પૌરાણિક  શાશ્વતા જિનાલય. – દિલીપ ઠાકર.

અમદાવાદના રીલીફરોડ પાંજરાપોળ સ્થિત શાશ્વતાજી ની ખડકી પૌરાણિક શાશ્વતા જિનાલય આવેલું છે. આ જિનાલયની વિશેષતા એ છે કે અહીં ચાર પ્રતિમા જીઓ ઋષભદેવ, વર્ધમાનસ્વામી ,ચંદ્રાનન સ્વામી અને વારિષેણસ્વામી બિરાજમાન છે. આ ચાર પ્રતિમાઓને કારણે શાશ્વતા જિનના દેરાસર તરીકે ઓળખાય છે. આ પ્રકારનું દેરાસર પાલીતાણા ખાતે આવેલું છે. જૈન તીર્થ સર્વસંગ્રહ પુસ્તકમાં આ દેરાસર ની પ્રતિમા […]

Continue Reading

શિક્ષક દિને ભો. જે . ની મુલાકાત

શિક્ષક દિને… કમલેશ સોલંકી, એ. સી. પી ટ્રાફિક ડી ડીવીઝન અમદાવાદ. જેમના પિતાજી શિક્ષક હતા. શિક્ષકનું શિક્ષણ, કેળવણી, સંસ્કાર, સંસ્કૃતિ કમલેશભાઈને ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવનના શિક્ષણ વારસાની મુલાકાત સુધી લઈ આવ્યાનું ગૌરવ થાય જ. તેમની સાથે એમ. એમ. રાજયગુરુ પી. આઈ. ટ્રાફિક રામોલ જોડાયા નો આનંદ હોય જ. શિક્ષક દિનની શુભકામનાઓ. સંકલન-દિલીપ ઠાકર.

Continue Reading

સાચા અર્થ માં બેટી વધાવો..બેટી બચાવો.

??”બેટી બચાવો બેટી પઢાવો”? આપણા દેશના લોકલાડીલા નેતા માનનિય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ખુબજ સરસ અભિયાન હાથ ધર્યું છે. ??”બેટી બચાવો બેટી પઢાવો”? તેનાજ એક ભાગ રૂપે તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ અભિયાન ને પ્રોત્સાહન આપવા માટે તેમજ સમાજ મા દીકરી વિષે જાગૃતતા લાવવા માટે એક ખૂબજ સુંદર દાખલો પ્રકાશ મા આવ્યો […]

Continue Reading

સરસ્વતી મંદિર પાથમિક શાળા મણિનગરમાં આજ રોજ શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી

શ્રી સરસ્વતી મંદિર પાથમિક શાળા મણિનગરમાં આજ રોજ શિક્ષક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી.તેમાં બાળકો અને શિક્ષકો એ ભાગ લઈ ને પ્રસંગ ને અનુરૂપ એન્જોય કર્યું હતું. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

સિટી ગોલ્ડ શ્યામલ અને દર્શિતા શાહ સહયોગ થી અપંગ માનવ મંડળ ના લગભગ ૩૭૨! વિધાર્થી અને ટીચર્સ ને ” શું થયું” ગુજરાતી મૂવી બતાવવામાં આવ્યું.

સિટી ગોલ્ડ શ્યામલ અને દર્શિતા શાહ સહયોગ થી અપંગ માનવ મંડળ ના લગભગ ૩૭૨! વિધાર્થી અને ટીચર્સ ને ” શું થયું” ગુજરાતી મૂવી બતાવવા મા આવ્યું. સંજયભાઈ નો ખુબ ખુબ આભાર. છેલ્લા ૫ વર્ષે થી તેઓ અપંગ વિધાર્થી ઓને મફત મૂવી બતાવે છે. તેઓ ની ખૂબ કાળજી લે છે કોઇ ને તકલીફ પડવા દેતાં નથી.તેમનો […]

Continue Reading

શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. “ બમણો આનંદ”

મહારાણા પ્રતાપ પ્રા.શાળા(શા.ક્ર.272)માં ખૂબ આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો અનેરો ઉત્સાહ હતો. સૌ શિક્ષક મિત્રોના સહિયારા પ્રયાસથી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા સુંદર રીતે યોજાઈ. વિદ્યાર્થીઓએ બધી જ પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લીધો. સચિન વિભાગ કેળવણી મંડળ સંચાલિત એલ.ડી. હાઇસ્કૂલમાં “અસરકારક વર્ગવ્યવહાર” યોજાયો. જે શાળામાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કર્યો […]

Continue Reading

અપડેટેડ મમ્મી – લેખિકા : સ્વપ્નલ શેઠ.

??અપડેટેડ મમ્મી?? શૈલી તારૂં ટીફીન તૈયાર છે. અને પાણીનો બોટલ પણ, હાથરૂમાલ મુક્યો છે, બેગ ની જોડે…સુહાની એ બુમ પાડી રસોડામાંથી.. ઓકે મમ્મા, બાય…સી યુ.. લવ યુ… અરે હા…મમ્મા કાલે મારી સ્કૂલમાં મિટીંગ છે, તારે અને પપ્પા એ આવી જવાનું છે સવારે 10 વાગે, પણ હા તારી આ જૂની સાડી પહેરી ને ના આવતી, જિન્સ […]

Continue Reading

આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું; ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.

કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું. પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું. આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું; ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું. આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા; ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું. ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં, આશિક […]

Continue Reading

સરસ્વતી મંદિર પ્રાથમિક શાળા, મણિનગરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

*?શિક્ષકોની ભરતી*

*?શિક્ષકોની ભરતી* *?પોસ્ટનું નામ:* શિક્ષક *?લાયકાત:* જગ્યા મુજબ *?લોકેશન:* અમદાવાદ *?છેલ્લી તારીખ:* 15.09.2018 *??વઘુ વિગત માટે નીચેની લિન્ક ખોલો* *?લિન્ક*: http://www.jobsgujarat.in/2018/09/baou-recruitment-for-assistant.html ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

અડાલજનાં પાટના કુવા પાસે, સ્વાગત સીટી ની સામે આવેલ બ્રહ્માણી ટેરાકોટા શોરૂમ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિમાં ફટકડી નો ઉપયોગ કરવામાં આવ્યો.

અડાલજનાં પાટના કુવા પાસે, સ્વાગત સીટી ની સામે આવેલ બ્રહ્માણી ટેરાકોટા શોરૂમ ખાતે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવેલ છે, આ ગણપતિ કાચી માટીમાંથી બનાવેલી હોય ચર.કાચી માટીમાંથી બનાવવામાં આવેલ ગણપતિ ની વિશેષતા એ છે, કે આ મૂર્તિઓ ઘરે જ વિસર્જન કરી શકાય છે. વધુમાં કસ્તૂરભાઈ અને ગોપાલભાઈને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમારાં બ્રહ્માણી ટેરાકોટા […]

Continue Reading

નરોડા માં રેડિયમ નાં સિંગડા વાળી ગાયો.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વેદના ફાઉન્ડેશન દ્વારા કુષ્ણનગર વિસ્તાર મા 250 ગાય ના સીંગડા ઉપર રેડ કલરની રેડીયમ પટ્ટી લગાડવામા આવી હતી. જેથી રોડ ઉપર અકસ્માત નું પ્રમાણ ધટી જાય, અને અબોલ જાનવરો ના જીવ બચી જાય. અને આગળ પણ અલગ અલગ વિસ્તાર માં આ કાયૅ ને ચાલુ રાખવામા આવશે. આ અગાઉ 400 જેટલી ગાય ના […]

Continue Reading

જાણીતા ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ ભરત બારીયા અને અક્ષય પટેલ દ્વારા કૃષ્ણના અવિસ્મરણીય ભજનો પર ડાન્સ રજૂ કરવામાં આવ્યાં

શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર અને જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે રાણીપ ખાતેના નીલકંઠ મહાદેવ ખાતે જાણીતા ઈન્ટરનેશનલ આર્ટિસ્ટ ભરત બારીયા અને અક્ષય પટેલ દ્વારા કૃષ્ણના અવિસ્મરણીય ભજનો પર ડાન્સ રજૂ કરવામાં આવ્યાં હતાં. તેમની સાથે મીનાક્ષી પટેલ, રવિતા બારીયા, યશ બારીયા, ખુશી ગુપ્તા, દક્ષ પટેલ, આરના પટેલ, નીરવ બારોટ અને વિદ્યા પંચાલ પણ જોડાયા હતા. […]

Continue Reading

અમદાવાદ: પૂર્વ IPS સંજીવ ભટ્ટની અટકાયત

અમદાવાદ: પૂર્વ IPS સંજીવ ભટ્ટની અટકાયત 1998 NDPS કેસમાં સંજીવ ભટ્ટની અટકાયત નિવૃત્ત PI વ્યાસની પણ અટકાયત કરાઈ નિવૃત્ત PSIની પણ ચાલી રહી છે પૂછપરછ NDPS કેસમાં કુલ 7 લોકોની અટકાયત તપાસના અંતે પુરાવા મળતાં અટકાયત કરાઈ ગમે ત્યારે થઈ શકે છે સંજીવ ભટ્ટની ધરપકડ હાઈકોર્ટે ફરી તપાસનો કર્યો હતો આદેશ. આપના ન્યૂઝ 9909931560 પર […]

Continue Reading

રોટરી કલબ ઑફ ગાંધીનગર દ્વારા જન્માષ્ટમીના નિમિતે પંચદેવ ખાતે મેળામાં લોકોને પીવા માટે પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading