દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત વિશેષ

તારીખ -08-09 – 2018

ગુજરાતી સંવત -2074,

હિન્દી વિ સંવત 2075,

માસ -શ્રાવણ

પક્ષ -શુક્લ

તિથી – ચૌદસ -26/42

વાર – શનિવાર

નક્ષત્ર – આશ્લેષા -10/29

યોગ – શિવ

કરણ- – વિષ્ટી

ચંદ્રરાશિ – કર્ક – 10/29 સિંહ

દિન વિશેષ- શિવરાત્રી

સુવિચાર:- જીંદગી ને જાણવા કરતા માણવા નું વધું રાખો, જાણવા પાછળ રહેશો તો જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવા નો સમય તો નીકળી ગયો જાણવામાં…

પ્રો.મૃત્યુંજય વી.શાસ્ત્રી. 99 1 33 45 8 10 સંકલન-દિલીપ ઠાકર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *