સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા મોડાસામાં મ્યુઝીકલ નાઈટનું આયોજન

સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા મોડાસામાંમ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મ્યુઝિકલ નાઈટ સમસ્ત બ્રહ્મ પરિવાર દ્વારા નિશુલ્ક રાખવામા આવી હતી જેમા સમાજના મહામંત્રી યજ્ઞેશભાઈ દવે,સંસ્થા ટ્રસ્ટી મનીષભાઈ ત્રિવેદી,જાગૃતિબેન ત્રિવેદી,અધ્યક્ષ મનીષભાઈ મેહતા તેમજ યુવા પ્રમુખ પાર્થ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી. કેડીભટ્ટ 9909931560

Continue Reading

*યારી/સંબંધના જમાના હોય !* – નિલેશ ધોળકિયા

આપણા પરસ્પરના અણમોલ સ્નેહના વિષયને અઘરો ન બનાવવો જોઈએ કારણ કે સાવ સરળ સ્મિતથી પણ સઘળા હ્રદય જીતાય છે. એમ જ શબ્દો સરળતાથી સમજાય અને વાગે નહીં એ જોવુ બહુ જરૂરી છે. ઊર્મિ ઠલવાય, સંબંધ સચવાય અને મન ન કચવાય એ બહુ જરૂરી છે. પ્રગતિના પંથે નીકળી જાઉં હું ગમે તેટલો આગળ પરંતુ એકમેકના તાંતણા […]

Continue Reading

નારાયણ કોલેજ ઓફ કોમર્સમાં આર.જે. ની યાત્રા અભિગમ કાર્યક્રમ યોજાયો

શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સમાં એક અભિગમ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એક જાણીતા રેડિયો સ્ટેશનથી RJ યુવરાજ, જે આજ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે, મુખ્ય મહેમાન હતા. RJ યુવરાજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને આરજે બનવાની તેમની યાત્રા વિશે વાતચીત કરી. તેમણે વિદ્યાર્થીઓને તેમના સપના અનુસરવા માટે પ્રોત્સાહન આપ્યું અને તેઓ કારકિર્દીના વિકલ્પ તરીકે […]

Continue Reading

નારાયણ કોલેજ ઓફ કોમર્સમાં આર.જે. ની યાત્રા અભિગમ કાર્યક્રમ યોજાયો

આજ રોજ પ્રથમ વર્ષ બી.કોમ માટે શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સમાં એક અભિગમ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે એક જાણીતા રેડિયો સ્ટેશનથી RJ યુવરાજ, જે આજ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે, મુખ્ય મહેમાન હતા. RJ યુવરાજે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને આરજે બનવાની તેમની યાત્રા વિશે વાતચીત કરી. તેમણે વિદ્યાર્થીઓને તેમના સપના અનુસરવા માટે પ્રોત્સાહન […]

Continue Reading

સુરતી ભાષાની મજાનો અનુભવ સુધ્ધ અને ટાજી હૂરટી ભાસાની હુવાસ – વસુધા વ્યાસ

સંસ્કારનગરી વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યુવાનીના ઉંબરે પગરણ માંડયાં. કન્યાઓ જોવાનું શરૂ કર્યું. બેટર ચોઈસ અને વાઈડ સિલેક્શન માટે એમણે ‘ડક્સીન ગુજરાટ’ના સુરત શહેર તરફ નજર દોડાવી, કુંડળી મેચ થઈ. પરિવારો અનુકૂળ હતા એટલે મીતકુમાર કન્યાને સુરત જોવા જવા નીકળ્યા. સરનામું કતારગામ રોડનું હતું. પણ રિક્ષાવાળાને’ટ્રનેક’ વાર સમજાવ્યું ત્યારે એ બોલ્યો, “એમ કેવ ની ટારે કે […]

Continue Reading

પનીર બાસુંદી:- નિધિ ઠાકર- Thaker Delicacies

પનીર બાસુંદી:- નિધિ ઠાકર- Thaker Delicacies- સામગ્રી- 1 લિટર દૂધ 100 ગ્રામ પનીર 150 ગ્રામ ખાંડ એલચી પાઉડર ચપટી 1 ટેબલસ્પૂન બદામની કતરણ 1 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ રીત- એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકવું, દૂધ ઊકળે એટલે એમાં છીણેલું પનીર નાખવું, દૂધ બરોબર ઉકાળી જાય પછી એમાં ખાંડ નાખી બ્લેન્ડર ફેરવી એકરસ કરવું, એકરસ થાય […]

Continue Reading

રકતદાન & નેત્ર , દેહ& અંગ દાન ના ૬૩ લોકો એ સંકલ્પ પત્ર ભયાઁ

જય ભારત સાથ જણાવવાનુ કે કાકા શ્રી સ્વ. કનુભાઈ કરમશીભાઈ હિરપરા (ઉ.વ. 63) નું તા. 24/07/2018, મંગળવારના રોજ અવસાન થયેલ અને ત્યારે સક્ષમ & રેડ ક્રોસ ના સહયોગ થી ચક્ષુદાન તથા દેહદાન કરવામા આવ્યુ હતુ. હવે તેની ઉત્તરક્રિયા નીલ પરણાવવાની વિઘિ પ્રસંગે તા. 5/8/18, રવિવારે, સવારે 8-11 કલાકે, E – Tower, ઋષિકેષ ટાઉનશીપ, સરથાણા જકાતનાકા, […]

Continue Reading

હળવદ પો.સ્ટે. ના માણેકવાડા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારુ પકડાયો

મોરબી જીલ્લાના હળવદ પો.સ્ટે. ના માણેકવાડા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારુની નાની-મોટી બોટલ નંગ-૧૭૩૬ કિ.રૂ.૨,૨૦,૮૦૦/- તથા બીયર ટીન નંગ-૪૪૫ કિ.રૂ.૪૫,૫૦૦/- તેમજ મોબાઇલ ફોન-૧ મળી કુલ રૂ.૨,૬૯,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમ… રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના નવનિયુક્ત ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબે આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળાને સુચના કરેલ જે અન્વયે […]

Continue Reading

દોસ્તીનો હાથ, સદાયનો સાથ !

ઓગસ્ટ માસનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે. મિત્રો સાથે મળીને આનંદ, મોજ, મસ્તી ને ખુશીઓ વહેંચવાનો દિવસ. આ દિવસને લોકો પોતાના ખાસ અને અંગત મિત્રો સાથે મળીને કે તેમને યાદ કરીને ઉજવે છે, ત્યારે આ જ દિવસે તા.5/8/2018ના રોજ વોટસઅપ પર છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતા એક ગૃપ ” ફ્રેન્ડ્સ પ્રજા ગૃપ ” દ્વારા બ્લડ ડોનેશન […]

Continue Reading

સૂરત ખાતે ગૌસેવક રાજુભાઈ રબારી (ખેરપૂર)ની હત્યારાઓને સખત સજા થાય અને તેમના પરિવારને આર્થિક સહાય માટે સૂરત કલેકટર ડો.ધવલભાઇ પટેલને આવેદનપત્ર આપતો માલધારી સમાજ.

સૂરત ખાતે ગૌસેવક રાજુભાઈ રબારી (ખેરપૂર)ની હત્યારાઓને સખત સજા થાય અને તેમના પરિવારને આર્થિક સહાય માટે સૂરત કલેકટર ડો.ધવલભાઇ પટેલ સાહેબ ને આજે તા.06-08-2018 સોમવારે આવેદનપત્ર આપતો માધધારીસમાજ ના યુવાનો *વાઘૂભાઇ દેસાઈ (મૂખી)* શૈલેષ ભાઇ રાયકા(રણૂજ), કોપોરેટર રૂષિન રાયકા રણૂજ ભાવેશ ભાઇ રબારી કોર્પોરેટર ગફુરભાઈ રબારી (પિલવાઈ ) બાબુભાઇ રબારી (બોકરવાડા) રત્નાભાઇ રબારી ગોખરવાડા આનંદ […]

Continue Reading

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પંચામૃત મહોત્સવ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત પંચામૃત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,આગામી સમયમાં આકાર પામનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સંકુલ વૈશ્વિક સ્તરનું બની રહેશે .જે પ્રમાણે સંકુલ માટે દાનની સરવાણ વહી રહી છે,તે જોતાં માં ઉમિયાનાં ધામનું નિર્માણ ૧૦૦ ટકા આકાર પામશે તેવો વિશ્વાસ. ઉમિયા કેમ્પસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વ્યકત કર્યો હતો,તેમણે જણાવ્યું કે,આજે સરૂ કરેલ કાર્યમાં […]

Continue Reading