કવિ મનહર’દિલદાર’ની ચોથી પુણ્યતિથિનિમિત્તે ‘દિવ્ય મહેફિલ’સાહિત્યક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

આત્મા હોલ અમદાવાદ ખાતે,ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કવિ મનહર’દિલદાર’ની ચોથી પુણ્યતિથિનિમિત્તે ‘દિવ્ય મહેફિલ’સાહિત્યક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.
અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ ભુમિકા રજૂ કરીને અકાદમીની વિવિધ સાહિત્ય પ્રવૃતિઓની વાત કરી.મનહર’દિલદાર’ના સુપુત્રશ્રી વીરેન્દ્ર રાવલે,મનહર’દિલદાર’ના જીવન વિષે વક્તવ્ય આપ્યું,જાણીતા ગઝલકાર રાજેશ વ્યાસ’મિસ્કીન’એ મનહર’દિલદાર’ની ગઝલોનો પાઠ કર્યો અને ગઝલોનું રસદર્શન કરાવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક’શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો,કવિ માધવ રામાનુજ,જીતેન્દ્ર જોશી ,વિપુલ આચાર્ય તેમજ સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
 • 52
 •  
 •  
 •  
 •  
 •  
  52
  Shares
 • 52
  Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *