં કેવા હોઈએ તેનું અનુમાનીત વિવરણ જે મારી નજરે જણાયું તે આવી રીતે પ્રસ્તુત કરી શકાય : કયારેક […]

Continue Reading

મહારાણા પ્રતાપ પ્રા.શાળામાં “ભાષા સજ્જતા” સેમિનાર યોજાયો.

“શબ્દની સાચી જોડણી શીખવાથી સમજણશક્તિ, તર્કશક્તિ અને વિચારશક્તિનો પણ વિકાસ થાય છે.”- રાજેશ ધામેલિયા વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાંથી જ સાચી જોડણીનું મહત્ત્વ દર્શાવવામાં આવે અને તેની સરળ સમજૂતી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ સહેલાઈથી સાચી જોડણી શીખી શકે છે. આ વાતને કેંદ્રમાં રાખીને ન.પ્રા.શિ.સ. સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રા. શાળા(શા.ક્ર.272)માં આજે “ભાષા સજ્જતા” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું […]

Continue Reading

સન.1965 વામનદ્વાદશીએ દ્વારકામાં શું થયું :દિલીપ ઠાકર.

વામનદ્વાદશી ભગવાન વામનના અવતારનો શુભ દિવસ, દ્વારકાવાસી આ દિવસ કદી ભૂલસે નહીં. સન.1965 ભગવાન રાજાધિરાજ શ્રી દ્વારકાધીશના ચમત્કાર કે અજાયબી, સીધી જોવાની તક .. દ્વારકા વાસીઓને મળી હતી. સન 1965માં સપ્ટેમ્બર માસની સાત તારીખે છે ભાદરવા સુદ બારસ વામન જયંતીના દિવસે ભારતીય સમય મુજબ રાત્રીનાં 11:55 વાગ્યે રાષ્ટ્રના દુશ્મન પાકિસ્તાન તરફથી શ્રી દ્વારકાધીશના મુખ્ય મંદિર […]

Continue Reading

*કર્મ નો ‘સાચો’ સિધ્ધાંત*

મહાભારત નું યુદ્ધ પુરું થયું અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં… પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું – કર્ણનો શું વાંક…!!? એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણનો શું દોષ હતો..!!? જેણે પોતાની માતા કુંતીને પણ અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું…!! ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં…!! એવાં […]

Continue Reading