દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -01-10 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – ભાદરવો પક્ષ – કૃષ્ણ તિથી – સપ્તમી/સાતમ – 28/08 વાર – સોમવાર નક્ષત્ર – મૃગશીર્ષ યોગ – વ્યતિપાત કરણ – વિષ્ટ ચંદ્રરાશિ – મિથુન દિન વિશેષ – સપ્તમી શ્રાધ્ધ સુવિચાર:- જ્યાથી ડર દૂર થાય છે ત્યાંથી જીવન શરુ થાય છે પ્રો.મૃત્યુંજય […]

Continue Reading

Watch “કેનેડા માં ગિતાંજલી ગ્રુપ ના ગરબા યોજાયા” on YouTube

“કેનેડા માં ગિતાંજલી ગ્રુપ ના ગરબા યોજાયા” આપના ગરબા અને ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

Watch “વેરાવળ ની દર્શન સ્કૂલ ના પ્રિન્સિપાલે બ્રાહ્મણ વિદ્યાર્થી ને જ્ઞાતિ વિરુદ્ધ બોલી માર માર્યો” on YouTube

Watch “વેરાવળ ની દર્શન સ્કૂલ ના પ્રિન્સિપાલે બ્રાહ્મણ વિદ્યાર્થી ને જ્ઞાતિ વિરુદ્ધ બોલી માર માર્યો” અને ઢોર માર મારીને કીધું કે ભામટા, તમે તો ભીખ માંગી ને જ ખાવ. on YouTube

Continue Reading

” મોટી પાર્ટી માં જ આનંદ મળે એવું નથી, – જયશ્રી બોરીચા વાજા.

*નિશબ્દ !!* ——- સુમી અને શ્રવણ નો લાડકો દીકરો શ્રુજન.. નામ એવો જ સુંદર, પણ નટખટ પણ એટલો જ.. સુમી અને શ્રવણ ના લગ્ન ના 5 વર્ષ પછી જન્મ્યો શ્રુજન.. કઈ કેટલીય માનતાઓ રાખી, કેટલા ભગવાન પૂજ્યા, અને જયારે જન્મ્યો ત્યારે તો જાણે કાનુડો પધાર્યો ..!! ખુબ જ લાડકોડ થી ઉછેર્યો, પણ, સુમી એની પરવરીશ […]

Continue Reading

સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા સરકારી કર્મચારીઓની ચિંતન શિબિર ડીસામાં ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ

સમસ્ત બ્રહ્મ સમાજ ડીસા દ્વારા સરકારી કર્મચારી ઓની ચિંતન શિબિર ડીસા ના લોકલાડીલા ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ચિંતનશિબિરમાં સમાજના અગ્રણીઓ સરકારી કર્મચારી ભાઈઓ અને બહેનો હાજર રહેલ ચિંતનશિબિરમાં સમાજ ને સંગઠિત શિક્ષણિક બનાવા ચિંતન કરેલ અને મોટી સંખ્યામાં ડીસા તાલુકાના કર્મચારીઓ હાજર રહેલ હતાં આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વિવેચક,વાર્તાકાર ચિનુ મોદી’ઈર્શાદ’ના ૮૦-મા જન્મદિનપ્રસંગે ‘જલસો’ મુશાયરા નું આયોજન

અમદાવાદ ખાતે,ઓમ કૉમ્યુનિકેશન અને ચિનુ મોદી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કવિ,નાટ્યકાર,નવલકથાકાર,વિવેચક,વાર્તાકાર ચિનુ મોદી’ઈર્શાદ’ના ૮૦-મા જન્મદિનપ્રસંગે ‘જલસો’મુશળધાર મુશાયરોનું આયોજન કરવામાં આવ્યું. ચિનુ મોદીના સુપુત્ર ઈંગિત મોદીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું તેમજ જાણીતા ગાયક કવિ ફિરદોશ દેખૈયાએ,કવિ ચિનુ મોદીની જાણીતી ગઝલોનું ગાન કર્યું. મુશાયરા અંતર્ગત કવિ રાજેન્દ્ર શુક્લ,ખલીલ ધનતેજવી , રાજ લખતરવી,ફિરદૌસ દેખૈયા, મકરંદ મુસળે, વિવેક કાણે’સહજ’, ભાવેશ ભટ્ટ, […]

Continue Reading

કાયા રુપાળી રમ્ય બહારોથી કમ નથી , ચાહક તમારા કાંય હજારોથી કમ નથી .-ગફુલ રબારી કવિ “ચાતક” .

કાયા રુપાળી રમ્ય બહારોથી કમ નથી , ચાહક તમારા કાંય હજારોથી કમ નથી . ભૂલી જજે ઓ રાત તું તારા ગુમાનને , કાજલ ભરેલા નેણ સિતારોથી કમ નથી . ચુમ્યા લટે જ્યાં ગાલ ને હૈયું ઝુમી ઉઠ્યું , જોબન ભરેલું રુપ નજારોથી કમ નથી . એને કહીદો યાર ? નજર કાબુમાં રાખે , કાતિલ નયનનાં […]

Continue Reading

મુંબઈમાં નવરાત્રીની તૈયારી.

આવી રહેલી નવરાત્રી માટે મુંબઈમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ખેલૈયાઓ પોતાના ડ્રેસ માટે મુંબઈની બજારોમાં પોતાની પસંદના નવી સ્ટાઇલ ના ડ્રેસો શોધવા માટે ઉમટી રહ્યા છે. ફોટો – લાઈવફોટો – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

વેજલપુર બકેરી સીટીમાં આવેલા સનમુખ એપાર્ટમેન્ટમાં સ્વચ્છતા મીશનનો અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો

વેજલપુર બકેરી સીટીમાં આવેલા સનમુખ એપાર્ટમેન્ટમાં સ્વચ્છતા મીશનનો અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો જેની ખાસીયત એ હતી કે સોસાયટીના બાળકોએ સક્રિય ભાગ લીધો અને એપાર્ટમેન્ટને સ્વચ્છ કરી દીધુ હતું. આ કાર્યમાં સોસાયટીના અન્ય મેમ્બર્સ પણ જોડાયા હતા. સોસાયટીના સેક્રેટરી દીપક પ્રજાપતિ જણાવે છે કે આજનો દિવસ યાદગાર એટલા માટે હતો કે ભવિષ્યની પેઢી સ્વચ્છતા માટે તૈયાર […]

Continue Reading

લાલબાગના રાજાને ભક્તોની ભેટ.

મુંબઈના લાલબાગ ના રાજા ને ગણપતિ ઉત્સવ દરમિયાન સોના ચાંદીની અમુલ્ય વસ્તુઓ લોકો દ્વારા ભેટ ધરાવવામાં આવી હતી. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

Continue Reading

૬૦ દેશોના ૧૧૮ પ્રતિનિધિઓએ દેશના શ્રેષ્ઠ ગામ  પુંસરીની મુલાકાત લીધી.

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારના પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ૨૯મી સપ્ટેમ્બરથી ૨જી ઓકટોબર દરમિયાન મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા સંમેલનમાં સહભાગી થયેલા ૬૦ જેટલા દેશોના ઉચ્ચકક્ષાના ૧૧૮ જેટલા પ્રતિનિધિઓએ રવિવારે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પુંસરીની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત થયેલી કામગીરી નિહાળવા પુંસરી આવેલું પ્રતિનિધિ […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં.

એક દિવસીય ગુજરાત પ્રવાસે અમદાવાદ પહોંચેલા વડા પ્રધાન, નરેન્દ્ર મોદીનું ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મહિલા મેયર બિજલ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘ સહિતનાઓએ સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં આણંદઅમુલના અલ્ટ્રા-આધુનિક ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. ગુજરાતના મુખ્યમંત્રી, શ્રી વિજય રૂપાણી, આદિજાતિ બાબતોના રાજ્ય […]

Continue Reading

આ ‘બાપુ’ બોલી ને ફરી જાય, ભોગવવા નું સમર્થકો ને ભાગે.!- લેખક : દિલીપ ક્ષત્રિય

શંકરસિંહ વાઘેલા ગુજરાત ના રાજકારણ નું એવું નામ જે હોય ગમે ત્યાં ને ગમે તે પાર્ટી માં પણ ચર્ચા તો સદાય થતી રહે છે,આમ તો એમની કારકિર્દી ને છેલ્લી વિધાનસભા ચૂંટણી થી જ લૂણો લાગી ચુક્યો છે.છતાં બાપુ એટલે કે શંકરસિંહ ફરી થી સક્રિય રાજકારણ છોડવા કે માર્ગદર્શક બનવા તૈયાર હોય એવું લાગતું નથી. બાપુની […]

Continue Reading

 માતૃછાયા શાળામાં: સ્ટેમ તાલીમ કિટ વિતરણ.

સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) તાલીમ કાર્યક્રમ મુખ્યત્વે શાળામાં અભ્યાસ કરતી કે અભ્યાસ છોડી દિધેલ 14 થી 17 વર્ષીય કિશોરીઓ માટે રચાયેલ છે. આ કાર્યક્રમ નો મુખ્ય ઉદેશ તેમને સ્ટેમ (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) જેવા વિષયોમાં ટેક્નિકલ તાલીમ આપી પોતાની કારકિર્દી સ્ટેમ ક્ષેત્રોમાં બનાવે અને પુરૂષ પ્રભુત્વવાળી સમાજ સામે તેમની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરી […]

Continue Reading

સ્મીતા મિત્તલ ડીઆઇડી ની દાવેદાર દ્વારા અમદાવાદ માં Fusion Garba Dance સેમિનાર યોજયો

સ્મિતા મિત્તલ,ડીઆઇડી મોમ’સ ની દાવેદાર રહી ચુક્યા છે . તેમને હમણાજ અમદાવાદ માં Fusion Garba Dance કરી ને એક સેમિનાર યોજ્યો હતો. જેમાં બોલિવુડ ના ફૅમસ ગીતો જેવા કે છોગાળા તારા કમરિયા નગાળ સંગ ઢોલ બાજે એવા અનેક બોલિવુડ ગીતો ને સાથે ગરબા સ્ટાઇલ ભેગા કરી ને સેમિનાર યોજ્યો હતો. આ સેમિનાર ની અંદર 5 […]

Continue Reading

એચ. એ. કોલેજ ઓફ કોમર્સ: યુવક મહોત્સવ “પ્રજ્વલન 2018″.

ગુજરાત યુનિવર્સિટી આયોજિત એલિસબ્રિજ દક્ષિણ ઝોન નો યુવક મહોત્સવ “પ્રજ્વલન 2018” અંતર્ગત એચ. એ. કોલેજ ઓફ કોમર્સમાં ઓન ધ સ્પોટ ફોટોગ્રાફી નેચર – હેરિટેજ હરીફાઈમાં 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે દિલીપ ઠાકર. (ફોટો જર્નાલિસ્ટ) મનહર કાપડિયાના. ( પ્રોફેસર ફાઈન આર્ટસ ) મિલિદ પટેલ. (સી. એન ફાઈન આર્ટસ) ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા પ્રોફેસર […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી.

દૈનિક પંચાંગ તારીખ -30-09 -2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2075, માસ – ભાદરવો પક્ષ – કૃષ્ણ તિથી – પંચમી/પાંચમ – 7/3 – ષષ્ઠી/છઠ – 29/4 વાર – રવિવાર નક્ષત્ર – રોહિણી – 25/40 યોગ – સિદ્ધિ – 19/58 કરણ – ગર ચંદ્રરાશિ – વૃષભ દિન વિશેષ – ષષ્ઠી શ્રાધ્ધ સુવિચાર:- તમે કેવા છો […]

Continue Reading

“સંપદા”અને ઘનશ્યામભાઈ ગઢવી. દ્વારા એક અદભુત રચનાત્મક અભિયાન .

“સંપદા”અને ઘનશ્યામભાઈ ગઢવી. દ્વારા એક અદભુત રચનાત્મક અભિયાન . મહાત્મા ગાંધી ની ૧પ૦ મી જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદની C N College of Fine Art મા ગણમાન્ય ૧૦૮ ચિત્રકારો ને નોતરી ને એવી ફલોરિંગ ટાઈલ્સ પર ગાંધી વિચારોને પ્રયોગાત્મક રીતે ચિત્રિત કરવામાં આવ્યા કે જે ટાઈલ્સ પર ગાંધીજી બાળવયે ચાલેલા ફરેલા. રાજકોટની લેંગ લાઈબ્રેરી આલ્ફ્રેડ હાઈસ્કુલ […]

Continue Reading

બ્રાહ્મણોના ક્રોધ અને આત્મસન્માનનું પ્રતિક છે —–કુલધારા !!!

કુલધારા ગામ – બ્રાહ્મણોનાં ક્રોધનું પ્રતિક જ્યાં આજે પણ લોકો જતાં ડરે છે રાજસ્થાનનાં પ્રખ્યાત જૈસલમેર શહેરથી ૧૮ કિલોમીટર દૂર સ્થિત કુલ્ધારા ગામ આજથી ૫૦૦ વર્ષ પહેલાં ૬૦૦ ઘરો અને ૮૫ ગામોનાં પાલીવાલ બ્રાહ્મણોનું સામ્રાજ્ય એવું રાજ્ય હતું જેની કલ્પના પણ કરી શકાય એમ નથી. રેગીસ્તાનનાં બંજર ઘરોમાં પાણી નહોતું મળતું ત્યાં પાલીવાલ બ્રાહ્મણોએ એવો […]

Continue Reading

કર્ણાવતી પશ્ચિમ ફોટોગ્રાફર વિડિયોગ્રાફર એસોસિયેશન: રાજસ્થાન જેસલમેર ફોટોગ્રાફી કોમ્પીટેશન.

કર્ણાવતી પશ્ચિમ ફોટોગ્રાફર વિડિયોગ્રાફર એસોસિયેશન ના ઉપક્રમે રાજસ્થાન જેસલમેર ફોટોગ્રાફી કોમ્પીટેશન ટુર માં 240 જેટલા સભ્યો જેસલમેર ટુર માં સામેલ થયા હતા. તેમાંથી 26 ફોટોગ્રાફર મિત્રોએ જેસલમેર શહેર ના અદભુત ફોટોગ્રાફી હરીફાઈ માં ભાગ લીધો હતો જેમાંથી પ્રથમ ઇનામ ભાવેશ પટેલ ને દ્વિતીય ઇનામ નીલ પ્રજાપતિ તૃતીય ઇનામ કલ્પેશ લીંબચીયા અને ફર્સ્ટ રનર અપ રાકેશ […]

Continue Reading