વ્રતોત્સવોથી ભરપૂર ભાદરવો.

ભાદરવા માસમાં વિવિધ ધાર્મિક વ્રતો- તહેવારો આવે છે. જેમાં શ્રાધ્ધ પક્ષ મુખ્ય છે. ઉપરાંત શરૂઆતમાં જૈન પર્યુષણ, ગણેશચતુર્થી, વામનદ્વાદશી, અનંત ચૌદશ વગેરે ધામધૂમથી ઉજવાય છે. આ માસ નું પાછલું પખવાડિયું પિતૃઓનું જ લેખાય છે. ભાદરવા માસમાં હંમેશા એક વખત ભોજન કરવાથી ધન ધાન્યની વિપુલતા અને આરોગ્યની વૃદ્ધિ થાય છે, એમ ધર્મ શાસ્ત્રો નું કથન છે. […]

Continue Reading

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :*

*શ્રી કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન :* ??‍♂ શ્રીકુષ્ણ વાસુદેવ યાદવ ??‍♂ જન્મદિવસ – ૨૦/૨૧ -૦૭ ઈસવીસન પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર ??‍♂ તિથી – વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ ) ??‍♂ નક્ષત્ર સમય – રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી ??‍♂ રાશી-લગ્ન – […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

દૈનિક પંચાંગ. તારીખ -03-09 – 2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ -શ્રાવણ પક્ષ -શુક્લ તિથી – અષ્ટમી/આઠમ 19/19 વાર – સોમવાર નક્ષત્ર – રોહિણી 20/4 યોગ – હર્શ 14/15 કરણ- – બાલવ 8/6 થૈતીલ ચંદ્રરાશિ – વૃષભ દિન વિશેષ- કાલાષ્ટમી સુવિચાર:- જેની પાસે ઓછું જ્ઞાન હોય છે તે તેના જ્ઞાન પ્રત્યે એટલો […]

Continue Reading

પયંબરની સહી – જલન માતરી

પયંબરની સહી – જલન માતરી મઝહબની એટલે તો ઈમારત બળી નથી, શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી […]

Continue Reading

*ભાતીગળ, ભવ્ય ભાવનગર !*

ભાવનગર શહેરના ઘોઘારોડ ઉપર બીરાજતા શીતળા માતાનો ઈતિહાસ તેના જેટલો જ ભવ્ય છે. પહેલાના સમયમાં વેપાર માટે ગાડા લઈ વેપાર અર્થે શહેરમાં જતા જ્યા આજનું રસાલા કેમ્પ છે ત્યાં ભીડભંજન આગળ ગાડાવાડ હતી. તે સમયે કોળિયાકના છગનભાઈ ગાંગજીભાઈ શાખે કાનાણી આ રસ્તે પસાર આજે જ્યાં શિતળા માતા બિરાજે છે ત્યાં ગાડા છોડી વિસામો લેતા. આ […]

Continue Reading

એચ.એ.કોલેજના વિદ્યાર્થીઓએ રાજભવનની મુલાકાત લીધી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ ગાંધીનગર સ્થિત રાજભવનની મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્યના ગવર્નરશ્રી ઓ.પી.કોહલી સાથે સંવાદ થયો હતો. કોલેજના વિદ્યાર્થીઓને સામાજિક સેવા સંદર્ભે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ભારત દેશમાં નિરક્ષરતા દૂર થાય, સ્વચ્છ તથા સ્વસ્થ ભારતનું નિર્માણ થાય, ગરીબો પ્રત્યે સંવેદના રખાય, આદર્શ નાગરિક બનીને દેશની પ્રગતીમાં ફાળો […]

Continue Reading

*માણસની ઓકાત* : ડો. કૈયમ કુરેશી.

બાકસની એક દિવાસળી ધી નો એક લોટો લાકડાના ઢગલા ઉપર થોડા કલાકમાં રાખ, બસ આટલી છે માણસની ઓકાત. એક બુઢા બાપ સાંજે મરી ગયા. પોતાની આખી જીંદગી પરિવારના નામે કરી ગયા. ક્યાંક રડવાનો અવાજ તો ક્યાંક વાતમાં વાત અરે જલ્દી લઈ જાઓ, કોણ રાખશે આખી રાત બસ આટલી છે, માણસની ઓકાત. મર્યા પછી નીચે જોયું, […]

Continue Reading

ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા તાજેતરમાં આર્ટિસ્ટ સ્પોટ પેઇન્ટિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા તાજેતરમાં આર્ટિસ્ટ સ્પોટ પેઇન્ટિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શેઠ સી એન ફાઈન આર્ટસના ધવલ પ્રજાપતિ અને ભાગવત ભાવસાર નો કુલ ૨૦ કલાકારમાંથી બેસ્ટ સ્ટુડન્ટ તરીકે તેમના ચિત્ર ની પસંદગી થઇ હતી. આ 20 કલાકારોને 1 સપ્ટેમ્બર 2018 ના રોજ કર્ણાવતી આર્ટ ગેલેરી ખાતે તેમને સન્માન પત્ર આપીને નવાજવામાં […]

Continue Reading