સવારે ઊઠીને .. પથારી સરખી ન કરે, *એની પથારી* ફરે,

ભગવાન કાર્તિકેય રચિત જ્યોતિષ સામુદ્રિકશાસ્ત્રમાં શરીરના અંગ ઉપાંગો તેમજ માનવ સ્વભાવની દૈનિક ગતિવિધિના આધારે ભવિષ્ય ભાખવામાં આવેલું છે. આમાંની કેટલીક લાક્ષણિક ટેવો જીવન વ્યવહારમાં વણાઈ ગયેલી હોય છે. ઘણી કુટેવો સુધારવા ઘરના વડિલો ટકોરતા પણ હોય છે. આવી શાસ્ત્રસંગત આચારસંહિતા અપનાવવાથી વ્યક્તિના જીવનમાં .. અનુશાસન, તંદુરસ્તી, પ્રગતિ અને .. વિકાસ સાધી શકાય છે. અહીં આવી […]

Continue Reading

હેપ્પી અવર ઇવેન્ટ

“અબ ભારત મને ખુશી હોગી, ખુદ ખુશી નથી” એ “આઇ એમ સુખ” નું મિશન છે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ સુખ રીપોર્ટ મુજબ, યુએન વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2018 માં ભારતની સ્થિતિ 11 સ્થળોએ ઘટીને 133 થઈ ગઈ છે. પાકિસ્તાનીઓ, નેપાળ, બાંગ્લાદેશ, ચીન ભારતીયો કરતાં હૅપિયર છે. ! વૈશ્વિક રીતે, તમામ ઉંમરના 300 મિલિયનથી વધુ લોકો ડિપ્રેશનથી […]

Continue Reading

*ઘડપણનો બળાપો*

માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસ્સો આવતો હોય તો જરૂર વાંચશો… આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી … *ઘડપણનો બળાપો* બાળકે દાદાને પૂછ્યું ” ઘડપણ ” એટલે શું દાદુ..? દાદા — તારી મમ્મીને સમય મળે ત્યારે…. – ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ( ધડપણ […]

Continue Reading

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા પોલીસ કમિશનર દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન ની પરમીશન માગવામાં આવેલ

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા પોલીસ કમિશનર દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન ની પરમીશન માગવામાં આવેલ હતી માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ શ્રી ની કેબીનેટ દ્વારા 4 નીણૅય લેવામાં આવ્યા હતા આ અનુસંધાને પ્રતિક ઉપવાસ આંદોલન બંધ રાખીને 2 કાયૅકર દ્વારા ખેડૂતો ને જાગૃતિ અભિયાન ચલાવવા પરમીશન નુ નિવેદન આપતા 144 કલમ નો […]

Continue Reading

આગ તો આગ છે એને ફેલાવવા માં વાર ક્યાં લાગે છે.- આસિફ લાલીવાલા.

આગ તો આગ છે એને ફેલાવવા માં વાર ક્યાં લાગે છે. બરફ તો બરફ જ છે એને પીગળવામાં વાર કેટલી લાગે છે. ભલે કોઈ રહી જાય, ભલે કોઈ રોકાઈ જાય, કાફલા ને ચાલી નીકળવામાં, વાર કેટલી લાગે છે. ચાહે કેવો પણ હોય હમસફર સદીઑ થી, રસ્તો બદલવામાં વાર કેટલી લાગે છે. એ તો સમયચક્ર ના […]

Continue Reading

બોળચોથ: બહુલા ચતુર્થી : પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

શ્રાવણના શુકલ કે કૃષ્ણ પક્ષમાં સ્ત્રીઓ રિવાજ મુજબ બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમ વગેરે કરે છે. બોળચોથને દિવસે સ્ત્રીઓ સવત્સ ગાયનું પૂજન કરે છે. સૌભાગ્યવતી અને પુત્રવતી બહેનો આ વ્રત લોકપરંપરા મુજબ કરે છે. શાસ્ત્રો માં પણ આ વ્રતનું વર્ણન છે. આ વ્રતનો પ્રચાર ઉત્તર પ્રદેશ અને બિહારમાં વિશેષ છે. ગુજરાતમાં તે ગાય-બળદ પ્રીત્યર્થે થાય છે. […]

Continue Reading

“હેપ્પી અવર ” સેમિનાર યોજાયો

અમદાવાદમાં આઈ એમ હેપ્પી સંસ્થા દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ-અલગ વક્તાઓ દ્વારા સુખી રહેવા માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા. દુનિયાભરમાં સુખ અંગે જાગૃતિ લાવવા માટે દુનિયાભરના સુખી લોકો ના આંકડાઓ રજૂ કરી જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો સંસ્થાપક ઐશ્વર્યા જણાવ્યું હતું “અબ ભારત મને ખુશી હોગી, ખુદ ખુશી નથી” એ […]

Continue Reading

*ઝવેરચંદ મેઘાણી જન્મ દિન !*- નિલેશ ધોળકિયા .

તા.૨૮ ઓગષ્ટ એટલે રાષ્ટ્રિય શાયર ને મહાન સાહિત્યકાર, પ્રથમ રણજિતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ અવસર. આ પ્રસંગે મેધાણીજીને સ્મૃતિ રૂપે મેહા સંઘવી રચિત કૃતિ અર્પણ ! *મમ્મી હંમેશા રસોડામાં જ કેમ હોય છે !?* એને પણ ગાતા આવડે છે, એની આંગળીઓ પણ સુંવાળી રીતે ચિત્રો બનાવી શકે છે – તો કેમ […]

Continue Reading

લાયન્સ ક્લબ પરફેક્શન, હાર્મની ફોર હ્યુમનીટી દ્વારા સુરક્ષાબંધનની અનોખી ઉજવણી..

લાયન્સ ક્લબ પરફેક્શન, હાર્મની ફોર હ્યુમનીટી દ્વારા રામોલ પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એઈડ્સ જન જાગ્રુતિ સાથે એચ.આઈ.વી. પોઝિટિવ બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી. એચ.આઈ.વી.-એઈડ્સ જન-જાગ્રુતિ માટે કાર્ય કરતાં ડૉ. અંબરીશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ” સાંપ્રત સમયે યુવાનો વધારે પ્રમાણમાં એચ.આઈ.વી. ઇન્ફેક્શનના ભોગ બની રહ્યા છે ત્યારે એઈડ્સ […]

Continue Reading

જીંદગીમાં ઉતાવળ ન કરવા જેવી અગિયાર બાબતો કઈ ?: ડૉ. કૈયમ કુરેશી

જીંદગીમાં ઉતાવળ ન કરવા જેવી અગિયાર બાબતો કઈ ? 1. સંબંધ બાંધવામાં ઉતાવળ ન કરશો અને સંબંધ તોડવામાં પણ ઉતાવળ ન કરવી સંબંધને ધીમે ધીમે વિકસવા દેવો… 2. ક્રોધ કરવામાં કયારેય ઉતાવળ ન કરવી, લડાઈ- ઝઘડામાં પણ ઉતાવળ ન કરવી…. 3. કોઈ વિશે ઉતાવળે અભિપ્રાય ન બાંધવો કે ન જાહેર કરવો, ધીમે-ધીમે વ્યક્તિનું મૂલ્યાંકન કરતા […]

Continue Reading

પૌરાણિક શ્રી કાળા રામજી મંદિરમાં બળેવનો તહેવાર ઉજવાયો.

અમદાવાદનાં રીલીફરોડ પર આવેલ હાજા પટેલની પોળમાં પૌરાણિક શ્રી કાળા રામજી મંદિર આવેલ છે. બળેવ નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી પૂજારીઓએ નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી હતી. પરંપરાગત શ્લોકો સાથે જય ઘોષથી વાતાવરણ ગુંજી ઊઠયું હતું. કાળા રામજી મંદિર અમદાવાદના પૌરાણિક મંદિરોમાંનુ એક છે. દેશ-વિદેશથી આવતા પર્યટકો અમદાવાદ હેરિટેજ વોકમાં શ્રી કાળા રામજી મંદિરના દર્શન અચૂક કરે […]

Continue Reading

બીમાર પશુઓ ને બચાવવાનું હવે હાથવેંતમાં.

મિત્રો કોઈ પણ પશુ ને કાંઈ પણ થયું હોય તો 1962 પર કોલ કરવા વિનંતી તમારો એક ફોન પશુ નો જીવ બચાવી શકે છે આને શેર કરો અને બધા ને જણાવો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ને રક્ષા બન્ધન પર્વે સમાજ ના વિવિધ વર્ગોની બહેનો માતાઓ એ રાખડી બાંધી સુશાસન ના આશિષ અને શુભકામનાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી એ પણ માતૃશક્તિ ના આશીર્વાદથી ગુજરાત ની સર્વાંગી પ્રગતિ વિકાસ યાત્રા સતત આગળ ધપતી રહી છે તેમ બહેનો માતાઓ નો રક્ષબન્ધન માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું. આ માતૃ શક્તિ ના આશીર્વાદ થી રાજ્ય ની વિકાસ ગાથા ઓર ગતિમાન બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. રક્ષબન્ધન ના પર્વે આજે સવારથી જ મુખ્યમંત્રી નિવાસ સ્થાને […]

Continue Reading