દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત વિશેષ

દૈનિક પંચાંગ

તારીખ -09-09 – 2018

ગુજરાતી સંવત -2074,

હિન્દી વિ સંવત 2075,

માસ -શ્રાવણ

પક્ષ -શુક્લ

તિથી – અમાવાસ્ય/અમાસ -23/31

વાર – રવિવાર

નક્ષત્ર – મઘા -8/00 પૂર્વા ફાલ્ગુની

યોગ – સિદ્ધિ -14/42

કરણ- – અનુધ્યાદ

ચંદ્રરાશિ –સિંહ

દિન વિશેષ- અમાવસ્યા

સુવિચાર:- દુનિયા અપૂર્ણ છે એટલે જ આગળ વધી રહી છે

જો દુનિયા પૂર્ણ થઈ જાય તે ક્યારનીય ખતમ થઈ ગઈ હોત પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. 99 1 33 45 8 10 સંકલન-દિલીપ ઠાકર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *