અમદાવાદ ના બિમલ ત્રિવેદીએ પેટ્રોલનો વિકલ્પ શોધી કાઢ્યો છે.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન સમાચાર

વિશ્વમાં ક્રૂડ ઓઇલ ના ભાવ સતત વધવાથી પેટ્રોલનો ભાવ વધી રહ્યા છે, તો શું આ વધારા નો વિકલ્પ છે ? જવાબ છે હા. અમદાવાદ ના બિમલ ત્રિવેદીએ પેટ્રોલનો વિકલ્પ શોધી કાઢ્યો છે.તેમણે એક ઉચ્ચ ગુણવત્તા વાળો ઘોડો લીધો છે.આ ઘોડો 200 રૂપિયાનો ઘાસ ખવડાવવાથી ૩૦૦ કિ.મી ચાલે છે. વળી ઓટો ગેર અને ડિસ્ક બ્રેક અને સાથે ફૂલ ઓટો સેન્સર વાળી સવારીનો આનંદ મળે છે. અને તેની કિંમત એક બાઇક જેટલી હોય છે આમ, હવે પેટ્રોલની વધતી જતી ચિંતાઓથી મુક્ત થઈ જાવ.વળી RTO અને ટ્રાફિક પોલીસ ના મેમો થી મુક્તિ.સ્ટોરી. કેડીભટ્ટ.

TejGujarati
 • 6
 •  
 •  
 •  
 •  
 •  
  6
  Shares
 • 6
  Shares

Leave a Reply