શીતળા સાતમ હોવાથી શીતળા માની સ્થાપના કરી, ઠંડુ ધરાવી અને માતાજીની પૂજા અને વાર્તા કરતા ભાવિક ભક્તો

સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

દૈનિક પંચાંગ:- તારીખ -02-09 – 2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ -શ્રાવણ પક્ષ -શુક્લ તિથી – સાતમ 20/48 વાર – રવિવાર નક્ષત્ર – કૃતિકા 20/47 યોગ – વ્યાઘાત 16/24 કરણ- – વિષ્ટી ચંદ્રરાશિ – વૃષભ દિન વિશેષ- ભાનુ સાતમ શીતળાજયંતી સુવિચાર:- બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નહિ, પણ અવસર પેદા કરે છે. […]

Continue Reading

કથા સરદાર:- પરદેશમાં સરદાર :ભીમજી ખાચરિયા,જેતપુર.

. ૧૯૧૦માં ઈંગલાંડ અભ્યાસ માટે જનાર સરદાર વ્યવહારું પટેલ હતા.બેરીસ્ટરની પદવી બાબતે સ્પષ્ટ નીતિ રાખનાર સરદારનું ધ્યાન નાટક ફીલ્મ કે મોજશોખને બદલે માત્ર અભ્યાસમાં જ હતું. અંગત મોજશોખથી દૂર રહી સાત હજાર માઇલ દૂરથી ભારતમાં રાજ કરનાર અંગ્રેજ પ્રજાને જોઈને જ સરદારે સંતોષ માની જીવન ઘડવાનું શરૂ કર્યું. લંડનમાં મીડલ ટેમ્પલ સ્કૂલ અને ૨ આર્લ્ડજ […]

Continue Reading

 ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભો વ્રતો-ઉત્સવો-તહેવારો

ભારતની ભૂમિ અનેક ધર્મ – સંપ્રદાયોનું ઉદ્ભવ સ્થાન છે. દરેકના વિવિધ શાસ્ત્રો, જ્ઞાન – વિજ્ઞાન, નીતિ નિયમો, વ્રતો-ઉત્સવો-તહેવારો છે. તેઓએ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં યોગદાન આપ્યું છે. માનવ પ્રાચીન કાળથી ઉત્સવ પ્રિય રહ્યો છે. મનુષ્ય જીવનમાં ઉચ્ચ ભાવના પામી, ઉચ્ચ કોટીએ કેવી રીતે પહોંચે તે સંસ્કાર – શિક્ષણ – કેળવણી આપણા સનાતન વ્રતો-ઉત્સવો-તહેવારોમાં જોવા મળે છે. […]

Continue Reading

રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત શ્રી તરુણસાગર મહારાજ સાહેબ અંતિમ સંસ્કાર માટે ભક્તો દ્વારા ઉછામણી ની રકમ

આજે રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત શ્રી તરુણસાગર મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. તેમના અંતિમ સંસ્કાર માટે તેમના ભક્તો દ્વારા ઉછામણી ની રકમ ની બોલી નીચે મુજબ રહી હતી. ચાદરની બોલી : 52,94,000. મોપત્તિ ની બોલી : 21,94,194. જમણા ખભા પાછળ ની બોલી : 22,00,000. જમણા ખભા આગળ ની બોલી : 21,21,111. ડાબો ખભો આગળ ની બોલી : […]

Continue Reading

મેળો

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત રંગમતિ નદીના પટ અને પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાના ઉદઘાટન વખતે સાંસદ પૂનમ માડમ લોકમેળાને સાચી સંસ્કૃતિ ગણાવી, સમગ્ર જામનગરવાસીઓને સુરક્ષા અને સ્વચ્છતા સાથે મેળાનો આનંદ માણવાનો લ્હાવો લેવા શુભકામનાઓ પાઠવી. સંકલન-દિલીપ ઠાકર

Continue Reading

કેરળ રાહત.

ગાંધીનગર ખાતેથી પ્રદેશ ભાજપ દ્વારા એકત્રિત કરવામાં આવેલી કેરળ રાહત સામગ્રીને મહેસુલમંત્રી કૌશિકભાઈ પટેલ , સાંસદ ડો કિરીટભાઈ સોલંકી , પ્રદેશ મંત્રી હર્ષદગીરી ગોસ્વામીની હાજરીમાં રવાના કરવામાં આવી. સંકલન-દિલીપ ઠાકર.

Continue Reading

સાંઈ ભકતો ની સેવામાં  સાંઈધામ ભક્તિ ચેનલ

સાંઈ ભકતો ની સેવામાં સાંઈધામ થલતેજ અમદાવાદ ખાતે ભક્તિ ન્યૂઝ ચેનલ shrisaidhaam.com નો શુભારંભ મહંત શ્રી મોહનદાસજી મહારાજ ના આશિર્વાદ થી પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન નાં સંસ્થાપક પ્રમુખ ના નિર્દેશન માં પ્રારંભ કરવામાં આવી છે. જેનો લાભ સાઈ ભકતો ને ઘેર બેઠાં સાઈ દર્શન, આરતી, ગૌશાળા ની સહાયતા તેમજ સ્વજનો ની […]

Continue Reading

પ્રધાનમંત્રીના હસ્તે ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક IPPBનો રાજ્યમાં પ્રારંભ. કોબા ગામ ખાતે ગ્રામજનો ની ઉપસ્થિતિ માં શરૂઆત થઈ

 IPPB થી થનાર ફાયદાઓ દેશની આર્થિક ક્રાંતિમાં નિર્ણાયક બનશે-ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક  દેશની ૧.પપ લાખ પોસ્ટ ઓફિસો સહિત રાજ્યની ૮૯૮૪ પોસ્ટ ઓફિસીઝની પોસ્ટ વિભાગની જનસેવાની આગવી વિરાસતહવે બેન્કીંગ સેવાઓ સાથે જોડાશે  ભ્રષ્ટાચાર નિર્મૂલન-વચેટિયા નાબૂદીનો મહત્વપૂર્ણ ઉપક્રમ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક બનશે  ‘નવિન પર્વ કે લીયે નવિન પ્રાણ ચાહિયે’ ધ્યેય મંત્રથી પોસ્ટલ […]

Continue Reading

ધોરાજીમાં બિલેશ્વર મહાદેવ મંદિર અને કષ્ટભંજન મહાદેવ મંદિરમાં શ્રાવણ સુદ એકમના અને શ્રાવણના ત્રીજા સોમવારના દિવસે ફૂલનો શણગાર તેમજ સુકામેવાનો શણગાર કરવામાં આવ્યો હતો અને સમૂહમાં મહા આરતીનું આયોજન કરેલ હતું.

ધોરાજી માં ઋષિ વાળી જુનાગઢ રોડ ખાતે આજરોજ શ્રાવણ મહિનાના શ્રાવણ સુદ એકમના દિવસે એટલે કે સોમવારના દિવસે ઋષિ વાળી માં તેમજ કષ્ટભંજન મહાદેવ મંદિરે અલગ અલગ જાતની આરતી તેમજ મહાદેવનાં શણગાર કરવામાં આવેલા આ શ્રાવણ મહિનાના સોમવાર ના દિવસે ઋષિ વાળી તેમજ કષ્ટભંજન મહાદેવ મંદિરમાં આરતી ના ટાઈમ ઉપર એક દમ શ્રદ્ધાળુઓની ભીડ જોવા […]

Continue Reading

જુનાગઢનાં કૃષિ યુનિવર્સિટી શિક્ષિત મહિલા સાથે કરવામાં આવ્યો અન્યાય નો ઉકેલ ન આવે, તો આત્મહત્યા ની ચીમકી.

વાલીબેન આડેદરા ના જણાવ્યા અનુસાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનસંપર્ક મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી ગાંધીનગરના લોક ફરિયાદ પત્ર ક્રમાંક LF 2013/1590 તારીખ 3/ 5/ 13 ના અન્વયે જૂનાગઢના સ્વાગત પ્રશ્ન / july 2013 ના 5.7.13 થી 5.7.18 પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે.જે પત્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જાવક નંબર જૃ કૃ યુ / રજી એ-5.1/13235-37 જે કલેકટર ઓફિસ […]

Continue Reading