અ .મ્યુ .કો ની બેધારી નીતિ સામે માલધારી સમાજ એ આક્રોશ વ્યક્ત કર્યો

આજરોજ અમદાવાદ ના વિરાટનગર ખાતે માલધારી સમાજ ની મિટિંગ મળી જેમાં અ .મ્યુ .કો ની બેધારી નીતિ સામે માલધારી સમાજ એ આક્રોશ વ્યક્ત કર્યો આ મિટિંગ માં તેજાભાઈ ખાંભેલ એ માર્ગદર્શન આપ્યું હતું.જ્યારે નાગજીભાઈ દેસાઈ કે જેઓ માલધારી એકતા સમિતિના પ્રમુખ છે, તેમણે પણ પ્રસંગોપાત વક્તવ્ય આપ્યું હતું. આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

Continue Reading

*”અટલ” નામનો તારો*- કવિયિત્રી બીના પટેલ.

આદરણીય, અનોખા અને અતુલ્ય રાજપુરુષના વિદાયના સમાચાર સાંભળીને મારું હૃદય બોલી ઉઠ્યું… *”અટલ” નામનો તારો* એ અવધૂતી ઓલિયો કેમ જાણે! આજ શાંત થઈ ગુંજી ઉઠ્યો…, જેના મૌનનો નાદ કેમ જાણે! આજ દિલને ચૂંભી ગયો…., સોનેરી સપના હતા એની આંખોમાં, ભારત નો આતમ હતો તેની વાતોમાં, જીવનનું સાચું નૂર હતું એની રગોમાં, એ અવધૂતી ઓલિયો કેમ […]

Continue Reading

અટલજીનાં અંતિમ દર્શન.

અટલજીનાં અંતિમ દર્શન ભારત રત્ન અને ત્રણ વખત વડાપ્રધાન અટલજી નો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાને લવાયો. દેશના રાષ્ટ્રપતિ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમીત શાહ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી સહિત તમામ ઉચ્ચ નેતાઓએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.. અટલજીના નિધન પર સાત દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. દિલ્હી ભાજપ ઓફિસમાં શુક્રવારે સવારે […]

Continue Reading

અટલજી – ડોક્ટર કુણાલ પટેલ

જો દેશ પ્રધાનમંત્રી ઉપર નિબંધ લખવાનો હોય. તો આકાશ ને કાગળ અને દરિયા ને શાહી બનાવી પડે.. અટલજી ની જીવન ની થોડી ક પળો નીહાળીએ..! અટલજીના દેહોત્સર્ગથી ભારતીય નભોમંડળનો એક તારો ખરી પડ્યો સાથે સાથે ભારતીય રાજનીતિ ને નિશબ્દ કરી ગયો…. અટલજીનું અવસાન ગાંધી,સરદાર, નહેરુ,શાસ્ત્રી ઇંદીરા-રાજીવ પછી રાષ્ટ્રને થયેલું સૌથી મોટુ અને આઘાતજનક નુકશાન છે. […]

Continue Reading

તેજ રીડર્સ જયશ્રી બોરીચા વાજા દ્વારા અટલજી ને શ્રદ્ધાંજલિ

આપ સદા અમારા દિલ માં જીવંત રહેશો !! આપણા પ્યારા રાજનેતા અટલ બિહારી વાજપેયી જી એ આજે આપણી વચ્ચે થી વિદાય લીધી છે અને એ નુકસાન ભરપાયી થયી શકે તેમ નથી. અટલ જી !!! આ નામ માત્ર માં જ સર્વશ્વ સમાયેલું છે .. અડગ મનોબળ , પરિશ્રમી, ખુબ જ ઉદાર, એક પ્યારા કવિ, મદદ કરવા […]

Continue Reading

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ “આરોહણ” ની એક્ટિવિટી યોજાઈ

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ “આરોહણ” ના પ્રેસિડેન્ટ – રાજેશ બારૈયા તથા પ્રીતી કનેરિયા,હરેશ બલદાનિયા એ તેમની ટીમ સાથે વેજલપુર ની સ્કૂલ માં ધ્વજવંદન અને ૩૫૦ બાળકોને ફૂડ વિત્રણ કર્યું. ત્યારવાદ બીજી એક્ટિવિટીમા કવિતા સામાજિક સંસ્થા ની ૨૫ બહેનોને અભ્યાસની જરૂરિયાતની વસ્તુઓ ની વ્યવસ્થા કરી આપી હતી. ત્રીજી એક્ટિવિટી વેજલપુર પોલિસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાત લઈ વણઝારા […]

Continue Reading

બાંગ્લાદેશ માં રમાયેલ થ્રો બોલ માં ગાંધીનગરના પૂર્ણાન્ક પંકજભાઇ પટેલ ને ગોલ્ડ મેડલ મળેલ

બાંગ્લાદેશ ખાતે ભારત , બાંગ્લાદેશ,નેપાળ ત્રણ દેશો વચ્ચે ઢાકા (બાંગ્લાદેશ) ખાતે રમાયેલ થર્ડ નેશન ઈન્ટરનેશનલ થ્રો બોલ ચેમ્પિયનશીપમાં ભારતે બાંગ્લાદેશને હરાવી ટુર્નામેન્ટ અપરાજીત રહી જીતી લીધી હતી. અને ગાંધીનગરના પૂર્ણાન્ક પંકજભાઇ પટેલ ને ગોલ્ડ મેડલ મળેલ હતો જે સિધ્ધિ માટે 15 મી ઓગસ્ટ 2018 ના દિવસે મા. કલેક્ટર સાહેબ ગાંધીનગર દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત […]

Continue Reading

સ્વતંત્ર દિન નિમિતે શાંતિકુમાર કોઠારી વિદ્યાલય ખાતે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાઈ ગયો.

સ્વતંત્ર દિન નિમિતે અસારવા ખાતે આવેલ શાંતિકુમાર કોઠારી વિદ્યાલય ખાતે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાઈ ગયો. આજના આ સ્વતંત્ર પર્વ ની ઉજવણી કાર્યક્રમમાં સરસ્વતી વિદ્યાલય ના ભૂતપૂર્વ શિક્ષક શ્રી બચુભાઈ રાવલ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. ત્યારબાદ સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય, અસારવા વિદ્યાલય, જે. એન. બાલિકા વિદ્યાલય, શાંતિકુમાર કોઠારી વિદ્યાલય (બાલભારતી વિદ્યાલય) તેમજ સરસ્વતી […]

Continue Reading

આપનો સવાલ – ડો.શિતલ પંજાબી

સવાલ- ટેસ્ટ ટ્યૂબ બેબી પદ્ધતિ થી સારવાર કરીએ તો બાળક બીજા નું હોય છે? જવાબ- *આપણા દેશમાં ટેસ્ટ ટ્યૂબ બેબી પદ્ધતિ માટે ઘણી ગેરમાન્યતા ફેલાયેલી છે. *ટેસ્ટ ટ્યૂબ બેબી પદ્ધતિ એ સમાજ માટે વરદાન છે. *જે દંપતિ ને વ્યંધત્વ હોય છે, તેમને આ પદ્ધતિ થી પોતાનું બાળક જન્મે છે, જે જીનેટિક એનાલિસિસ કરીને પુરવાર થઈ […]

Continue Reading

સૂર્ય ઊર્જાનો સદઊપયોગ એ જ સાચી સૂર્ય પૂજા ! – પાર્થિવી અધ્યારુ શાહ

ગ્લોબલ વોર્મિંગ આજનો એક સળગતો પ્રશ્ન ! ચારેબાજુ થઈ રહેલા એનર્જીનાં બેફામ વપરાશથી ઊત્પન્ન થતાે લાખો ટન કાર્બન ડાયોકિસાઈડ પર્યાવરણને માત્ર નુકશાન જ નથી પહોંચાડતો પણ પર્યાવરણને જડમૂળથી જ મિટાવી રહ્યો છે . સરકાર વળી થોડી મોડી તો મોડી પણ જાગી તો છે અને કડક બની રહી છે અને આ બધા બાયો ડિગ્રેડેબલ ન હોય […]

Continue Reading

ઈકો-ફ્રેન્ડલી તહેવાર કેવી રીતે ઉજવવા – પ્રિયંકા જોષી ભટ્ટ

હવેના સમયમાં આપણા સમાજ માં એક નવો ટ્રેન્ડ “ઈકો ફ્રેન્ડલી લાઈફ સ્ટાઇલ” માટે આવી રહ્યો છે અને સાથે તહેવાર ની સીઝન એટલે ઉત્સાહ અને ઉંમંગ ચાલો, આજે ઈકો-ફ્રેન્ડલી તહેવાર કેવી રીતે ઉજવવા (ભાગ-1) તે વિશે માહિતી આપું 1. ઘરમાં જરૂર ના હોય તેવી વસ્તુ ખરીશો નહિ 2. તહેવારમાં સાજ -સજાવટ માટે શક્ય હોય તો ઘરના […]

Continue Reading