આઇ શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ગામ રોહીશાળા.ભાવનગર

આઇ શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ગામ રોહીશાળા. રોહીશાળા ગામ બોટાદ જિલ્લાની અંદર આવેલું છે.ત્યાં ખોડીયાર માતાજી ની જન્મભુમી સ્થાન છે અને શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. માતાજીના દર્શન કરે છે,આયા તેમનું શાળા બારસો વર્ષ જૂનું ઝાડ કહેવામાં આવે છે. તો માતાજી તેના પર દર્શને આવતાં ભક્તોની મનોકામના પુરી કરે છે.માતાજીની આ જગ્યાએ એક વરખડીનું ઝાડ છે. […]

Continue Reading

મનો દિવ્યાંગ બાળકો મલેશિયામાં હનુમાન ચાલીસા ડાન્સ, આર્મી ડાન્સ કરશે

મનો દિવ્યાંગ બાળકો મલેશિયામાં હનુમાન ચાલીસા ડાન્સ, આર્મી ડાન્સ કરશે. પોલ નરુલા એકેડમી, બેંગકોક, માહેઝ ફાઉન્ડેશન, ભારત અને આંતરરાષ્ટ્રીય સદગુરુ ફાઉન્ડેશન ઇન્ડિયાએ મંગળવારે 15 ઓગસ્ટ 2018 ના રોજ બીજી એનજીઓ અને સીએસઆર સમિટનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટમાં આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠતા એવોર્ડ આપવામાં આવશે. આ ઇવેન્ટ ગોલ્ડન હોર્સ પેલેસ, કુઆલા લમ્પુર, મલેશિયામાં થશે. ભારત, થાઇલેન્ડ, મલેશિયા, […]

Continue Reading

મુખ્ય મંત્રીશ્રી તથા મંત્રી મંડળ દ્વારા વિશેષ સન્માન સમારોહ

મુખ્ય મંત્રી તથા મંત્રી મંડળ દ્વારા વિશેષ સન્માન સમારોહ પટના હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિયુક્તી પામતા જસ્ટીસ એમ.આર.શાહ તેમજ ઓરિસ્સાના ચીફ જસ્ટીસ તરીકે નિયુક્તી પામતાકે.એસ.ઝવેરીનું મોમેન્ટો આપી સન્માન કરાયુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એમ.આર.શાહની પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે તેમજ જસ્ટીસ કે.એસ.ઝવેરીની ઓરિસ્સાના ચીફ જસ્ટીસ તરીકે નિયુકતી માટે સમગ્ર ગુજરાત વતી શુભેચ્છાઓ પાઠવી […]

Continue Reading

સાણંદ પોલીસ સ્ટેશન માં ‘‘વસુંધરા વૃક્ષારોપણ અભિયાન

સાણંદ પોલીસ સ્ટેશન – માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સ દ્વારા સાણંદમાં ‘‘વસુંધરા વૃક્ષારોપણ અભિયાન’’ ગુજરાતમાં હરિયાળી ચાદર બીછાવી ‘ગ્રીન ગુજરાત’ની પરિકલ્પના સાથે રાજ્યમાં વન મહોત્સવનો પ્રારંભ કરાયો છે. રાજ્યના પોલીસ વિભાગે રાજ્યમાં ૧ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. તેના ભાગરૂપે સાણંદ પોલીસ સ્ટેશન, માનવ સેવા ટ્રસ્ટ અને ટાટા મોટર્સના ઉપક્રમે સાણંદમાં ‘‘વસુંધરા વૃક્ષારોપણ […]

Continue Reading

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ દ્વારા એક જાણીતી હોસ્પિટલ ના સહયોગ થી તા દ્વિ દિવસીય વૃક્ષારોપણ તમજ મફત તબીબી તપાસનો કાર્યક્રમ

શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ દ્વારા એક જાણીતી હોસ્પિટલ ના સહયોગ થી તા. ૧૦ અને ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ દ્વિ દિવસીય વૃક્ષારોપણ તમજ મફત તબીબી તપાસનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત તા. ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ કોલેજ કેમ્પસમાં કોલેજ સ્ટાફ, સંચાલક ગણ તેમજ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગુલમોહર, નીલગીરી, લીમડો, […]

Continue Reading

નિમિત્તે’અંતરનાં અજવાળાં’સાહિતિયક વ્યાખ્યાનનું આયોજન.

આત્મા હોલ, અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી ઘ્વારા સાહિત્યકાર પીતાંબર પટેલની જન્મશતાબ્દી નિમિત્તે’અંતરનાં અજવાળાં’સાહિતિયક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ ભૂમિકા રજૂ કરીને અકાદમીની વિવિધ પ્રવૃતિઓની માહિતી આપી.પીતાંબર પટેલના સુપુત્રશ્રી વિક્રમ પટેલે પીતાંબર પટેલના જીવન વિષે વક્તવ્ય આપ્યું.પીતાંબર પટેલની વાર્તાઓ વિષે વાર્તાકાર શ્રી રાઘવજી માધડે […]

Continue Reading

બ્રહ્મસેના સહયોગી પરિવારે પિતા વિહોણા બે બાળકોની ફી ભરી.

બ્રહ્મસેના સહયોગી પરિવારે પિતા વિહોણા બે બાળકોની 16000 રૂપિયાની ફી ભરી. બ્રહ્મસેના ગુજરાતના સહયોગી પરિવારની મદદથી ઓલ બ્રાહ્મી ડેવલોપમેન્ટ ફેડરેશનમાં દાનફાળો એકત્ર કરીને અમરોલી – સુરતના પિતા વિહોણા બ્રહ્મ સમાજના બે દિકરાઓની બન્ને સત્રની કુલ ફી 16000=00 રૂપિયાની સહાય પેટે ચૂકવાઈ બ્રહ્મસેના સહયોગી પરિવારના અનમોલ સહયોગી પરિવારને સમર્પિત છે. ( ૧ ) જોશી હેત જયેશભાઇ […]

Continue Reading

એડ્રેસ છે?”જેણે રાત ના સાડાત્રણે તમને અહીં મોકલ્યા એમનું”..

રાત્રી ના બે વાગ્યા હતા..એક શ્રીમંત માણસ ને નીંદર નહોતી આવતી..પડખા ફરી..ફરી ને થાક્યો..ચા પીધી સીગારેટ પીધી.. અગાશી મા ચક્કર મારી..પણ ક્યાંય ચેન ન પડે…આખરે થાકી ને એ માણસ નીચે આવ્યો, પાર્કીંગ મા થી કાર બહાર કાઢી અને શહેર ની સડકો પર ફરવા નીકળી ગયો…ફરતા ફરતા એને એક મંદિર દેખાયું મનમા થયું ચાલ થોડી વાર […]

Continue Reading

“ચાંગા ગામની દીકરી નિષ્ઠાને ઓલ બ્રાહ્મીન ડેવલોપમેન્ટ ટ્રસ્ટ ઓલ ઇન્ડિયા વતી જન્મદિવસની ભેટ રૂપે સાઇકલ”

Continue Reading

સશક્તિકરણમાં સાચુ સૌહાર્દ !નિલેશ ધોળકીયા

મોટાભાગની ભારતીય નારીઓ મૂલ્યો અને સંસ્કારિતા બાબતે આદર્શ અને સન્માનની અધિકારી છે. સ્ત્રી શાંતિ, પ્રગતિ & પૂરા સમાજની પ્રેરણાધાત્રી છે ને સદાય રહેશે જ તે નિર્વિવાદ છે. એક મહિલા પત્રકારની વિચારધારા બાબતને અનુમોદના આપતી આ વાત છે : સ્ત્રીઓની ફેવરમાં બનેલા કાયદાઓ બદલવાની જરૂર છે-એને બદલી જ નાંખો પ્લીઝ ! બદલો લેવામાં માનતી, ધાર્યું ન […]

Continue Reading

વંદન હાર્દિક શુક્લા વું શું ફુંગ ફુ ફેડરેશન ઇન્ડિયા દ્વારા અંડર 14 માં યુ.એસ.એ.એમ.એ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કોશિકી પનમ ઓપન માં કેલિફોર્નિયામાં ગેમ માં ૧ નંબર

વંદન હાર્દિક શુક્લા, કે જે વું શું ફુંગ ફુ ફેડરેશન ઇન્ડિયા દ્વારા ગુજરાત માંથી માત્ર એક પ્લેયર છે, જેમણે અંડર 14 માં 2018 યુએસએ એમ એ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કોશિકી પનમ ઓપન માં સિલેક્ટ થયેલ હતો. જે ૪-૫ ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ કેલિફોર્નિયા યુએસએ માં રમાયેલ ગેમ માં ૧ નંબર મેળવી ટ્રોફી જીતી ગુજરાત અને […]

Continue Reading

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડુત સંમેલન

સા.કુ મા અમુક ગામ વીમા થી વંચીત રહી ગયેલ હોય તેના માટે આજરોજ સા.કુ. મા્ર્કેટ યાર્ડમાં ખેડુત સંમેલન યોજી ખેડુત નો અવાજ સરકાર સુધી પહોંચાડતા એક યાર્ડ ના શેડ મા સભા રાખી અને મામલતદાર ઓફીસે પોત પોતાના વાહનો મા જઈને વિશાળ સંખ્યા મા પ્રાંત અધીકારી ને આવેદન આપતા ..ભાવનગર ડ્રીસ્ટીક બેન્ક ચેરમેન નાનુભાઈ વાધાણી તથા […]

Continue Reading

ગાંધીનગર ફાયર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ચાલું

ગાંધીનગરની આસપાસ અને સેક્ટરો માં દબાણ નાં દૂષણ ને નાથવા ગાંધીનગર ફાયર અને પોલીસ દ્વારા દબાણો દૂર કરાયાં હતાં. સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

Continue Reading

કચ્છ માં માનવ અધિકાર મિશન

હવે માનવ અધિકાર મિશન આપણાં કચ્છમા,શિક્ષણ,સરકારી,બિન સરકારી જાહેર વિભાગો,કાયદા કાનૂન પ્રશાસન સામે કચ્છ ની જનતાને મળતા અધિકારો નુ આપને રક્ષણ પુરુ પાડવા આપના કચ્છ જીલ્લા અગ્રેસર રહશે. જેમાં ખાસ મહિલા સૌરક્ષણ માટે અલગ સભ્યો ની પણ ટીમ તૈનાત રહેશે.સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

Continue Reading

ભારતીય યુવક કોંગ્રેસ દ્વારા આયોજીત *”નફરત છોડો” ગાંધી સંદેશ યાત્રા*

ભારતીય યુવક કોંગ્રેસ દ્વારા આયોજીત “નફરત છોડો” ગાંધી સંદેશ યાત્રા, ગાંધી આશ્રમ, અમદાવાદ થી રાજ ધાટ, ન્યુ દિલ્હી જવાની છે જે રેલી સ્વરૂપે આજ રોજ રક્ષાશક્તિ સર્કલ, શાહપુર ચોકડી ગાંધીનગર આવી હતી અને ત્યાથી બાઇક રેલી સ્વરુપે આખા ગાંધીનગર શહેરમાં બાઈક રેલી ફરી હતી.જેમા યુવક કોંગ્રેસ ના પ્રમુખ ભાવેશ દેસાઈ એ અખબારી યાદી મા જણાવ્યું […]

Continue Reading