સેન્ટ્રલ જેલ ના મહિલા વિભાગમાં ચિત્રકામ પ્રશિક્ષણ શિબિર

સેન્ટ્રલ જેલ ના મહિલા વિભાગમાં ચિત્રકામ પ્રશિક્ષણ શિબિર. સાબરમતી સેન્ટ્રલ જેલ ના મહિલા વિભાગમાં એક દિવસય ચિત્રકામ પ્રશિક્ષણ શિબિર યોજાયો .અખિલ ગુજરાતી રાજસ્થાની લોક સંગીત સાંસ્કૃતિક પ્રતિસ્થાન દ્વારા કલાકાર હિરલ અમરભાઈ શાહ ને નિમંત્રણ આપી ને સુધાર ગૃહ ની મહિલા ના વિકાસ માટે એક દિવસીય ચિત્રકામ પ્રશિક્ષણ શિબિર યોજાયો. જેમા સંદેશ આપે તેવા સુંદર ચિત્ર […]

Continue Reading

” કબ કે બિછડે હુએ હમ આજ કહા આકે મિલે ..” જયશ્રી બોરીચા વાજા ..

અરે, તું શું કે હું શું !!! ” તારા વગર ની સાંજ છે ને સન્નાટા નો શોર, અંતર માં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર..” ( અજ્ઞાત ) ઘણીવાર sorry જેવો નાનો શબ્દ ના બોલવાથી બે પ્યારા દિલ વચ્ચે જુદાઈ આવી જતી હોય છે.. ક્યારેક ટૂંકી તો ક્યારેક લાંબી .. !! જુદાઈ .. !!! આ છે […]

Continue Reading

ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ સ્ટિક્સ :- નિધિ ઠાકર- Thaker Delicacies

ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ સ્ટિક્સ :- નિધિ ઠાકર- Thaker Delicacies ઘટકો (1 કપ = 250 એમએલ) ગાર્લીક બ્રેડ કણક માટે: ¼ કપ ગરમ દૂધ 1 ટી સ્પૂન ડ્રાય યીસ્ટ / કોઈ પણ યીસ્ટ 1 ચમચી ખાંડ મીઠું ચપટી 3 કડી લસણ જીણું સમારેલું ¾ tsp ઓરેગોનો રૂમ તાપમાને 1 tsp unsalted માખણ 1 કપ મેંદા […]

Continue Reading

“જુના મિત્રો ની “કંપની “સ્ટીરોઈડ જેવી હોય છે ” !!!

નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટ માં અજય નો આલીશાન બંગલો હતો ; શહેર ના અતિ ધનિક લોકો માં એની ગણતરી થતી . અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલા માં રહેતો હતો . એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું ” […]

Continue Reading

આદિવાસી દિવસે દાહોદ માં તલવારો સાથે યોજાયેલી  રેલી

આજ રોજ આદિવાસી દિવસે દાહોદ માં યોજાયેલી રેલી માં પડાવ, નેતાજી બજાર, આર.પી.અગ્રવાલ સ્કૂલ પાસે દોલતગજ બજાર , મડાવ ચોકડી તેમજ આજુ બાજુ ના વિસ્તાર માં રેલી ના અમુક અસામાજિક તત્ત્વો એ લોકો માં વેપાર -ધધા બંધ કરાવી અને તલવાર વતાવી દુકાન માંથી માલ સમાન લૂંટી લઈ ગયા

Continue Reading

“વર્લ્ડ સિનિયર સિટીઝન ડે” નિમિત્તે શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓ નું “સ્મોલ વંડર” ચેરીટી

“વર્લ્ડ સિનિયર સિટીઝન ડે” નિમિત્તે આજે તા. 9/8/2018 ના રોજ શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સના “સ્મોલ વંડર” ચેરીટી ક્લબના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને પ્રિંસીપાલે અવ્વલ ફાઉંડેશન સંચાલિત ઘાટલોડિયા સ્થિત સેકંડ ઇનિંગ્સ હાઉસમાં જઈને ત્યાંના વડીલો સાથે વાતચીત કરી, તેઓની સાથે વિવિધ રમતો રમી આનંદનું વાતાવરણ સર્જ્યું. ત્યાં વિદ્યાર્થીઓએ વડીલો ને નવા કપડાં અને ટુવાલ જેવી વસ્તુઓ […]

Continue Reading

શહીદ વિર વિનોદ કીનારીવાલાને શ્રધાંજલિ કાર્યકમ યોજાયો

ઓગષ્ટ માસમાં આવતો શહીદ વિર વિનોદ કીનારીવાલાને શ્રધાંજલિ પઠાવતો એક કાર્યકમ ” ઓગસ્ટ ક્રાંતિ ઝિંદાબાદ” ના નામે યોજાયો હતો, જે ગુજરાત કોલેજ નાં પટાંગણમાં યોજાયો હતો. જેમાં પત્રકાર પ્રકાશ શાહ અને અન્ય આગેવાનો જોડાયા હતા. અમને ન્યૂઝ મોકલો. 9909931560 પર

Continue Reading

રાજ્યપાલ ઓ.પી.કોહલી ની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પઠાવતાં નાગરિકો

આજરોજ ગુજરાત ના લોકલાડીલા રાજ્યપાલ ઓ.પી.કોહલી ની વર્ષગાંઠ નિમિત્તે કેટલાંક નાગરિકોએ શુભેચ્છા પાઠવી હતીઃ પ્રોફે. વકીલ દ્વારા મોમેન્ટો આપવામાં આવ્યા હતા. જ્યારે આર્ટિસ્ટ ચૌલા દોષી દ્વારા રાજ્યપાલ ને પેઇન્ટિંગ આપી અલગ રીતે વર્ષગાંઠ ની શુભેચ્છા આપવામાં આવી હતી. સ્ટોરી. કેડીભટ્ટ

Continue Reading

જેતલપુર માં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન – વિષ્ણુ રાવલ.

દસક્રોઈ નાં જેતલપુરધામે બીરાજમાન મહાપ્રતાપિ દેવો ના આજ ના દશઁન – વિષ્નુ રાવલ. આપણી આસપાસ બનતી દરેક ઘટનાઓ અમને 9909931560 પર મોકલો.

Continue Reading

ફેકલ્ટી ઓફ કોમર્સ, જી.એલ.એસ. યુનિવર્સિટી, ‘વિચાર વર્તુળ’ ના નેજા હેઠળ જ્ઞાન ગોષ્ટી

ફેકલ્ટી ઓફ કોમર્સ, જી.એલ.એસ. યુનિવર્સિટી, ‘વિચાર વર્તુળ’ ના નેજા હેઠળ નિયમિત ધોરણે જ્ઞાન ગોષ્ટી યોજવામાં આવે છે. ડીન, ડૉ. અશ્વિન પુરોહિત દ્વારા શરૂ કરાયેલી આ પ્રવૃત્તિ, ફેકલ્ટી અને સ્ટાફ વચ્ચે વિચારોની આપ લે થઈ શકે તે માટે વિવિધ વ્યાખ્યાનો નું આયોજન થાય છે. આમાંના એક સત્રમાં, ડીન, વિદ્યાર્થી કલ્યાણ વિભાગ, જી.એલ.એસ. યુનિવર્સિટી, શ્રી વાડીભાઈ પટેલ, […]

Continue Reading