ભાદરવા ઋતુ માં આરોગ્ય રક્ષા. નાડી વૈદ્ય બળદેવપ્રસાદ પનારા .

વર્ષા ઋતુ બાદ શ્રાવણ ઋતુ બાદ ભાદ્ર ઋતુ ભાદરવો નું આગમન થાય છે . ભાદરવો અને ત્યારબાદ આસો ( અશ્વિન) આ બન્ને માસ ને શરદ ઋતુ કહેવાય છે. આયુર્વેદમાં શરદ ઋતુ એટલે રોગો નું ઘર મહત્તમ રોગ ઉતપ્પન થાય તેવી ઋતુ અને હવામાન . હિંદુ સંસ્કૃતિ ના કેલેન્ડર ને દુનિયાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જયોતિષ […]

Continue Reading

ગણેશા ,, થીમ ઉપર લગભગ 35 મહિલાઓનું કલરફૂલ અને આકર્ષક પેન્ટિંગ એક્ઝિબિશન

ગુજરાત વિઝ્યુઅલ વુમન્સ આર્ટિસ્ટ એસોસીએશન દ્વારા આયોજિત ,,ગણેશા ,, થીમ ઉપર લગભગ 35 મહિલાઓનું કલરફૂલ અને આકર્ષક પેન્ટિંગ તારીખ 10 .9.2018 ના સાંજે પાંચ વાગ્યે રવિશંકર રાવલ ગેલેરી માં જાણીતા ચિત્રકાર શ્રી મહેન્દ્ર મિસ્ત્રી ના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું કન્વીનર શ્રી હંસા પટેલ, નયના મેવાડા, અરવિંદ વાંકાણી, દેવકુમાર અને બાબુભાઈ સોની હાજર રહ્યા હતા… […]

Continue Reading

ભારતીય રૂપિયો ગગડ્યો? :સંશોધક ડો. જયેશ શાહ.

વિશ્લેષણને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે યુપીએ ટુ (૨૦૦૯-૨૦૧૪)માં આપણો રૂપિયો ઘણા દેશોની કરન્સી સાથે ખુબ ઘસાયો અને નિમ્ન કક્ષાએ પહોંચી ગયો હતો. આજે ડોલર સામે રૂપિયો ૭૨ થઈ ગયો તે અંગે રામલીલા મેદાનમાં વિપક્ષો એકત્રિત થઈને બુમ-બરાડા કરે છે ત્યારે તેઓને એટલો તો ખ્યાલ હોવો જ જોઈએ કે તેમના સમયમાં શું પરિસ્થિતિ હતી. […]

Continue Reading

ઉપવાસ છોડવા વિશે – અમરીશ પટેલ.

https://youtu.be/aHmI2xm7W50 વમન, કુંજલ ક્રિયા, ગજકરણી, Artificial Vomitting:- હાથે કરીને ઊલટી કરવાની ક્રિયા કે જે વમનક્રિયા , કુંજલ ક્રિયા, ગજકરણી, Artificial Vomitting જેવા વિવિધ નામો થી પ્રચલિત છે. આ ક્રિયા શરીરશુધ્ધિ અને યોગશુદ્ધિ માટે ખૂબ અકસીર માનવામાં આવે છે. ? આ ક્રિયા નિષ્ણાત યોગ શિક્ષક ની હાજરીમાંજ કરવી યોગ્ય છે. વમન કરવા ની રીત: – સવારે […]

Continue Reading

ટપાલી

ઘણા વર્ષો પહેલાની વાત છે. ઇ દિવસોમાં પેન્શનના પૈસા મનીઓર્ડરથી આવતા. ગામડા ગામમાં પેન્શનરો પેલી તારીખે ટપાલીની વરસાદની જેમ રાહ જોતા. ટપાલી પણ બહુ ઓછા પગારમાં ગામે ગામ જઇને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા. ચોરા પાસે ઉભેલા ગામના ચાર આગેવાનોએ દુરથી આવતી સાયકલ જોઇને કહ્યું, “કો’ક નવો જણ આવતો લાગે છે” હવામાં વિખરાયેલા વાળ, ટપાલ ખાતાના યુનિફોર્મના […]

Continue Reading

છાણ અને માટીમાંથી ગુજરાતના પ્રથમ વાર 6 ફુટના ગણપતિ બનાવ્યાં.

બોપલ સ્થિત દિવ્યકાંત દવે એ જણાવ્યું છે, કે અમે છાણ અને માટીમાંથી ગુજરાતના પ્રથમ વાર 6 ફુટના ગણપતિ બનાવ્યાં છે. ઇકોફ્રેન્ડલી ગણપતિ મૈત્રીપૂર્ણ છે પરંતુ છાણ પર્યાવરણને પોષક છે.ગોબર અને માટી ની મિશ્રિત મૂર્તિની સ્થાપના કરવી જોઈએ,કારણ કે છાણ અને માટી આધારિત ગણપતિ બનાવી પૂજન કરવાથી અર્થતંત્રને અને દેશને વિકાસ માં ફાયદો થાય છે. આપના […]

Continue Reading

શાસ્ત્રોક્ત હોમાત્મક લઘુ રૂદ્રનું આયોજન જામનગરના સાંસદ પૂનમ માડમને નિવાસસ્થાને

આદિ અનાદિ અજન્મા ભગવાન શ્રીરુદ્રની પરમકૃપા પ્રાપ્તિ માટે શાસ્ત્રોક્ત હોમાત્મક લઘુ રૂદ્રનું વિશેષ મહત્વ હોઇ, જામનગરમાં સાંસદ પૂનમ માડમના નિવાસ સ્થાને પરિવાર સાથે પવિત્ર શ્રાવણ માસમાં યજ્ઞ પૂજાનો ભક્તિમય અલૌકિક વાતાવરણ સાથે લ્હાવો અને ગૃહમાં બિરાજમાન ભગવાનશ્રી આસુતોષને પૂજન વિધિ સહ સુવર્ણ છત્ર અર્પણનો અનન્ય આધ્યાત્મિક લ્હાવો લેતા અનેરો ઉર્જાનુભવ. – સંકલન દિલીપ ઠાકર

Continue Reading

પશુજન્ય દૂધ અને દૂધ ની બનાવટો બંધ કરો. નવી ભોજન પ્રથા અપનાવો – અમરીષ પટેલ.

ભારતમાં દૂધ અને દૂધના ઉત્પાદનોની ભેળસેળ તાત્કાલિક તપાસમાં ન આવે તો, 87 ટકા નાગરિકો 2025 સુધીમાં કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાશે : WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ તાજેતરમાં જ ભારત સરકારને સલાહ આપી છે કે દૂધ અને દૂધના ઉત્પાદનોનું ભેળસેળ તાત્કાલિક તપાસમાં ન આવે તો, 87 ટકા નાગરિકો 2025 સુધીમાં કેન્સર જેવા ગંભીર રોગોથી […]

Continue Reading

અમુલ દૂધ પીતાં હે ઇન્ડિયા…

અમુલ ડેરી દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે આઘાત જનક સમાચાર. ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે 13.80 પૈસાનો ઘટાડો કર્યો છે. એક મહિનામાં સતત બીજી વાર ભાવમાં ઘટાડો કર્યો છે. ભેંસના દૂધમાં પ્રતિકિલો ફેટે 20 રૂપિયા નો માતબર ઘટાડો કર્યો છે. દુધ ખરીદ ભાવ ઘટવાથી પશુપાલકોને ખૂબ જ નુકસાન થશે. એક તરફ પશુઓના ખોરાક ઘાસ ચારા […]

Continue Reading

વ્યક્તિગત સ્વતંત્રા સંવિધાનિક છે,દરેકનો એ હક્ક છે,પૂર્વીય સંસ્કૃતિનું પશ્ચિમીકરણએ સામજિક જીવન માટે કેટલે અંશે આવકાર્ય છે; LGBT ચુકાદા પર – સિમ્પલ ઠક્કર.

વ્યક્તિગત સ્વતંત્રા સંવિધાનિક છે,દરેકનો એ હક્ક છે,પૂર્વીય સંસ્કૃતિનું પશ્ચિમીકરણએ સામજિક જીવન માટે કેટલે અંશે આવકાર્ય છે એ તો આવનાર સમય જ બતાવશે ; LGBT ચુકાદા પર ‘LGBT’ હવેથી સજાને પાત્ર નથી આખર એ ચુકાદો માન્યવર કોર્ટ એ આપ્યો અને ૧૫૮ વર્ષ જુનો કાયદો સુધાર્યો એ આવકારદાયક છે.પરંતુ એના લાભાલાભ કેવા છે એ આવનાર સમય બતાવશે..આ […]

Continue Reading

‘જૈનધર્મ-દર્શન’ પ્રદર્શન ભો. જે. વિદ્યાભવન મ્યૂઝિયમ

પર્યુષણ પર્વ નિમિત્તે ભો. જે. વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા અને ઈન્સ્ટીટયુટ ઓફ જૈનોલોજી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “જૈનધર્મ – દર્શન” પ્રદર્શનનું આયોજન ભો. જે. વિદ્યાભવન મ્યૂઝિયમ ખાતે તા. ૧૦ થી૧૫ સપ્ટેમ્બર સુધી ૧૨ થી ૪ ના સમયગાળામાં ગોઠવવામાં આવેલ છે. સંસ્થાના નિયામક ડૉ. રામજી સાવલીયાનાં જણાવ્યાં મુજબ આ પ્રદર્શનમાં ખાસ કરીને જૈનધર્મની પ્રાચીન સચિત્ર હસ્તપ્રતો કે જેમાં […]

Continue Reading

“તું બદલાઈ ગયો”! : સુભાષ સોનગ્રા

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો સાવ ખૂણામાં મને નાખી દઈ પૂછે છે “કેમ તું નંખાઈ ગયો?” રોજ બદલ્યો મને થોડોથોડો ને હવે કહે છે “તું બદલાઈ ગયો”! : સુભાષ સોનગ્રા

Continue Reading