સાંઈ ભકતો ની સેવામાં  સાંઈધામ ભક્તિ ચેનલ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક વિશેષ સમાચાર

સાંઈ ભકતો ની સેવામાં સાંઈધામ થલતેજ અમદાવાદ ખાતે ભક્તિ ન્યૂઝ ચેનલ shrisaidhaam.com નો શુભારંભ મહંત શ્રી મોહનદાસજી મહારાજ ના આશિર્વાદ થી

પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન નાં સંસ્થાપક પ્રમુખ ના નિર્દેશન માં પ્રારંભ કરવામાં આવી છે. જેનો લાભ સાઈ ભકતો ને ઘેર બેઠાં સાઈ દર્શન, આરતી, ગૌશાળા ની સહાયતા તેમજ સ્વજનો ની સ્મૃતિ માં પ્રીતિ ભોજન ની વ્યવસ્થા માં લાભ લઈ શકે તેવા આશય થી કરવામાં આવી છે.

TejGujarati
 • 20
 •  
 •  
 •  
 •  
 •  
  20
  Shares
 • 20
  Shares