આજના યુવાનોએ માત્ર સરકારી નોકરી મેળવવાની અપેક્ષા રાખવી યોગ્ય નથી :ડૉ.સંજય વકીલ

આજના યુવાનોએ માત્ર સરકારી નોકરી મેળવવાની અપેક્ષા રાખવી યોગ્ય નથી :ડૉ.સંજય વકીલ એચ.એ.કોલેજમાં ફાઈનલ ઇયરમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કારકીર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતની પ્રતિષ્ઠિત મધર ઇન્સ્ટીટયુટ ઓફ ઈલેકટ્રોનીક ટેકનોલોજી સંસ્થાના મેનેજીંગ ડીરેક્ટર અપૂર્વ શેઠે વિવિધ પ્રોફેશનલ કોર્ષ વિશે માહિતી આપી હતી. ગ્રેજ્યુએટ થયા બાદ તથા ગ્રેજ્યુએશન દરમ્યાન ટેલી એકાઉન્ટસ, જાવા, એન્ડ્રોઈડ તથા કોમ્પ્યુટરને […]

Continue Reading

દૈનિક પંચાંગ:- પ્રો મૃત્યુંજય વી શાસ્ત્રી 

દૈનિક પંચાંગ તારીખ 21 – 8 – 2018 ગુજરાતી સંવત -2074, હિન્દી વિ સંવત 2074, માસ -શ્રાવણ પક્ષ -શુક્લ તિથી -એકાદશી/અગિયારશ વાર -મંગળવાર નક્ષત્ર -મૂળ 24/32 યોગ -વિશ્કંભ16/00 કરણ- વણિજ ચંદ્રરાશિ -ધનુ દિન વિશેષ-મંગલા ગૈરી પૂજા સુવિચાર:- જયારે તમે કોઈ કામ ન કરતા હોય, ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો, જેનાથી નકામા વિચાર […]

Continue Reading

વિજ્ઞાને પણ માન્યુંઃ રુદ્રાક્ષ છે શ્રેષ્ઠ – એચ.ડી.વ્યાસ.

રૂદ્રાક્ષ શબ્દની સંધી છુટી પાડીએ તો રૂદ્ર+અક્ષ એમ થાય. હવે તેનો અર્થ સમજીએ તો રૂદ્ર એટલે ભગવાન શિવ અને અક્ષ એટલે આંખ. ભગવાન શિવના આંસુ પૃથ્વી પડ્યા અને તેમાંથી એક વૃક્ષ બન્યું અને તેના પર જે ફળ આવ્યા તેને રૂદ્રાક્ષ કહેવામાં આવે છે. રૂદ્રાક્ષનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટીએ ખુબ મહત્વ છે. આવો જાણીએ રૂદ્રાક્ષના આધ્યાત્મિક […]

Continue Reading

માઈલથી નજીક મોબાઈલ !- નિલેશ ધોળકિયા

*આજના દોરમાં આપણને સહુને જકડી રાખતી, દોરડા વગર જોડતી કડી એટલે સ્વયં ચલિત દુરભાષ યંત્ર = સેલફોન ! હા, એકમેક સાથે ફોન પર ફક્ત થોડી મિનીટ જ વાત કરતા કરતા આપણે એકમેકને તો એવા ઓળખતા થયા છીએ – જાણે કે, ખુદને ઓળખતા ન હોઇએ ! . એકબીજા સાથે ફોન પર ફક્ત અમુક મિનીટ વાત કરતા […]

Continue Reading

એક ડોકટર ની આત્મકથા.

૧૯૭૬ – શ્વાસ લેતાં , રડતાં શીખ્યો… ૧૯૭૭ – મમ્મી , પપ્પા , બા , દાદા બોલતા શીખ્યો… જમવાનું શીખતા શીખતા સાથે સાથે સિમેન્ટ અને માટી પણ ખાધી… ૧૯૮૦ – પેઈન્ટીંગ કરવાનું ચાલુ કર્યું, કાગળમાં , કંકોત્રીનાં કાર્ડ પર, પૂંઠાનાં નકામા ખોખાનાં ટુકડાઓ પર , દિવાલો પર , જમીન પર , સ્લેટમાં ને જ્યાં જ્યાં […]

Continue Reading

એક સલામ. કેરળ માં RSS જવાનો ને-નિલેશ ધોળકીયા

https://youtu.be/JGRaIl-YL8wI આપણે આપણાં વતન પરસ્ત, ખરા અર્થમાં મર્દ અને ભારતીયો માટે સદાય જીવ ન્યોચ્છાવર કરવા તત્પર સૈનિકોને શું કામ પ્રણામ કરવા તેની પ્રતીતિ કરાવતું આ દૃશ્ય રૂંવાડા ઉભા કરી દેશે જ ! અત્યારે કેરળમાં આવેલા પૂરથી લાખો નાગરિકો ઝઝૂમી રહ્યા છે તેવા કપરા સમયમાં હજારો લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં સ્વયંસેવીઓ, પ્રશાસન, RSS કાર્યકરો સહીત ભારતીય […]

Continue Reading

રક્ષાબંધન :-પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા

રક્ષાબંધન :-પ્રાધ્યાપક ડૉ. રામજી સાવલિયા ભારતીય પ્રજા ઉત્સવ પ્રિય છે. કોઈ પણ ધર્મ – સંપ્રદાયોના વ્રતો-ઉત્સવો-તહેવારો વગેરેની ઉજવણીમાં ઉત્સાહભેર – શ્રધ્ધાપૂર્વક ભાગ લે છે. એટલે જ તો ભારતીય સંસ્કૃતિનું પટોળું વિવિધ રંગી બની રહ્યું છે. આમાં “રક્ષાબંધન” નો તહેવાર ભારતના દરેક લોકસમૂદાય ઉજવે છે. આ પર્વમાં બહેન ભાઈને રક્ષા-રાખડી બાંધે છે. માટે “રક્ષાબંધન” કહેવાય છે. […]

Continue Reading

વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવનું માહાત્મ્ય અને ઈતિહાસ

શ્રાવણના બીજા સોમવારે ચલણી નોટોનુ સુશોભિત કરવામાં આવ્યુ હતું જેના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતાં હતા. વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવનું માહાત્મ્ય અને ઈતિહાસ ! મોરબીના સજનપર ગામથી આશરે 3 કી. મી. દૂર અને વાંકાનેર તાલુકામાં આવેલા જડેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. તેનો ઇતિહાસ પણ કંઈક અલગ છે. જડેશ્વર મહાદેવના ઇતિહાસ સાથે જામનગરના પરાક્રમી […]

Continue Reading

મલેશિયા ખાતે સમીત-2018 મા મનોદિવ્યાંગ બાળકો નું હનુમાન ચાલીસા અને આર્મી થીમ પર પર્ફોમન્સ

અમદાવાદના નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ હરિક્રૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી મનોદિવ્યાંગ બાળકો ની શાળાના 12 બાળકો અને 3 શિક્ષકો મલેશિયા ખાતે આયોજીત NGO&CSR સમીત-2018 મા હનુમાન ચાલીસા અને આર્મી થીમ પર પર્ફોમન્સ આપી ત્યાં હાજર રહેલ 7 દેશના 100 જેટલી NGO નાં ડેલિગેટ્સ નાં દિલ જીતી લીધા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મલેશિયાના સાંસદ શ્રી ડો. ચાર્લ્સ સેન્ટીગોગો […]

Continue Reading

શાહીબાગ થી કાવડ યાત્રા

સોમનાથ કાવડ યાત્રા સંઘ અમદાવાદ દ્વારા નારાયણ ઘાટ શાહીબાગ થી કાવડ યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 500થી વધારે શિવ ભક્તોએ જુની શાહવાડી સૌમનાથ મહાદેવ ના પ્રાચીન મંદિરમાં પહોંચી ભોલે બાબા ને અભિષેક કર્યો હતો. બોલ બમ બમ ના નારા સાથે ડીજેના તાલે નાચતા-કૂદતા શિવ ભક્તો બાબાના દરબારમાં પહોંચ્યા હતા. સંકલન દિલીપ ઠાકર

Continue Reading

જેતપુરનાં ખાખામઢી પાસેથી વનવિભાગ દ્રારા દીપડાને પાંજરે પુરવામાં આવ્યો. હતો.

જેતપુરના ગોંદરા કબ્રસ્તાન વિસ્તારમાં દીપડો આટાફેરા કરતો હોય તેમજ બે વાછરડાનુ મારણ કરયાનુ વનવિભાગને જાણકારી મળતાં રેંજ ફોરેસ્ટ ઓફિસર દાફડા દ્રારા તાત્કાલિક દીપડાની જે વિસ્તારમાં અવર જવર જણાઈ હતી, ત્યાં છેલ્લાં 12 દિવસથી પાંજરું મુકવામાં આવ્યું, તથા દીપડાને પકડવામાં RFO દાફડા અને વનવિભાગના કર્મીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી. આજરોજ સાંજનાં સમયે RFO દાફડા અને […]

Continue Reading

ધોરાજીમાં જન્માષ્ટમી મેળા અને જન્માષ્ટમીની શોભાયાત્રા વિશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ હતું.

શ્રી કૃષ્ણ ભગવાન જન્મ જયંતી પ્રસંગે ઘણા વર્ષોથી ધર્મ પ્રેમી આમ જનતા પોતપોતાના વિસ્તારો ગલીઓ ચોક રસ્તાઓ વગેરે મુજબ યુવકો પોતપોતાના જુથ બનાવી ડેકોરેશન શણગાર સુશોભન મટકી ફોડ વગેરે કાર્યક્રમો યોજી જરા જેને ધર્મ પ્રેમી આમ જનતા સ્વયંભૂ પોતપોતાની રીતે કૃષ્ણ જન્મોત્સવ તમે ધામેધૂમે અને ઉલ્લાસભેર જન્માષ્ટમી તહેવાર અને જન્માષ્ટમી શોભાયાત્રા ધર્મ યાત્રા ઊજવે છે […]

Continue Reading

જુગાર નો ગણનાપાત્ર કેસ પકડી પાડતી ધોરાજી પોલીસ…

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મિણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે અન્વયે પો.ઇન્સ.એમ.વી.ઝાલા નાઓ તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અગાઉ ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે સુપેડી ગામની પાટી સીમાં ચંદુલાલ નાથાભાઇ […]

Continue Reading

કલાગ્રંથ લોકાર્પણ સમારોહ:

ગુજરાત કલાપ્રતિષ્ઠાન અને ગુજરાત વિશ્વકોશ – લલિતકલા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિશ્વકોશ ભવન, અમદાવાદ ખાતે ગુજરાતના સિધ્ધહસ્ત કલાસાધકો, કલાભાવકો અને કલાવિવેચકોની ઉપસ્થિતિમાં કલાગ્રંથ નો લોકાર્પણ સમારોહ દબદબાભેર ઉજવાઈ ગયો. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ, આંતરરાષ્ટ્રીય તસવીરકાર જ્યોતિ ભટ્ટ – વડોદરા, કલારવિ ટ્રસ્ટના પ્રમુખ અમિત અંબાલાલ, ટ્રસ્ટી અનિલ રેલિયા, પૂર્વ સાંસ્કૃતિક મંત્રી મહેન્દ્રભાઈ […]

Continue Reading