Watch “‘ સ્વચ્છતા હી સેવા’” on YouTube

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું ‘ સ્વચ્છતા હી સેવા’ અભિયાનનું ઉદ્દબોધન …કાર્યક્રમમાં અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અને કાર્યકર્તાઓ .. સંકલન-દિલીપ ઠાકર https://youtu.be/OKkcoK4ZFQg

Continue Reading

હાર્દિક ના ઉપવાસ માં ગુજરાત કોંગ્રેસ ની ‘હાર્દિક’ હાર…!લેખક: દિલીપ સિંહ ક્ષત્રિય

19-19 દિવસ સુધી ઉપવાસ નો હાઈપ્રોફાઈલ ડ્રામા ચાલ્યો, ને અંતે મળ્યું શું ? પેલી કહેવત જો કોઈ ને યાદ આવતી હોય આ ઘટના પર થી “ખાયા,પીયા કુછ નહિ,ગિલાસ તોડા બારાઆના” જેવો ઘાટ હાર્દિક ના ઉપવાસ આંદોલન ને લઇ ને થયો,હાર્દિક ને એના સાથીઓ આ આખા ઘટનાક્રમ ને એની જીત ગણાવે છે,પણ એમને જઈ ને કોઈ […]

Continue Reading

પેટ્રોલ ડીઝલના ભાવ: એક જટિલ કોયડો: સંશોધક ડો. જયેશ શાહ.

પ્રજાને કેવી રીતે સસ્તું પેટ્રોલ/ડીઝલ આપી શકાય? યુપીએ વન (૨૦૦૪-૨૦૦૯)માં પેટ્રોલમાં ૨૫% અને ડીઝલમાં ૪૫% ભાવ વધ્યા. યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં પેટ્રોલમાં સબસીડી નાબુદ કર્યા બાદ ૬૦% અને ડીઝલમાં ૭૪% ભાવ વધ્યા. મોદી સરકાર (૨૦૧૪-૨૦૧૮)માં આજની તારીખ સુધીમાં પેટ્રોલમાં ૧૩% અને ડીઝલમાં સબસીડી નાબુદ કર્યા બાદ ૪૫% ભાવ વધ્યા. હવે આપણે પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર […]

Continue Reading

ગણપતિ બાપા ની સ્થાપના કેમ કરીએ છીએ.

ગણપતિ બાપા ની સ્થાપના કેમ કરીએ છીએ. આપણા ઘર્મ ગ્રંથ મા જણાવાયુ છે કે ભગવાન વેદ વ્યાસ એ મહાકાવ્ય મહાભારત ની રચના કરી, પરંતુ એ મહાકાવ્ય નુ લખાણ શક્ય થતુ ન હતુ. એટલે એમણે ગણપતિ નુ આહ્વાન કર્યુ…અને લખાણ કરવા વિનંતી કરી.. લખાણ દિવસ રાત ચાલે તેમ હતુ અને તે દરમિયાન અન્ન પાણી વગર સતત […]

Continue Reading

પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના ૭૪-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા, કપિલ વ્યાસ અને ચિરાગ ઠક્કરના સહયોગથી,તારીખ:૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮,શુક્રવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,આત્મા હોલ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના ૭૪-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ પોતાના જીવન-કવન વિષે વક્તવ્ય આપ્યું.આ પ્રસંગે સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ,અને સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક’શ્વેત’એ કર્યું. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

કૃષ્ણ વાસુદેવ યાદવ પર ઉશ્કેરણીજનક ભાષણનો ગુનો દાખલ :તુષાર દવે દ્વારા મહાભારતનું લાઈવ કવરેજ…!

ત્રિપુરાના મુખ્યમંત્રીએ કહ્યું કે મહાભારતમાં પણ ઈન્ટરનેટ હતુ અને હોબાળો મચી ગયો. જો ઈન્ટરનેટ હોય તો મીડિયા પણ હોય જ ને? હવે જરા કલ્પના કરો કે મહાભારતકાળમાં મીડિયા હોત તો એ સમયના બ્રેકિંગ ન્યૂઝ કેવા પ્રકારના હોત અને એ સમયે આજનું મીડિયા હોત તો એ સમયની ઘટનાનું પ્રેઝન્ટેશન કેવી રીતે થતુ હોત. બ્રેકિંગ ન્યૂઝ : […]

Continue Reading

આખી રાત ઝળહળતું રહે એ કોણ છે? – દિનેશ દેસાઈ.

મીણ માફક આમ પીગળતું રહે એ કોણ છે? સાવ એકાકાર થઈ કળતું રહે એ કોણ છે? તો, તરસના નામ પર દરિયા ઉલેચી નાખશું, આંખના ખૂણે સતત ગળતું રહે એ કોણ છે? સાંજથી ખુશબો ભરીને લાવશે આ માગશર, ઝાંઝવાની જેમ સળવળતું રહે એ કોણ છે? એ લગોલગ આવતું, ને દૂર ચાલી જાય છે, રોજ શમણાંમાં સદા […]

Continue Reading

“કનફોર્મ રિટર્ન ટીકીટ”

ઓફિસથી છૂટીને ઘેર આવવા નોકળ્યો, ભૂખ ખૂબ લાગેલી હતી પણ મમ્મી અને પત્ની બન્ને ઘેર નહોતા એટલે રસ્તામાં પાણીપુરી ની લારી દેખાણી એટલે પાણીપુરી ખાવા ઉભો રહ્યો. પાણીપુરી વાળા ને ત્યાં ખૂબ ગિરદી હતી એટલે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નહોતો. પાણીપુરી વાળા ની બાજુમાં એક વડીલ(દાદા) ઉભા હતા. સફેદ સુઘડ લેંઘો ઉપર અડધી બાયનો […]

Continue Reading

વન નેશન – વન ઇલેકશન (ભારત નું સપનું, દુનિયાની નજર…!!) -ડૉ.પ્રતિક ત્રિવેદી

ભારત દેશ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર તથા દુનિયાના સૌથી યુવાન દેશ.ભારત દેશને જયારે આઝાદી ના ૭૫ વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે ઘણી બધી વસ્તુ ઓ માં આપને અંગ્રેજો ની ગુલામી માંથી બહાર આવી ગયા છીએ. પરંતુ ઘણી બધી વસ્તુ ઓમાં આજના યુવાનો બદલાવ માંગે છે. આજનો મારો આ લેખ ઘણા એવા યુવાનો ને સમર્પિત […]

Continue Reading

ઈન્દોરની સૈફી મસ્જિમાં દાઉદી બોહરાના સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈન્દોરની સૈફી મસ્જિમાં હઝરત ઈમામ હુસૈનની શહાદતના સ્મરણોત્સવ ‘અશરા મુબારકા’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. દાઉદી બોહરા સમુદાયના વિશાળ સંમેલનને સંબોધ્યા હતા. ઇમામ હુસૈનના બલિદાનને યાદ કરતા, વડા પ્રધાને જણાવ્યું હતું કે ઇમામ હંમેશાં અન્યાય સામે ઊભા હતા અને શાંતિ અને ન્યાય જાળવવા માટે શહીદી પ્રાપ્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે ઇમામની […]

Continue Reading

Watch “ભાજપ અધ્યક્ષ અમિત શાહ મુંબઈ શ્રિઘ્યિવિનાયક મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા. લાઈવફોટો – સંકલન દિલીપ” on YouTube

A

Continue Reading

સાબુદાણા ના ગણપતિ.

મુંબઈના મુલુંડમાં વર્ધમાન નગરના મોહન કુમાર ડોદેચા ના પરિવારે. સાબુદાણા ના ગણપતિ બનાવ્યા છે. ૧૨ લાખથી વધારે સાબુદાણાનો ઉપયોગ કર્યો છે. જેનુ વજન ૪૫ કિલો છે. ફોટો – લાઈવફોટો – સંકલન દિલીપ ઠાકર.

Continue Reading

થાણેમાં ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા ગણપતિજી રસ્તા ઉપર ઉતરી આવ્યા.

મહારાષ્ટ્રના થાણેમાં ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા ગણપતિ બાપા રસ્તા ઉપર ઉતરી આવ્યા. હતા. પોતાની જાન બચાવવા ટ્રાફિક ના નિયમો હેલ્મેટ, સીટબેલ્ટ વગેરે ઉપયોગ કરે વાહન ચલાવવા માટે શીખ આપી હતી. ફોટો – લાઈવફોટો. સંકલન-દિલીપ ઠાકર .

Continue Reading

તેજ ગુજરાતીનાં વાચક દ્વારા મોકલેલ અદભૂત મિચ્છામિ દુક્કડમ.

જૈન પ્રાયશ્ચિત : હું આ પર્યુષણ અને પારણા પર નિયમ લઉં છું કે. હવેથી આજીવન, ક્વૉલિટી કામ કરીશ , ડુપ્લિકેટ , ભેળસેળ , ઓછું તોલમાપ , સેમ્પલ કરતાં જુદો માલ આપવો , કસ્ટમ ચોરી, કરચોરી જેવી અનેક અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહીશ. મારે ત્યાં કામ કરતાં મજૂરો , કારકુનો , માણસોનો પગાર દર વર્ષે ૨૦% વધારીશ. […]

Continue Reading

? *ઋષિ પાંચમ, સામા પાંચમ !*- નિલેશ ધોળકિયા

? *ઋષિ પાંચમ, સામા પાંચમ !* સંસારમાં માનવતાવાદી માહોલ ઉભા કરનાર, સંસ્કાર દાતા તથા સમૃદ્ધ સમાજની ખેવના રાખનાર ઋષિઓ પ્રતિ કૃતજ્ઞતા વ્યકત કરવાનો દિન — ઋષિ પઁચમિ ! આ જગતમાં જે કોઈ સારુ દેખાય તે તપસ્વી ઋષિઓની દેન છે. આપણને પશુજીવનમાંથી માનવજીવન અને સામાજિક રસમો અદા કરતા શીખવવા ઋષિઓને કેટલી મહેનત કરવી પડી હશે તે […]

Continue Reading

વિવેકાનંદનગર માં આવેલી સંસ્કાર શાળામાં સાંજના સમયે ચાલતા નવરંગ ગરબા કલાસમાં એક દિવસીય ગણપતિની ખેલૈયા દ્વારા સ્થાપના કરવામાં આવી.

વિવેકાનંદ નગર માં આવેલી સંસ્કાર શાળા માં સાંજના સમયે ચાલતા નવરંગ ગરબા કલાસ માં એક દિવસીય ગણપતિ ખેલૈયા દ્વારા સ્થાપના કરવામાં આવી. ખેલૈયા મન મુકીને ગણપતિ દાદા ની પૂજન અર્ચન કરવાની સાથે સાથે ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા નવરંગ રાસ ગરબા ના તમામ 50 થી 60 સ્ટુડન્ડ ગણપતિ દાદા વિઘ્નહર્તા ની એક સાથે આરતી ઉતારી […]

Continue Reading

જાપાનમાં 10 ફીટ ઊંચી સ્ટીલની દિવાલ બનાવીને ઉંદરોને પકડવામાં આવશે. તેમાં 40,000 પિંજરા લગાવવામાં આવશે. સાથે ઉંદરને મારવા માટે 300 કિલો ઝેરનો ઉપયોગ કરવામાં આવશે.

જાપાનના તોયોસુ શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ સુકુજી ફિશ માર્કેટ આગામી મહિને બંધ થવા જઇ રહ્યું છે અને ત્યારબાદ સરકારે ઉંદરો ભગાડવા યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરી છે. 83 વર્ષ જૂના દુનિયાના સૌથી મોટા માછલી બજારમાં દરરોજ એક કરોડ 40 લાખનો વેપાર થાય છે અને 400 પ્રકારના સીફૂડ મળે છે. બજારને પાંચ દિવસ માટે અન્ય સ્થળ પર […]

Continue Reading