બોળચોથ: બહુલા ચતુર્થી :- પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

બોળચોથ: બહુલા ચતુર્થી :- પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા શ્રાવણના શુકલ કે કૃષ્ણ પક્ષમાં સ્ત્રીઓ રિવાજ મુજબ બોળચોથ, નાગપાંચમ, શીતળા સાતમ વગેરે કરે છે. બોળચોથને દિવસે સ્ત્રીઓ સવત્સ ગાયનું પૂજન કરે છે. સૌભાગ્યવતી અને પુત્રવતી બહેનો આ વ્રત લોકપરંપરા મુજબ કરે છે. શાસ્ત્રો માં પણ આ વ્રતનું વર્ણન છે. આ વ્રતનો પ્રચાર ઉત્તર પ્રદેશ અને બિહારમાં […]

Continue Reading

દેવભૂમિ દ્વારકાના અમદાવાદ સ્થિત 505 ગુગળી જ્ઞાતિના ભૂદેવોએ રવિવારે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી

દેવભૂમિ દ્વારકાના અમદાવાદ સ્થિત 505 ગુગળી જ્ઞાતિના ભૂદેવોએ રવિવારે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરી હતી વૈદિક વિધિથી મંત્રોચાર સાથે ભક્તિભાવ થી બ્રાહ્મણોનો વિશેષ તહેવાર બળેવની ઉજવણી કરી હતી નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરવા મોટી સંખ્યામાં ગૂગળી 505 જ્ઞાતિના ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા સંકલન દિલીપ ઠાકર

Continue Reading

રક્ષાબંધન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કરમજહાં શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી

રક્ષાબંધન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન કરમજહાં શેખે દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી વર્ષોથી ચાલ્યા આવતા ભાઈ બહેન ના સબંધ ને નિભાવ્યા હતા- સંકલન- દિલીપ ઠાકર

Continue Reading

માય ક્લિક

રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તેજ ગુજરાતીના વાચકો તરફથી મોકલવામાં આવેલ કેટલાક સુંદર ફોટોગ્રાફ્સ અત્રે રજુ કરીએ છીએ. વર્ષા ભટ્ટ અને ફેમિલી યોગીની પરીખ કવિતા શર્મા પૂજા અને ફેમિલી નિરાલી અનિરુદ્ધ ભટ્ટ મનોજ આચાર્ય સચિન અને અમી. ભક્તિ અને દર્શન શાહ. લિઝા અને વિષ્પમેક શાહ નમ્રતા પુરાણી જયશ્રી બોરીચા વાજા દિવ્યાંશું નાઈ. આકાંક્ષા શુક્લ ઉષા શુક્લ

Continue Reading

હર કોઈ સતાવી શકે તો તું શિક્ષક છો.-ડૉ. કૈયમ કુરેશી.

હર કોઈ સતાવી શકે તો તું શિક્ષક છો. હર કોઈ બજાવી શકે તો તું શિક્ષક છો . અભિયાન, મીશન, ઉત્સવ , એકીસાથે , સટાસટ જો પતાવી શકે તો તું શિક્ષક છે. હસવું ને લોટ ફાકવો અઘરું કામ તો છે, બેય સાથે નિપટાવી શકે તો તું શિક્ષક છો . શિસ્ત, ક્ષમા , કર્તવ્યનિષ્ઠા જૂની વાત છે, […]

Continue Reading

મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલે કેરળના પુર અસરગ્રસ્તો માટે કેરળના મુખ્યમંત્રીશ્રી પીનારાયી વિજયનને મળી રૂ.૧૦ કરોડનો ચેક અસરગ્રસ્તો માટે અર્પણ કર્યો

મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલે કેરળના પુર અસરગ્રસ્તો માટે કેરળના મુખ્યમંત્રી પીનારાયી વિજયનની મુખ્યમંત્રી કાર્યાલય, તિરૂવનંતપુરમ ખાતે મુલાકાત લઈ, ગુજરાત રાજ્ય તરફથી ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાંથી કેરળમાં આવેલ કુદરતી આફત સામે સહાયરૂપ રૂ.10 કરોડનો ડીડી અર્પણ કર્યો હતો. કેરળના પુર અસરગ્રસ્તો માટે ગુજરાતની વિવિધ સંસ્થાઓ અને સંગઠનો પણ અનાજની કિટ, બ્લૅન્કેટ્સ અને દવાઓ તથા અન્ય વસ્તુઓ રાહત […]

Continue Reading

ધોરાજીમાં આજરોજ રક્ષાબંધન નિમિત્તે ધોરાજી ભાજપ મહિલા મોરચા તરફથી ધોરાજી પોલીસ સ્ટેશનના કેદીઓ અને પોલીસ સ્ટાફને તમામને ભાઈઓ બનાવીને રાખડીઓ બાંધવામાં આવી હતી.

ધોરાજીમાં આજરોજ ભાજપ મહિલા મોરચા તરફથી તારીખ 26 ના રોજ રક્ષાબંધનના દિવસે મહિલા મોરચાના બેનો તરફથી આજે સવારે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં કેદીઓને રાખડી બાંધવામાં આવેલ હતી તેમજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં પી.આઈ ઝાલા સાહેબ તેમજ ધોરાજી સી.પી.આઇ રાવત સાહેબને તેમજ ધોરાજી પોલીસ સ્ટેશનના સ્ટાફ ને મહિલા મોરચાના બહેનો તરફથી તેમના ભાઈ ગણીને રાખડી બાંધવામાં […]

Continue Reading

શ્રી જી.ડી.એમ.& એચ.એન.જે.કોબાવાલા સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી

શ્રી જી.ડી.એમ.& એચ.એન.જે.કોબાવાલા સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહમાકુમારીઝ ઉજાનગર -01 સેન્ટર ની બહેનો દ્વારા સૌ શિક્ષકોં તથા વિધાર્થીઓને કંકુ તિલક કરી રાખડી બાંધવામાં આવી હતી.વિધાર્થીઓ દ્વારા વકતવ્ય આપવામા આવ્યા હતાં.સંચાલન હંસાબેનએ કર્યું હતુ. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ ના બાળકો માટે મેનેજમેન્ટ અને સ્ટ્રીટ ફુડ વિશે એક અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

ફુડ એન્ડ ડ્રગ્સ કન્ઝ્યુમર વેલ્ફેર કમિટી દ્વારા સેક્ટર 25 ખાતે આવેલ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ ના બાળકો માટે મેનેજમેન્ટ અને સ્ટ્રીટ ફુડ વિશે એક અવેરનેસ પ્રોગ્રામ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેનેજમેન્ટ ગુરૂ મુંબઈ ડબ્બાવાલા ત્યાના ભાગાજી રોંધલ સાહેબે તેમની જીવનગાથા અને સાથે સાથે મુંબઇ માં દરરોજ 2 લાખ ડબ્બા કોઈ પણ ભુલ થયા […]

Continue Reading

યુરોકીડ્સ ના બાળકો માટે એમ.આર.વેકસીનેસન કેમ્પઈ

કુંડાસણ ખાતે યુરોકીડ્સ ના બાળકો માટે એમ.આર.વેકસીનેસન કેમ્પઈન કરવામાં આવી હતી. જેમાં વાલીઓ અને બાળકોએ ભાગ લીધો હતો. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading