બ્રહ્મસેના ગુજરાતે ગોંડલમાં દીકરીના બર્થ ડે ની કરી અનોખી ઉજવણી

ગુજરાત રાજ્ય બ્રહ્મસેના સહયોગી પરિવાર વતી બ્રહ્મસમાજના પિતા વિહોણા બાળકોની આજે ગોંડલ જિલ્લા રાજકોટ મુકામે બર્થ ડે નું સેલિબ્રેશન કેક કાપીને કરવામાં આવ્યું અને તેની સ્કૂલ ફી પેટે 14,475=00 + 1700=00 રોકડ ભેટ સ્વરૂપે કુલ 16,175=00 રૂપિયાની દીકરીના જન્મદિવસની ભેટ સ્વરૂપે સહાય કરવામાં આવી હતી. આપનાં ન્યૂઝ 9909931560 પર મોકલો

Continue Reading

બ્રહ્મસેના ગુજરાતે વડોદરાના સ્વ.પ્રમોદકુમાર જોશીના પરિજનોને શોક સંદેશ સહ સહયોગ સંદેશ પાઠવ્યો.

બ્રહ્મસેના વડોદરા પરિવારના મહાનુભાવોએ ચિ.હર્ષને તથા તેમની માતાને અને તેમના પરિવારને આ દુઃખના પ્રસંગે સમસ્ત સમાજ તેમની આ દુઃખદ ક્ષણોમાં તેમની સાથે છે તેવો શોક સંદેશ પાઠવ્યો હતો તથા ચિ. હર્ષને કોલેજની ફી પેટે ફૂલની પાંખડી સ્વરૂપે 11,000/- રૂપિયાનો ચેક અને આશરે 5000 જેવી રોકડ સહાય કરીને તેમને શોક સંદેશ તથા સહયોગ સંદેશ પાઠવ્યો હતો. […]

Continue Reading

હાથીજણ પાસે બડોદ્રા નાં ભગવાન શિવનાં અદભુત આશ્રમ નાં દર્શન

આવાં જ અન્ય દર્શન માટે tej gujarati you tube સબ્સ્ક્રાઇબ કરો

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી

તારીખ 22- 8 – 2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2074, માસ -શ્રાવણ પક્ષ -શુક્લ તિથી -એકાદશી/અગિયારશ વાર – બુધવાર નક્ષત્ર – પૂર્વાઅષાઢા નક્ષત્ર 27/38 યોગ – પ્રીતિ 17/1 કરણ- બવ ચંદ્રરાશિ -ધનુ દિન વિશેષ- પુત્રદા એકાદશી ,બકરી ઈદ સુવિચાર:- સારા સંસ્કાર કોઈ મોલ માંથી નહી પરિવારના માહોલ માંથી મળે છે.જેણે મોટા કર્યા ને […]

Continue Reading

“કાચની બરણી ને બે કપ ચા”.એક બોધ કથા :

જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય…. બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગવા લાગે….. ત્યારે આ બોધકથા *”કાચની બરણી ને બે કપ ચા”* ચોક્કસ યાદ આવવી જોઈએ….!!! દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના […]

Continue Reading

લોકગાયિકા આશા કારેલીયાએ સોમનાથ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી

આપના ન્યૂઝ જોવા youtube પર તેજ ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો. શ્રાવણ માસના બીજા મંગળવારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લોકગાયિકા આશા કારેલીયા ફેમિલી સાથે આવી પહોચ્યા હતા સોમનાથ મહાદેવના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ તેમના પરિવાર સાથે મહાદેવને જલાભિષેક કર્યો હતો અને લોકગાયિકા આશા કારેલીયા જણાવેલ હતું કે આજે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અમે […]

Continue Reading

જન્મ દિવસ ની ઉજવણી અનોખી રીતે.

આપના ન્યૂઝ જોવા youtube પર તેજ ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો. હમણાં જ ગાંધીનગર જિલ્લાના ઈતિહાસ માં સૌ પ્રથમ વખત શૌર્ય મહાયાત્રા નુ ભવ્ય આયજન કરવામાં આવ્યું હતું. . શૌર્ય મહાયાત્રા સફળ બનાવવાના ભાગ રૂપે રાહુલ સુખડીયા અને સુરજ મુંજાણી નાજન્મદિવસ ની ઉજવણી શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત સમર્પણ હોસ્ટેલ ના 250 બાળકો સાથે રહી તેમના સમર્પણ […]

Continue Reading

બળેવ :-:-પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

શ્રાવણી પૂર્ણિમાને “બળેવ ” કહે છે. બળેવ શબ્દ “બલિ ” ઉપરથી આવ્યો છે. પૌરાણિક પરંપરા મુજબ બળેવ એ વિશેષ બ્રાહ્મણોનો તહેવાર છે. આ દિવસે બ્રાહ્મણો શ્રાવણી કર્મ કરે છે. વેદાભ્યાસનો આરંભ શ્રાવણી પૂર્ણિમાથી થતો. જેમાં શ્રાવણીનો ઉપાકર્મ વિધિ થતો. વેદાભ્યાસ પૂરો થાય ત્યારે ઉત્સર્જન વિધિ (માઘી પૂર્ણિમા) થતો. શ્રાવણીની આ બંને વિધિમાં સપ્તઋષિઓનું ઋષિપૂજન-તર્પણ-ઋષિયજ્ઞ થતો. […]

Continue Reading

૧૧ મી સદીની મસ્જિદ, આશાવલ-અમદાવાદ. પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

ગુજરાતમાં ૮ મી થઈ ૧૩ મી સદી દરમિયાન મોટી સંખ્યામાં મસ્જિદો, જુમા મસ્જિદો, મકબરા બંધાયા હોવાનું પ્રાચીન અભિલેખો અને સ્મારકોને આધારે પુરવાર થાય છે. પાટણમાં જુમા મસ્જિદ હોવાનું ઇબ્ન હોકલે ઈ. સ. ૯૭૬ માં નોંધ્યું છે. પ્રાચીન આશાવલ-અમદાવાદની આસપાસ ૧૧ મી સદીના આરંભમાં મુસલમાનોની વસતી હતી, અને ત્યાં મજહબી ક્રિયાઓ કરવા માટે એમણે મસ્જિદો બાંધી […]

Continue Reading

હજ અને ઈદ ઉલ અજહા (બકરા ઈદ)-કુરબાની :- આસિફ લાલીવાલા

હજ અને ઈદ ઉલ અજહા (બકરા ઈદ)-કુરબાની : ઇસ્લામ ના પાંચ મૂળભૂત સ્તંભો છે, જેમાં – ઈમાન (તોહિદ) એટ્લે કે ખુદા પ્રત્યે ની શ્રદ્ધા એટ્લે કે એકેશ્વરવાદ, – નમાઝ, – જકાત, – રોજા અને – હજ્……. નો સમાવેશ થાયછે. હજ વિશ્વ ના દરેક મુસ્લિમ માટે જીવન માં એકવાર અદા કરવી જરૂરી છે. જો કે હજ્ […]

Continue Reading

“જૈનધર્મનો વૈજ્ઞાનિક અભિગમ” પુસ્તક પરિચય :- પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

“જૈનધર્મનો વૈજ્ઞાનિક અભિગમ” ભારતીય સંસ્કૃતિના ચતુર્થ પુરૂષાર્થ પૈકી ધર્મ એક છે. તેના ઊંડા અધ્યયનથી આધ્યાત્મિક જ્ઞાનની ઝાંખી થાય છે. જેમાં વૈજ્ઞાનિક અભિગમ સાથેના ધર્મનો સ્વીકાર સર્વત્ર થાય એ સ્વાભાવિક છે. આ સંદર્ભમાં આપણે “જૈનધર્મનો વૈજ્ઞાનિક અભિગમ” પુસ્તક દ્વારા કેટલાક દૃષ્ટિકોણ જાણીએ. આ પુસ્તકના લેખિકા શિલ્પા શાહ અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. અને હાલ આશ્રમ રોડ ઉપર આવેલ […]

Continue Reading

કુમકુમ સ્વામિનારાય મંદિર મણિનગર ખાતે વિવિધ પ્રકારના હિંડોળા નાં દર્શન.

પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી મંદિરોમાં ભક્તોને વિવિધ પ્રકારના હિંડોળાના દર્શનનો લાભ મળે છે. અલગ અલગ પ્રકારના શણગાર સજી ભગવાનને પારણે ઝૂલાવવામાં આવે છે. આજ પ્રકારના દર્શન માટે કુમકુમ સ્વામિનારાય મંદિર મણિનગર ખાતે વિવિધ પ્રકારના હિંડોળા બનાવવામાં આવ્યા હતા. તેજગુજરાતી નાં વાચકો માટે પ્રસ્તુત છે કેટલીક લાઈવ તસવીરો. સંકલન. કેડીભટ્ટ 9909931560

Continue Reading

રોટરી ક્લબ અમદાવાદ સુપ્રીમ ના પદ ગ્રહણ સમારંભ માટે રોટેરીયન નૈમિષ રવાણી ની પ્રેસીડેન્ટ તરીકે બોર્ડમાં નિમણૂક કરવામાં આવી.

રોટરી ક્લબ અમદાવાદ સુપ્રીમ ના પદ ગ્રહણ સમારંભ દરમ્યાન રોટરી વર્ષ ૨૦૧૮-૧૯ માટે રોટેરીયન નૈમિષ રવાણી ની પ્રેસીડેન્ટ તરીકે તથા બીજા ૧૯ સભ્યોની બોર્ડ માં નિમણૂક કરવા માં આવી. આ પ્રસંગે રોટરી આંતરરાષ્ટ્રીય જીલ્લા ૩૦૫૪ ના ડી.જી. કેપ્ટન નીરજ સોગાણી તથા ડી.જી. ઇલેક્ટ બીનાબેન દેસાઇ હાજર હતા. ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી નવીનચંદ્ર રવાણી એ ચીફ ગેસ્ટ […]

Continue Reading

ઉજવો ઈકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી નાનકડી ટિપ્સ થી…પ્રિયંકા જોષી ભટ્ટ

લાવો બુદ્ધિના દેવ ગણેશજી પણ સ્માર્ટ બની, ઉજવો ઈકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થી નાનકડી ટિપ્સ થી… 1. ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ લાવો. વિસર્જન પણ તમારા ઘરમાં જ કરો, છોડ ના કુંડા માં જ. 2.મોટા કદની મૂર્તિની સ્થપના ના કરો. તેમાં ટ્રાન્સપોર્ટ અને વિસર્જન માં તકલીફ પડે છે. ધાર્મિક વિધિને વધુ મહત્વ આપો નહીં કે પ્રદર્શન ને. […]

Continue Reading

કુમકુમ મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર. મણિનગર ખાતે આજની આરતી ના લાઈવ દર્શન નિહાળો

આપના ન્યૂઝ જોવા youtube પર તેજ ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો. સંકલન. કેડીભટ્ટ

Continue Reading